મેદાંતા હોસ્પિટલમાં ₹3,200 કરોડનો ડોઝ »
મુંબઈ:મણિપાલ ગ્રૂપના રંજન પાઈ ડો. નરેશ ત્રેહાનની મેદાંતા હોસ્પિટલ 6,000 કરોડમાં ખરીદી શકે તે માટે તેમને મદદ 3,200 કરોડનું રોકાણ કરે તેવી સંભાવના
ONGCનો ચોખ્ખો નફો 65 ટકા વધ્યો »
નવી દિલ્હી:સરકારી માલિકીની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)નો ચોખ્ખો ડિસેમ્બર ક્વાર્ટરમાં 65 ટકા વધ્યો હતો. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 8262.70 કરોડ
KKR હવે ઇમામી ગ્રૂપમાં 2,000 કરોડનું રોકાણ કરશે »
મુંબઈ:અમેરિકાની પ્રાઇવેટ ઇક્વિટી (PE) કંપની KKR સ્ટ્રક્ચર્ડ ક્રેડિટ ડીલ દ્વારા ઇમામી ગ્રૂપમાં 2,000 કરોડના રોકાણની યોજના ધરાવે છે. જેની મદદથી જૂથ લાંબા
ડિસેમ્બર ક્વાર્ટરમાં જેટ એરવેઝની ચોખ્ખી ખોટ 732 કરોડ »
નવી દિલ્હી:નાણાંકીય તંગીનો સામનો કરી રહેલી જેટ એરવેઝે ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં સ્વતંત્ર ધોરણે 587.77 કરોડની ખોટ કરી હતી. ઇંધણના ઊંચા ખર્ચ અને
લક્ઝરી પ્રોપર્ટીઝને કારણે ઘણો ફાયદો થયો : IHCL »
ટાટા ગ્રૂપની કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની લિ. (IHCL)એ તાજેતરમાં જાહેર કરેલાં ત્રિમાસિક પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે, લક્ઝરી પ્રોપર્ટીઝને કારણે કંપનીને ઘણો ફાયદો
સ્પાઇસજેટનો ચોખ્ખો નફો 77% ઘટ્યો »
નવી દિલ્હી:સ્પાઇસજેટે ત્રીજા ક્વાર્ટરમાં નિરાશાજનક કામગીરી દર્શાવી છે. એરલાઇને 77 ટકાના ઘટાડા સાથે 55.1 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં
EWPL ખરીદવા બેન્કો, બ્રુકફિલ્ડની ભાગીદારી »
મુંબઈ:અગાઉ રિલાયન્સ ગેસ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે જાણીતી ખોટ કરતી કંપની ઈસ્ટ વેસ્ટ પાઇપલાઇન લિમિટેડ (EWPL)ને ખરીદી રહેલી બ્રુકફિલ્ડની આગેવાની હેઠળના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ
બે દિવસમાં ઇન્ડિગોની 50થી પણ વધુ ફ્લાઇટ્સ રદ »
નવી દિલ્હી: બજેટ એરલાઇન ઇન્ડિગોએ પાઇલોટ્સની અને ખાસ તો કેપ્ટનની અછતને કારણે છેલ્લા બે દિવસમાં દેશનાં વિવિધ એરપોર્ટ્સ પરથી 50 કરતાં પણ વધુ
ટાટા મોટર્સની Q3માં 26,961 કરોડની ચોખ્ખી ખોટ »
નવી દિલ્હી:ટાટા મોટર્સે ત્રીજા ત્રિમાસિક ગાળામાં 26,960.80 કરોડની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ કરી છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 1,214.6 કરોડ હતો.
