Home » Canada » એરલાઈન્સના બમ્પીંગ પેસેન્જર્સ અંગે ટૂંક સમયમાં કાયદો આવશે :ગાર્નેઉ

News timeline

Headline News
13 hours ago

ભાજપ સાંસદ સામે દુષ્કર્મની ફરિયાદને પગલે વલસાડમાં ચકચાર

Breaking News
14 hours ago

નારાયણના લાંચકાંડમાં DCBના પોલીસ જવાનની જુબાની લેવાઇ

Breaking News
16 hours ago

કાશ્મીરમાં આતંકીઓનો બેંક લૂંટવાનો પ્રયાસ, જવાન ઘાયલ

Delhi
16 hours ago

સપાના માજી મંત્રી ગાયત્રી પ્રજાપતિને જામીન આપનાર જજ સસ્પેન્ડ

Entertainment
16 hours ago

બાહુબલી 2એ પહેલા દિવસે જ કરી રેકોર્ડ કમાણી

Gujarat
17 hours ago

સુરતમાં 3 માળનું મકાન ધરાશાયી, 4 લોકો દટાયા, એકનું મોત

Gujarat
18 hours ago

દમણ ખાતે મંદિરમાં નૃત્ય કરી રાધે મા ફરી વિવાદમાં,

Gujarat
18 hours ago

વડોદરા જિલ્લા પંચાયતમાં લાંચ કેસ- કોંગી આગેવાનોએ હાથ ખંખેરી લીધા

Delhi
18 hours ago

પથ્થરમારો બંધ કરાવો પછી જ ‘પેલેટગન’ નહીં વાપરવાનો આદેશ આપીશું-સુપ્રીમ

Bollywood
18 hours ago

ટેડ ટોકમાં ભાગ લેનાર પહેલો ભારતીય બન્યો શાહરુખ

Gujarat
19 hours ago

રાજકોટમાં ગુજરાતનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે

Bhuj
19 hours ago

પોરબંદરમાં લોકડાયરામાં બંદૂકથી ફાયરિંગનો વીડિયો વાઈરલ

એરલાઈન્સના બમ્પીંગ પેસેન્જર્સ અંગે ટૂંક સમયમાં કાયદો આવશે :ગાર્નેઉ

  • સુધારા પહેલા અમેરિકા અને યુરોપના વળતર અંગે અભ્યાસ કરાશે

મોન્ટ્રીઅલઃવિમાનના પસેન્ઝર્સને ગમે ત્યારે વિમાનમાંથી ઉતારી દેવાની ઘટનાઓ સામે પગલા લઈ શકાય એ આશયથી કેનેડા ટૂંક સમયમાં કાયદો લાવશે એમ મિનીસ્ટર ઓફ ટ્રાન્સપોર્ટ માર્ક ગાર્નેઉના પ્રવકતાએ જણાવ્યું હતું. આ જોગવાઈને પેસેન્જર્સ ખરડામાં સમાવવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યું હતું. રવિવારે શિકાગો એરપોર્ટ પરની ઘટના વિશે મિનિસ્ટરે કોઈ ટીપ્પણી કરવાનું ટાળ્યું હતું. પરંતુ આ પગલુ એ કારણે જ ભરવામાં આવી રહ્યું છે. જો કે કાનૂનમાં સુધારો લાવતા પહેલા એ અંગેના યુરોપ અને અમેરીકામાં જે વળતરના ધોરણો છે એનો અભ્યાસ કરાશે એમ પણ તેમણે કહ્યું હતું. જો કે બમ્પીંગ વિશે લોકોમાં થોડી ગેરસમજ પણ છે. હકીકતમાં એરલાઈન્સ માટે અનિવાર્ય ન હોય ત્યાં સુધી કોઈ પણ પેસેન્જરને ફલાઈટમાંથી ઉતારી દેવામાં આવતા નથી. આ અંગે એર કેનેડાના પ્રવકતા પીટર ફલીટઝપેટ્રીકે ઈમેલથી જણાવ્યું હતું કે પેસેન્જરર્સને થતી અગવડ સામે લેવાનારા પગલાનો વિચાર સારો છે અને અમે પણ એ વિશે વિચારી રહ્યા છીએ.