Home » Canada » કયુબેકમાં એલર્ટ રેડી ઇમર્જન્સી સિસ્ટમ પહેલા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ

News timeline

Cricket
3 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
3 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
3 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
6 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
7 hours ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
7 hours ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
8 hours ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

World
8 hours ago

માલદીવ મામલે ચુપ નહીં બેસે ભારત, આપ્યા કાર્યવાહી કરવાના સંકેત

Headline News
8 hours ago

પાકિસ્તાન : બળાત્કારીને પીડિત બાળકીના પિતાની સામે જ ફાંસીના માચડે લટકાવાયો

Delhi
8 hours ago

હવે ફૈઝાબાદ-અયોધ્યાને એક કરીને ‘શ્રી અયોધ્યા’ કરવાની તૈયારીમાં યોગી સરકાર!

Top News
8 hours ago

એક હજાર કંપનીઓએ ટ્રમ્પ સામે અવાજ ઉઠાવ્યો, H1બી વિઝાની નવી નીતિને કોર્ટમાં પડકારી

Headline News
8 hours ago

ડીઝલ એન્જિન છેતરપિંડી કેસમાં Audi અંતે રૂ. 6,800 કરોડનો દંડ ભરવા તૈયાર

કયુબેકમાં એલર્ટ રેડી ઇમર્જન્સી સિસ્ટમ પહેલા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ

  • માત્ર ટીવી અને રેડિયો પર પ્રસારણ થઈ શક્યું, ઈમેલ થકી કેનેડિયન મીડિયાને સંદેશો અપાયો

ક્યૂબેક : એક સીઆરટીસી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મોબાઇલ ઉપકરણો માટે નવી રાષ્ટ્રીય જાહેર ચેતવણી સિસ્ટમમાં એક ભૂલે સોમવારે ક્વિબેકના સમગ્ર પ્રાંત પર અસર કરી હતી. પેટ્રિશિયા વલ્લાડોએ જણાવ્યું હતું કે, આ સમસ્યા સેલફોન સર્વિસ પ્રોવાઈડર્સથી ઉદ્દભવી નથી. પરંતુ કયુબેક અને પેલમોરેક્સ કોર્પમાં કટોકટી વ્યવસ્થાપનમાં આવી હોવાનું જણાય છે. જે સિસ્ટમ ચલાવે છે. વલ્લાડોએ કહ્યું હતું કે, આ ચેતવણીઓ વાસ્તવમાં આ વિસ્તારમાં કટોકટી વ્યવસ્થાપનમાંથી આવતી હોય છે અને પછી તે પેલમોરેક્સમાં જાય છે. કેનેડિઅન પ્રેસને એક ઇમેઇલમાં, પેલમોરેક્સે શું થયું તે સમજાવીને એક નિવેદન જારી કર્યું હતું. જેમાં જણાવાયું હતુ કે, કોડિંગમાં ખોટી રીતે સામેલ જગ્યા એ સવારે કયુબેક પરીક્ષણ સંદેશને સુસંગત વાયરલેસ ઉપકરણો પર મોકલવા માટે એલર્ટ રેડી સિસ્ટમને રોકી હતી. જો કે, બાદમાં ખામીને ઝડપથી સુધારી લેવાઈ હતી. ક્યૂબેકમાં ટીવી અને રેડિયો પર પરીક્ષણોનું સફળતાપૂર્વક પ્રસારણ થયું  હતું.

પેલમોરેકસે કહ્યું હતું કે, ઓન્ટારિયો એલર્ટ પરીક્ષણ તમામ ટીવી, રેડિયો અને વાયરલેસ પ્લેટફોર્મ્સ પર બપોરે ૧:૫૫ ઈ.ડી.ટી સમય પર આયોજનબદ્ધ રીતે આગળ વાધારવાનું હતું. પરીક્ષણ સંકેતો મધ્ય સવારની આસપાસ ક્યૂબેકમાં લાખો મોબાઇલ વપરાશકર્તાઓને મોકલવાનું નક્કી કરાયું હતું. સેટિંગ્સના આધારે, એલટીઇ નેટવર્ક સાથે સંકળાયેલા સુસંગત ઉપકરણો ધરાવતા વપરાશકર્તાઓ એમ્બ્યુલન્સ એલાર્મ જેવા સ્વરને સાંભળશે અથવા આઠ સેકન્ડો માટે વાઈબ્રેશનનો અનુભવ કરશે. બંધ કરેલા ઉપકરણોને સિગ્નલ પ્રાપ્ત થશે નહીં પરંતુ ફોન વપરાશકર્તાઓ તેમની વાતચીતોને કોલ વેઇટિંગ જેવા ટોનથી વિક્ષેપિત થતી અનુભવશે.

કેનેડિયન રેડિયો-ટેલિવિઝન અને દૂરસંચાર કમિશને વાયરલેસ પ્રબંધકોને ચક્રવાત, પૂર, અંબર ચેતવણીઓ અથવા આતંકવાદી ધમકીઓ જેવી નિકટવર્તી સુરક્ષા ધમકીઓની ચેતવણીઓ વિતરણ કરવા માટે સિસ્ટમ અમલમાં મૂકવા આદેશ આપ્યો હતો પછી આ પરિક્ષણો હાથ ધારવામાં આવ્યા હતા.