Q3માં સુઝલોનની ખોટ વધીને 40 કરોડ નોંધાઈ »
નવી દિલ્હી:ડિસેમ્બર 2018ના ત્રિમાસિક ગાળા માટે સુઝલોન એનર્જીની સંગઠિત ખોટ આગલા નાણાકીય વર્ષના સમાન ગાળાની સરખામણીએ વધીને 40.07 કરોડ નોંધાઈ હતી, જેનું મુખ્ય
બિગ બાસ્કેટને 15 કરોડનું નવું ધિરાણ »
બેંગલુરુ:ગ્રોસરી ઇ-ટેલિંગ કંપની બિગ બાસ્કેટ વધુ 15 કરોડડોલરનું ધિરાણ મેળવવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા ફન્ડિંગ સાથે કંપનીનું વેલ્યુએશન એક અબજ ડોલરે
ભૂષણ પાવર બચાવી લેવા સિંઘલની ઓફર »
નવી દિલ્હી:અણધાર્યા ઘટનાક્રમમાં ભૂષણ પાવર એન્ડ સ્ટીલના પ્રમોટર સંજય સિંઘલે પોતાની કંપનીને બચાવવા છેલ્લી ઘડીની બિડમાં લેણદારોને 47,151 કરોડનું સંપૂર્ણ લેણું ચૂકવવાની ઓફર
ભુષણ પાવર એન્ડ સ્ટીલ માટે ટાટાની અરજી ફગાવાઇ »
નવી દિલ્હી/કોલકતા:ધ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)એ નાદાર ભુષણ પાવર એન્ડ સ્ટીલ માટે એક માત્ર માન્ય બિડ તરીકે વિચારણા કરવા ટાટા સ્ટીલની
RCom હવે NCLTને ડેટ રિઝોલ્યુશન પ્લાન સોંપશે »
નવી દિલ્હી:RCom નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ને સમાન ડેટ રિઝોલ્યુશન પ્લાન સુપરત કરશે. કંપનીએ આવો જ પ્લાન કોર્ટને આપ્યો હતો. ગયા સપ્તાહે RComએ
ઓઇલ PSUનો મૂડીખર્ચ ચાર વર્ષની નીચી સપાટીએ »
મુંબઈ : સરકાર સંચાલિત ઓઇલ કંપનીઓનો મૂડીખર્ચ ચાર વર્ષની નીચી સપાટીએ આવી ગયો છે. ઓએનજીસી અને આઇઓસી જેવી કંપનીઓ નવા નાણાકીય વર્ષ 2019-’20માં
એરટેલનો ચોખ્ખો નફો 72% ગબડ્યો »
નવી દિલ્હી:રિલાયન્સ જિયો સહિત ટેલિકોમ સેક્ટરની ગળાકાપ સ્પર્ધાને કારણે ભારતી એરટેલે નિરાશાજનક પરિણામ જાહેર કર્યું છે. કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં 72 ટકા ઘટાડા સાથે
હીરો મોટોકોર્પનો નફો 4.5% ઘટ્યો »
નવી દિલ્હી:હીરો મોટોકોર્પે ત્રીજા ક્વાર્ટરમાં 4.5 ટકાના ઘટાડા સાથે ₹769.1 કરોડનો સ્ટેન્ડએલોન નફો કર્યો છે.ઓક્ટોબર-ડિસેમ્બરના ગાળામાં વધુ વાહનોના વેચાણ છતાં ઊંચા ખર્ચને કારણે
જેટનાં 5 વિમાન ‘જમીન પર’: 19 ફ્લાઇટ રદ »
નવી દિલ્હી:નાણાકીય કટોકટીને કારણે દેશનાં જુદાં જુદાં એરપોર્ટ પર જેટ એરવેઝે મંગળવારે પાંચ વિમાનને જમીન પર ઉતારવાની ફરજ પડી છે. એરલાઇનની 19 ફ્લાઇટ્સ
લેણદારો સાથે સમજૂતીથી ઝીના શેરમાં પ્રત્યાઘાતી ઉછાળો »
મુંબઈ:લેણદારો સાથે સમજૂતીની જાહેરાત બાદ ઝી ગ્રૂપના શેરોમાં સોમવારે પ્રત્યાઘાતી ઉછાળો આવ્યો હતો. આ સમજૂતીથી કંપનીને યોગ્ય ખરીદદાર શોધવા માટે વધુ ત્રણ મહિનોનો
ટાટા સ્ટીલે સાઉથ ઈસ્ટ એશિયાનો સ્ટીલ બિઝનેસ $48 કરોડમાં વેચ્યો »
મુંબઈ:ટાટા સ્ટીલે સાઉથ ઈસ્ટ એશિયન સ્ટીલ બિઝનેસનો 70 ટકા હિસ્સો 48 કરોડ ડોલરમાં ચીનના HBIS ગ્રૂપને વેચવાની જાહેરાત કરી છે. કંપની બિઝનેસમાં 30
ITCનો Q3 નફો 4 ટકા વધી ₹3,209 કરોડ »
નવી દિલ્હી: 31 ડિસેમ્બર, 2018ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં વૈવિધ્યકૃત ગ્રુપ ITCએ બુધવારે તેના સ્ટેન્ડઅલોન ચોખ્ખા નફામાં 3.84 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.
