Home » Canada » બ્રામ્પ્ટનમાં આચાર્ય વ્રજરાજકુમારજીની આદ્યાત્મિક પ્રવચન

News timeline

Gujarat
28 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
4 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

બ્રામ્પ્ટનમાં આચાર્ય વ્રજરાજકુમારજીની આદ્યાત્મિક પ્રવચન

બ્રામ્પ્ટન – શ્રી મહાપ્રભુજીના ૧૮મા વંશજ યુવા આચાર્ય વ્રજરાજકુમારજી રવિવાર તા. ૬ના રોજ બ્રામ્પ્ટન ખાતે નવલ બજાજ અને રાશી બજાજના નિવાસસ્થાને અમૃતવાણી આપવા પધાર્યા હતા. તેઓએ ૨૦૦થી વધુ વૈષ્ણવ ભક્તોને આધ્યાત્મિક માર્ગ પર ભગવાન શ્રીકૃષ્ણએ બતાવેલા રાહનો લાક્ષણિક ઢબે સાક્ષાત્કાર કરાવ્યો હતો.

તેમણે જુલાઈ માસમાં યુએસમાં યોજાનાર વૈશ્વિક વૈષ્ણવ સંમેલનમાં જોડાવવા આ તકે અપીલ પણ કરી હતી. વધુમાં તેમણે નવલ બજાજ તથા રાશીબજાને આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે રાજુભાઈ શાહ, વ્રજ કેનેડાના પ્રેસિડન્ટ રમેશભાઈ તથા ભૂતપૂર્વ હોદ્દેદારો અને ડીરેકટર તથા કમીટી મેમ્બર હાજર રહ્યા હતા.