Home » Canada » મલાલા યુસાફઝાઈને કેનેડાનું માનદ નાગરીકત્વ એનાયત

News timeline

Astrology
36 mins ago

આપનો આજનો દિવસ

Canada
41 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
41 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
7 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
9 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
9 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
11 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
11 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
13 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

મલાલા યુસાફઝાઈને કેનેડાનું માનદ નાગરીકત્વ એનાયત

મલાલા ર૦૧રમાં તાલીબાનના હુમલાથી બચી ગઈ હતી

ઓન્ટેરિયો ઃ અડગ એવી નોબેલ પીસ પ્રાઈઝ વિજેતા ટીનેજર મલાલા યુસાફઝાઈને બુધવારે કેનેડાની સરકારે માનદ નાગરીકત્વ આપવાની જાહેરાત કરી હતી. મલાલા ર૦૧રમાં તાલીબાનના હુમલાથી બચી ગઈ હતી. તેને કેનેડીયન પરીવારમાં સામેલ કરવા પાર્લામેન્ટના સંયુકત સત્રમાં વકતવ્ય આપવાની તક મળી હતી ત્યારે એણે પોતાની ભાવુક શૈલીમાં પોતાની મહેચ્છા વ્યકત કરતા કહ્યું હતું કે તે વિશ્વભરની છોકરીઓ માટે શિક્ષાણ કેટલું મહત્વનું છે એ સમજાવવા માંગે છે. આવતા વર્ષે યોજાનારા જી સેવન સંમેલનમાં પણ કેનેડા આ થીમને રાખે એવો આગ્રહ પણ તેણે વ્યકત કર્યો હતો. તેણે કહ્યું હતું કે અત્યારના સંજોગોમાં જે રીતે કેનેડાએ તેને આવકારી છે એ નોંધપાત્ર બાબત છે.