Home » Canada » લુનીનું ચલણ નબળુ પડવા સાથે ગરમ હવામાનને કારણે ગેસના ભાવમાં વધારો

News timeline

India
17 hours ago

મોદીએ LOC પર જવાનો સાથે દિવાળી મનાવી

Gujarat
1 day ago

પાટીદારના ગઢસમાન બેઠક ઉપર ફરીથી જીતવા ભાજપ ધારાસભ્યોના મરણિયા પ્રયાસો

Ahmedabad
1 day ago

પાટીદાર યુવાનો સામેના 223 કેસમાં આગળની કાર્યવાહી બંધ

Ahmedabad
1 day ago

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 21 થી 26 ઓકટોબરે મળશે

Ahmedabad
2 days ago

1લી નવે.ફરી રાહુલ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે

Top News
2 days ago

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત વિટોનો આગ્રહ છોડી દેઃ અમેરિકા

Bangalore
2 days ago

ભાજપા સૌથી પૈસાદાર રાજનૈતિક પાર્ટી : ADR

Top News
2 days ago

સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

India
2 days ago

દિવાળી આવી, અચ્છેદિન લાવી?: શિવસેનાનો કેન્દ્રને સવાલ

World
2 days ago

સાઉથ ચાઇના સી: અમેરિકાનું જંગી જહાજ જોઇને ભડક્યું ચીન

Ahmedabad
3 days ago

ધનતેરસની ઉલ્લાસમય ઉજવણી: ગુજરાતમાં કરોડો રૃપિયાના સોનાનું વેચાણ

World
3 days ago

લક્ષ્મી મિત્તલનું હાર્વર્ડ યુનિવર્સિટીને ૨.૫ કરોડ ડોલરનું દાન

લુનીનું ચલણ નબળુ પડવા સાથે ગરમ હવામાનને કારણે ગેસના ભાવમાં વધારો

  • ગેસના ભાવ ગયા વર્ષની સરખામણીમાં ૧૯ ટકા વધીને ૧.૧પ યુએસ ડોલર પ્રતિ લીટર થયા

ઓન્ટેરિયો ઃ કેનેડામાં હવામાનમાં પલટો આવી રહયો છે ગરમીનો પારો ઉંચોને ઉંચો જતો જાય છે અને એ રીતે જ ગેસના ભાવો પણ આસમાનને આંબી રહયા છે. ગેસના ભાવો પર ધ્યાન રાખનારી સંસ્થા ગેસબડીના જણાવ્યા મુજબ હાલમાં ગેસના ભાવ ૧.૧પ યુએસ ડોલર પ્રતિ લીટર છે જે ગયા વર્ષની સરખામણીમાં ૧૯ ટકા વધારે છે. ગેસબડીના સીનીયર પેટ્રોલીયમ એનાલીસ્ટ ડેન મેક ટીગ્યુ કહે છે કે ઉનાળામાં ઈંધણનો ખર્ચ વધવાનું એક કારણ લુનીનું ચલણ આંતરરાષ્ટ્રીય બજારમાં નબળુ પડયું છે. ઓકટોબર ર૦૧૪થી એની અસર પૂર્વીય કેનેડામાં જોવા મળી છે. એપ્રિલના મધ્ય ભાગથી સપ્ટેમ્બરના મધ્ય ભાગ સુધી રીફાઈનરીઓમાંથી આવતું ઈંધણ મોંઘુ થતું હોય છે. ગ્રેટર ટોરન્ટો વિસ્તારમાં અત્યારે એનો ભાવ ૧.રર યુએસ ડોલર પ્રતિ લીટર છે અને મોન્ટ્રીઅલમાં લગભગ ૧.ર૭ યુએસ ડોલર જેટલો છે. આ ભાવમાં હજી ત્રણથી પાંચ ટકાનો વધારો આવનારા સમયમાં થઈ શકે છે એમ પણ તેમણે કહયું હતું. એનું મુખ્ય કારણ રીફાઈનરીઓની ઉત્પાદન ક્ષમતા ઓછી રહી હોવાનું પણ છે.