સન ફાર્મા બિઝનેસ પ્રેક્ટિસ સુધારશે »
મુંબઈ:સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું છે કે તે સ્થાનિક ડ્રગ વિતરણ બિઝનેસનું રિસ્ટ્રક્ચરિંગ કરશે, વિદેશી વિતરકોને આપેલી ₹2,238 કરોડની લોન સમાપ્ત કરશે અને તેની
બે દિવસથી સતત મંત્રણા છતાં જેટનું ભાવિ અધ્ધરતાલ »
મુંબઈ:જેટ એરવેઝનું ભવિષ્ય હજુ પણ અધ્ધરતાલ છે. ગલ્ફની એરલાઇન એતિહાદ અને જેટ એરવેઝ વચ્ચે છેલ્લા બે દિવસથી ‘ઇમરજન્સી ફંડિંગ’ના મુદ્દે વાતચીત ચાલે છે
જેપી ઇન્ફ્રા માટે બિડ કરવાની મર્યાદા લંબાવાશે »
નવી દિલ્હી:જેપી ઇન્ફ્રાટેકના ધિરાણકર્તાઓ અને ઘર ખરીદનારાઓ આ દેવાગ્રસ્ત કંપનીને પુન: બેઠી કરવા માટેની દરખાસ્ત રજૂ કરવાની 27 જાન્યુઆરીની સમયમર્યાદા 15 દિવસ લંબાવે
RILના Q3 રિઝલ્ટ બાદ મોટા ભાગનાં બ્રોકરેજિસ આશાવાદી »
મુંબઈ:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)એ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે જાહેર કરેલા અપેક્ષાથી સારા પરિણામને ધ્યાનમાં રાખીને બ્રોકિંગ કંપનીઓએ તેજીમય આશાવાદ વ્યક્ત કર્યો છે. ગુરુવારે મોડી સાંજે
સન ફાર્માના પ્રમોટર્સે સુરક્ષા માટે શેર્સ ગીરવે મૂક્યા »
મુંબઈ/નવી દિલ્હી:ભારતની સૌથી મોટી દવા કંપની સન ફાર્માસ્યુટિકલ્સના પ્રમોટર દિલીપ સંઘવીના સાળા સુધીર વાલિયાની રિયલ એસ્ટેટ કંપની સુરક્ષા રિયલ્ટીએ ભંડોળ મેળવવા માટે છેલ્લાં
રિલાયન્સ જિયો PoS ક્ષેત્રે પ્રવેશી: છ શહેરમાં ટ્રાયલ રન »
મુંબઈ:મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ હવે ફાઇનાન્શિયલ ટેક્નોલોજી ક્ષેત્રે ખળભળાટ મચાવવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે. પેમેન્ટ્સ બેન્ક એક શરૂઆત હતી. તેમાં
Q3ના સારા પરિણામ છતાં TCS 3 ટકા ગગડ્યો »
નવી દિલ્હી: ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે (TCS) ડિસેમ્બર ક્વાર્ટરમા ચોખ્ખા નફામાં 24.1 ટકાની વૃદ્ધિ નોંધાવી હોવા છતાં શુક્રવારે કંપનીનો શેર 3 ટકા સુધી ઘટીને
ઇન્ફીની 11મીએ બેઠક: બાયબેક, સ્પે. ડિવિડન્ડની ચર્ચા કરશે »
નવી દિલ્હી:ભારતની બીજી સૌથી મોટી IT સર્વિસિસ કંપની ઇન્ફોસિસે મંગળવારે બોર્ડ મિટિંગમાં શેર બાયબેક અને સ્પેશિયલ ડિવિડન્ડ સહિતના પ્રસ્તાવ પર વિચારણા કરવાની જાહેરાત
એવેન્ડસ ગ્રૂપ BoI AXA મ્યુ.ફંડને ખરીદવા સક્રિય »
