Home » Canada » સ્કોસીઆ બેન્ક બેન્ચમાર્ક રેટ વધારવામાં અન્યો પણ જોડાતાં ગીરો ખર્ચમાં વધારો

News timeline

Business
6 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
34 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
37 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
2 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
2 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

સ્કોસીઆ બેન્ક બેન્ચમાર્ક રેટ વધારવામાં અન્યો પણ જોડાતાં ગીરો ખર્ચમાં વધારો

  • ગત મહિને રોયલ બેંકે બેન્ચમાર્ક રેટમાં ૫.૩૪%નો વધારો કર્યો હતો

ટોરોન્ટો – સ્કોસીયા બેન્ક તેના બેન્ચમાર્ક ફિક્સ્ડ-રેટ ગીરો દર વધારવામાં તેના પાંચ મોટા બેન્કિંગ સાથીઓ સાથે જોડાઈ છે. કેનેડાના ત્રીજા ક્રમના સૌથી મોટા ધિરાણકારે મંગળવારથી અગાઉ પાંચ વર્ષની મુદત માટે જાહેર કરેલા નિયત ગીરો દર ૫.૧૪ % થી વધારી ૫.૩૪% કર્યો હતો અને અન્ય શરતો માટે પણ અગાઉ જાહેર કરેલા દરમાં વધારો કર્યો હતો. ગયા મહિને મોડેથી, સ્પર્ધાત્મક પરિદ્રશ્ય, ધિરાણ ખર્ચ અને જોખમનું સંચાલન સહિતની પરિબળોને કારણે ટીડી બેન્ક બેન્ચમાર્ક રેટ વધારનાર પાંચ મોટા ધિરાણકારોમાંથી પ્રથમ હતો, જે બેન્કમાર્ક રેટ વધારવાનો હતો, જેને તેને ૫.૫૯% સુધી વધાર્યો હતો.

રોયલ બેંકે બાદમાં તેના બેન્ચમાર્ક રેટમાં ૫.૩૪%નો વધારો કર્યો હતો, ત્યારબાદ સીઆઇબીસીએ તેના પાંચ વર્ષની મુદતના નિયત ગીરો દરને ૪.૯૯% થી વધારી ૫.૧૪% નો  દર લાગુ કર્યો હતો. આ મહિનાની શરૃઆતમાં બેન્ક ઓફ મોન્ટ્રીયલે  બેન્ચમાર્ક રેટમાં સહેજ વધારો કરી ૫.૧૯% નો દર લાગુ કર્યો હતો. કોર્પોરેશનો માટે વધુ ઋણ ખર્ચનો સંકેત આપતા,જેમ સરકારી બોન્ડની ઉપજ વધે છે તેમ કેનેડાના મોટાભાગના ધિરાણકર્તાનો ગીરોનો દર વધે છે.