Home » Canada » ઈન્ટ્રાવેસ્ટની સ્કી રીસોર્ટ કંપની ૧.પ બિલીયન યુએસ ડોલરમાં વેચાશે

News timeline

Top News
16 mins ago

ગાઝા સરહદ ફરી ધણધણી, ઇઝરાયલે તોડી પાડી 25 મિસાઇલો

Bollywood
56 mins ago

મેં ફિલ્મોને નહીં, ફિલ્મોએ મને પસંદ કરી : કલ્કિ કોચલિન

Bangalore
1 hour ago

પંજાબ નેશનલ બેન્ક ગોટાળોઃ કુલ મળીને 54 કર્મચારીઓની સંડોવણી

Business
3 hours ago

Stock Market : બેંક, કન્ઝુમર ડ્યુરેબલ અને ફાર્મા સેક્ટર અપ

Gujarat
3 hours ago

રાજકોટનાં ૮ વેપારીઓ સાથે જેતપુરની પેઢીની ૨ કરોડની ઠગાઈ

Business
4 hours ago

XUV, કમ્પાસ વચ્ચે હરીફાઇ જામશે

Breaking News
4 hours ago

સપ્ટેમ્બર સુધીમાં અલ-નિનો ફેક્ટરની શક્યતા

Gujarat
4 hours ago

રાજુલા, જાફરાબાદ તાલુકા પંચાયતો ભાજપ પાસેથી ખૂંચવી

Bollywood
5 hours ago

હું હંમેશથી એન્ટરટેઇનર બનવા માંગતી હતી : જેકલીન

Business
5 hours ago

વરસાદ ખેંચાતાં ચણા સહિત વિવિધ કઠોળના ભાવ વધ્યા

Ahmedabad
5 hours ago

ધંધુકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું સંખ્યાબળ હોવા છતાં સુપડા સાફ

Business
6 hours ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

ઈન્ટ્રાવેસ્ટની સ્કી રીસોર્ટ કંપની ૧.પ બિલીયન યુએસ ડોલરમાં વેચાશે

  • ન્યુયોર્ક સ્ટોક એકસચેંજમાં કંપનીની શેર ઈકવીટીને ખરીદીને સોદો પાર પડાયો

ઓન્ટેરિયો : ઓન્ટારીયોમાં બ્લુ માઉન્ટન અને કયુબેકમાં મોન્ટ ટર્મબ્લાન્ટ સ્કી રીસોર્ટ ધરાવતી કંપની ૧.પ બિલીયન યુએસ ડોલરમાં વેચાશે. ઈન્ટ્રાવેસ્ટમાં આસ્પેન સ્નો રીસોર્ટ ધરાવતી કંપનીને આસ્પેન સ્કીઈંગ કંપની અને કેએસએલ કેપીટલ પાર્ટનર્સ કંપનીએ ભાગીદારીમાં ખરીદી લીધી હતી. સોમવારે ન્યુયોર્ક સ્ટોક એકસચેંજમાં કંપનીની શેર ઈકવીટીને ખરીદીને આ સોદો પાર પડાયો હતો. કંપનીના શેર દીઠ ર૩.૭પ યુએસ ડોલરમાં ખરીદી લેવાયા હતા. આ સોદાને પગલે રોકાણકારોની પ્રતિક્રિયા રૃપે ટ્રાન્સ્વેસ્ટના શેરના ભાવમાં ૬.૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ઈન્ટ્રાવેસ્ટના સીઈઓ થોમસ મરાનોએ કહ્યું હતું કે આ સોદાથી રોકાણકારોને તો ફાયદો જ થશે. કેમ કે ટેક ઓવર કરનારી કંપની એનો વિકાસ વધુ ઝડપથી કરશે. વળી ટૈકઓવર ઓફરમાં પણ રોકાણકારોને વધારાના પ્રીમીયમનો લાભ મળી રહ્યો છે. આ મર્જર બાદ કંપનીની ક્ષમતા વધશે અને વધુ સારા પરિણામો આપી શકશે. કંપની બિંટીશ કોલંબીયા અને કેનેડાના અન્ય પહાડી વિસ્તારોમાં સ્કીઈંગ અને માઉન્ટેનરરીંગની સુવિધાઓ પુરી પાડી શકશે.