મુંબઈ:યુરોપના સૌથી મોટા ફંડ મેનેજર્સમાં સ્થાન ધરાવતું અક્સા ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ભારતમાં બેન્ક ઓફ ઇન્ડિયા સાથે મ્યુચ્યુઅલ ફંડ સંયુક્ત સાહસ ધરાવે છે અને
ક્રૂડ ઘટ્યું છતાં એવિએશન ઉદ્યોગને રાહત મળે તેવી શક્યતા ઓછી »
અમદાવાદ:તહેવારોમાં કોઈ દુકાનમાં ઘરાકી ના હોય એનો અર્થ એ થયો કે ગ્રાહક પાસે પૈસા નથી એટલે મંદી છે અથવા દુકાનદાર પાસે એવો માલ
ઓટો વેચાણમાં ઘટાડાથી વેલ્યુએશન પ્રીમિયમ ઘટવાની શક્યતા »
વિશ્વના સૌથી વધારે ઝડપથી વિકસતા ઓટો માર્કેટમાં લગભગ દરેક જગ્યાએ અવરોધ આવે તેવું દેખાઈ રહ્યું છે. પ્રોડક્ટ્સ લોંચિંગનું પ્રમાણ ઘટ્યું છે, સૌથી મજબૂત
નેસ્લે સામે હવે NCDRCમાં કેસ ચાલશે »
નવી દિલ્હી: મેગી નૂડલ્સને લેબ ટેસ્ટમાં ક્લિનચીટ મળી હોવાથી તેનું ઉત્પાદન કરતી કંપની નેસ્લેએ હવે ત્રણ વર્ષ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ કન્ઝ્યુમર
બાકી લેણાં સામે ટિકિટની આવક જમા કરવા જેટની દરખાસ્ત »
મુંબઈ:ડિસેમ્બર મહિનામાં લોન રિપમેન્ટમાં ડિફોલ્ટ થયેલી જેટ એરવેઝે તેની બેન્કો સમક્ષ એવી દરખાસ્ત રજૂ કરી છે કે બાકી લેણાં સામે જામીનગીરી તરીકે એર
એરટેલ, DoT, હેક્ઝાકોમ સામે એરસેલના 300 કર્મચારીઓનો કેસ »
મુંબઈ:એરસેલ અને ડિશનેટના લગભગ 300 કર્મચારીઓએ ટેલિકોમ ડિપાર્ટમેન્ટ, ભારતી એરટેલ અને ભારતી હેક્ઝાકોમની સામે 453 કરોડની બેન્ક ગેરન્ટી પાછી ન આપવા બદલ સુપ્રીમ
એપલ, અન્યોને આ વર્ષે ટેક્સ-બ્રેક મળવાના સંકેત »
નવી દિલ્હી: સ્માર્ટફોન કંપની એપલ ઇન્કને તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક કંપનીઓને આકર્ષવા માટે અને ભારતમાંથી ઉત્પાદન કરીને નિકાસ વધારવા માટે સરકાર ચોક્કસ નીતિમાં
જેટ એરવેઝે SBI પાસે માંગી 1500 કરોડની શોર્ટ ટર્મ લોન »
ખોટ કરતી એરલાઈન્સ જેટ એરવેઝ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસે રૂપિયા 1500 કરોડની શોર્ટ ટર્મ લોનની માંગણી કરી છે. આ મૂડી તેને
તમામ સ્ટોક ડેરિવેટીવ્ઝ માટે ફિઝિકલ સેટલમેન્ટ ફરજીયાત કરવાનો સેબીનો નિર્ણય »
મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ તમામ સ્ટોક ડેરિવેટીવ્ઝ માટે ફિઝિકલ સેટલમેન્ટ ફરજીયાત કરવાનો નિર્ણય લઈ આ
નવી નીતિથી એમેઝોન, ફ્લિપકાર્ટને ૫૦ અબજનું નુકશાન થશે »
