Home » Canada » આઈએસ સામેની લડતમાં યુએસ ગંભીર

News timeline

Astrology
35 mins ago

આપનો આજનો દિવસ

Canada
40 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
40 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
7 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
9 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
9 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
11 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
11 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
13 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

આઈએસ સામેની લડતમાં યુએસ ગંભીર

અમેરિકી પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતુ કે, આઈએસ દ્વારા દુનિયાના દેશોમાં જે રીતે આતંકવાદ ફેલાવવામાં આવી રહ્યો છે. તેને અટકાવવા આકરા પગલા આવશ્યક બન્યા છે. અમેરિકા હાલમાં આઈએસઆઈએસ સામેની લડત માટે અત્યંત ગંભીર છે. તેને ગુપ્ત ઠેકાણા અને અન્ય સ્થળોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેથી તેમની શક્તિ નબળી પડે અને તેઓ હથિયાર હેઠાં મુકવા મજબૂર બને. આ બોમ્બને ફેંકવા માટે સામાન્ય ફાઈટર પ્લેન કે અન્ય સાધનોનો ઉપયોગ કરી શકાય તેમ ન હતો. તેથી તેને મિલિટરી કાર્ગો પ્લેન દ્વારા ફેંકવામાં આવ્યો હતો. જીપીએસથી ઓપરેટ થતાં આ બોમ્બને પ્લેનમાંથી નીચે ફેંકાયો હતો. અને જીપીએસ દ્વારા આઈએસના ઠેંકાણા સુધી પહોંચાડવામાં આવ્યો હતો.