બેંગાલુરુ : કોમર્સમાં એફડીઆઈની નીતિમાં ફેરફારથી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મોટી કંપનીઓને જોરદાર ઝટકો લાગશે. કેમ કે, બન્ને કંપનીઓ પાસે ૨ થી ૨.૫
જનરલ એટલાન્ટિક, KKR યુરોકિડ્સને ખરીદવા સક્રિય »
મુંબઈ:વૈશ્વિક પ્રાઇવેટ ઇક્વિટી (PE) ફંડ્સ જનરલ એટલાન્ટિક અને KKR હાલ પ્રિસ્કૂલ ચેઇન્સ યુરોકિડ્સ, કાંગારુ કિડ્સ અને બિલ્લાબોંગ હાઈનો 75 ટકા હિસ્સો ખરીદવા
પતંજલિ રૂચિ સોયા માટે ફરી બિડ કરવા તૈયાર »
મુંબઈ:પતંજલિ આયુર્વેદ રૂચિ સોયા માટે ફરી એકવાર બિડ કરવા માંગે છે કેમ કે સફળ બિડર અદાણી વિલ્મર રિઝોલ્યુશનની પ્રક્રિયા બંધ કરવા માટે
સ્વિગી સ્પર્ધા માટે તૈયાર: $1 અબજનું ભંડોળ એકત્ર કર્યું »
નવી દિલ્હી:સ્વિગીએ વર્તમાન રોકાણકાર નેસ્પરની આગેવાનીમાં ગુરુવારે એક અબજ ડોલરના ફન્ડિંગનો તબક્કો પૂરો કર્યો છે. સ્વિગી ભંડોળની મદદથી ઝોમેટો અને ફૂડ પાંડા જેવા
ભારત હુઆવીના 5G ઇક્વિપમેન્ટ પર પ્રતિબંધ નહીં મૂકે »
નવી દિલ્હી:ચીનની મોબાઇલ કંપનીના 5G ઇક્વિપમેન્ટ અંગે ભારત તેનું વલણ ઉલટાવે તેવી શક્યતા છે. અમેરિકાએ ચીનની મોબાઇલ ઇક્વિપમેન્ટ કંપનીઓ જાસૂસી કરે છે તેવી
એરટેલ જિયોને ટક્કર આપવા ઇન્ફ્રાટેલનો 32% હિસ્સો વેચશે »
કોલકાતા: સુનિલ મિત્તલની ટેલિકોમ કંપની ભારતી એરટેલ દેશભરમાં 4G નેટવર્ક ઓફર કરવા અને હરીફ રિલાયન્સ જિયો ઇન્ફોકોમને વધુ અસરકારક રીતે સ્પર્ધા આપવા માટે
ઇન્ફોસિસ આર્ટ્સ, ડિઝાઇન ક્ષેત્રમાંથી લોકોની ભરતી કરશે »
બેંગલુરુ:આઇટી કંપની ઇન્ફોસિસ તેની નવી ડિજિટલ એપ્લિકેશન્સ પર કામ કરવા માટે આર્ટ્સ અને બીજી નોન-એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવતા હજારો લોકોની ભરતી કરશે. ઇન્ફોસિસ
IL&FSની સિક્યોરિટીઝ કંપની માટે 12 બિડર્સ મેદાને »
મુંબઈ:IL&FSની સિક્યોરિટીઝ પેટાકંપની ISSLને ખરીદવા માટે 12 કંપનીઓએ બિડ કરી છે, જેમાં HDFC બેન્ક, ICICI બેન્ક, એક્સિસ બેન્ક સહિતની ખાનગી બેન્કો અને
LICએ વ્યૂહરચનાથી વિરુદ્ધ નાની કંપનીઓમાં રોકાણ કર્યું »
જીવન વીમા નિગમ અથવા LICએ તેની વ્યૂહરચનાથી વિરુદ્ધ નાની કંપનીઓના શેરો ખરીદ્યા હતા. સ્મોલ-કેપ શેરોમાં લિક્વિડિટીની તંગી હતી અને ઘણા એચએનઆઇ માટે
IFC સર્વિસિસ માટે વિસ્તારા, સ્પાઇસજેટને રસ »
નવી દિલ્હી:ટેલિકોમ સચિવ અરુણા સુંદરરાજને સોમવારે જણાવ્યું હતું કે, ટાટા જૂથની એરલાઇન વિસ્તારા અને સ્પાઇસજેટે ઈન-ફ્લાઇટ કનેક્ટિવિટી સર્વિસિસ ઓફર કરવા રસ દર્શાવ્યો છે.
સ્ટોક ક્લીયરન્સ માટે કાર કંપનીઓનું ₹90,000 સુધી ડિસ્કાઉન્ટ »
નવી દિલ્હી:કાર કંપનીઓ જાન્યુઆરીમાં ભાવવધારા પહેલાં સ્ટોક ક્લીયરન્સ માટે ખરીદદારોને આકર્ષવા રેકોર્ડ ડિસ્કાઉન્ટની તૈયારી કરી રહ્યા છે. ગયા વર્ષની તુલનામાં કાર અત્યારે 20-25
અંબાણીએ જિયો બ્રાન્ડનો વ્યાપ રિયલ એસ્ટેટ સુધી વિસ્તાર્યો »
નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ (RIL)એ ટેલિકોમ, ડિજિટલ વોલેટ અને એન્ટરટેઇન્મેન્ટ સર્વિસિસ બાદ હવે જિયો બ્રાન્ડિંગનો ફેલાવો રિયલ એસ્ટેટ સુધી વિસ્તાર્યો છે. રિલાયન્સે
ક્રૂડના ઉત્પાદન કાપ માટે ઓપેકમાં સંમતિનો સંકેત »
વિયેના:ઓપેકની મહત્ત્વની બેઠકમાં ઉત્પાદક કાપ અંગે સંમતિ સધાઈ હોવાનો સંકેત છે. જોકે, આ લખાય છે ત્યારે સભ્યો દેશોએ નિર્ણયની વિસ્તૃત માહિતી જાહેર કરી નથી.
સન ફાર્મા સામે ઈનસાઇડર ટ્રેડિંગનો કેસ ફરી ચાલશે »
નવી દિલ્હી:સેબી સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ સામે ઈનસાઇડર ટ્રેડિંગનો કેસ ફરી ચલાવે તેવી શક્યતા છે. એટલું જ નહીં, કેટલાક પ્રમોટરો અને અન્ય એન્ટિટી દ્વારા વિદેશોમાંથી
એમેઝોનને લાંબાગાળે ફ્યુચર રિટેલ ખરીદવાની તક મળશે »
મુંબઈ/નવી દિલ્હી:ફ્યુચર ગ્રૂપ અને એમેઝોન વચ્ચે મોટું જોડાણ આકાર લઈ રહ્યું હોવાનો સંકેત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્યુચર ગ્રૂપના સ્થાપક કિશોર બિયાની એમેઝોન સાથે
સચિન બંસલ ઈમર્જિંગ સેક્ટર્સ દ્વારા બીજી ઇનિંગ રમશે »
બેંગલુરુ:ભારતના હાઈ પ્રોપાઇલ સ્ટાર્ટઅપના સ્થાપક સચિન બંસલ ઉદ્યોગસાહસિકતાના વિશ્વમાં પુનરાગમન કરવા માંગે છે. આ વખતે તેઓ ઇમર્જિંગ સેક્ટર પર ધ્યાન આપશે જે હાલ
એરટેલ ઋણ ઘટાડવા માટે 15,000 કરોડ એકત્ર કરશે »
નવી દિલ્હી:ભારતી એરટેલ ચાલુ નાણાકીય વર્ષમાં નવા શેર્સ ઇશ્યૂ કરીને 12,000થી 15,000 કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપની ડેટ અને ફાઇનાન્સિંગ
જેટ એરવેઝમાં ઇતિહાદ દ્વારા વધુ રોકાણ થવાની શક્યતા »
મુંબઈ: જેટ એરવેઝના સ્થાપક ચેરમેન નરેશ ગોયલ નાણાકીય કટોકટીને કારણે પોતાની એરલાઇનને ડૂબતી બચાવવા માટે ફરીવાર ઇતિહાદ એરવેઝના દરવાજા ખખડાવે તેવી શક્યતા છે. જેટ
HDFC એપોલો મ્યુનિકને 2,600 કરોડમાં ખરીદવા તૈયાર »
મુંબઈ:એપોલો મ્યુનિક હેલ્થ ઇન્શ્યોરન્સને 2,600 કરોડના વેલ્યુએશનમાં ખરીદવા HDFCની વાટાઘાટ અગ્રિમ તબક્કામાં છે. એપોલો મ્યુનિક ભારતની બીજી સૌથી મોટી સ્ટેન્ડએલોન હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની છે.
નિસાનના ચેરમેનપદેથી કાર્લોસ ઘોનની હકાલપટ્ટી »
ટોકયો:એક સમયે જેમની વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવતી હતી તે ઓટો સેક્ટરના અગ્રણી કાર્લોસ ઘોનની નાણાકીય ગોટાળામાં ધરપકડ કરાયા પછી તેમને નિસાનના ચેરમેનપદેથી દૂર કરવામાં
ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે »
નવી દિલ્હી: ફ્લિપકાર્ટના ગ્રૂપ CEO અને ચેરમેનના હોદ્દા પરથી બિન્ની બંસલે રાજીનામું આપ્યાના માત્ર બે દિવસમાં ઓછામાં ઓછા 20 સિનિયર એક્ઝિક્યુટિવ્સે બીજી નોકરી
ટાટા ગ્રૂપની નક્કર હિલચાલથી જેટ એરવેઝમાં તેજીની ઉડાન »
જેટ એરવેઝનો બહુમતી હિસ્સો ખરીદવાની ટાટા ગ્રૂપની નક્કર હિલચાલને પગલે આ એવિયેશન કંપનીના શેરનો 24.52 ટકા ઊછળીને ₹320.95એ બંધ આવ્યો હતો. શેર ઇન્ટ્રા-ડે
NBFCs સાથે લિક્વિડિટીની સમસ્યા નથી: SBI »
નવી દિલ્હી:દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) સાથેના વ્યવહારમાં લિક્વિડિટીની કોઈ સમસ્યા લાગતી નથી. રિઝર્વ બેન્ક
જબોંગ છટણી કરશે: 40-50% સ્ટાફ જોબ ગુમાવશે »
બેંગાલુરુ/મુંબઈ: ફ્લિપકાર્ટ ગ્રૂપમાં ચાલી રહેલા પુનર્ગઠનના ભાગરૂપે ઓનલાઇન ફેશન રિટેલર જબોંગ દ્વારા ગુડગાંવમાં બેસતા નોંધપાત્ર કર્મચારીઓને કાઢી મૂકવામાં આવે તેવી ધારણા છે એમ
અલ્ટ્રાટેકને મંજૂરી સામે દાલમિયા ભારત સુપ્રીમમાં »
મુંબઈ: દેવામાં ડૂબેલી બિનાની સિમેન્ટને ખરીદવા માટે અલ્ટ્રાટેક સિમેન્ટે કરેલી સુધારેલી બિડને નેશનલ કંપની લો એપેલટ ટ્રિબ્યુનલ (NCLAT) દ્વારા બુધવારે મંજૂરી આપવામાં આવી હતી,
ફ્લિપકાર્ટના CEO, ચેરમેન પદેથી બિન્ની બંસલનું રાજીનામું »
મુંબઈ/બેંગલુરુ:ફ્લિપકાર્ટના સહસ્થાપક બિન્ની બંસલ સામે વ્યક્તિગત ગેરવર્તણૂકના આરોપ થયા બાદ તેમણે દેશની સૌથી મોટી ઓનલાઇન રિટેલરના ચેરમેન અને ગ્રૂપ સીઇઓપદેથી રાજીનામું આપી દીધું છે.
USમાં કેસના કારણે સન ફાર્માને 219 કરોડની ખોટ »
નવી દિલ્હી:દવા ઉત્પાદક સન ફાર્માએ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે 218.82કરોડની સંગઠિત ચોખ્ખી ખોટ નોંધાવી હતી. અમેરિકામાં મોડાફિનિલ એન્ટિટ્રસ્ટ કેસના સેટલમેન્ટ માટે 1,214 કરોડની જોગવાઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોન્ડ મારફતે 3,000 કરોડ એકત્ર કર્યા »
મુંબઈ:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે દિવાળીની પૂર્વસંધ્યાએ નરમ બોન્ડ માર્કેટમાં ઝગમગાટ ફેલાવી દીધો છે. મુકેશ અંબાણીના વડપણ હેઠળની કંપનીએ મંગળવારે બોન્ડ મારફતે 3,000 કરોડ એકત્ર
એરટેલ બાદ વોડા આઇડિયા પણ 4G પર ફોકસ વધારશે »
કોલકાતા:ભારતી એરટેલ બાદ હવે વોડાફોન આઇડિયા 2G અને 3G સર્વિસિસમાં ઝડપથી ઘટાડો કરવાની અને તેના ગ્રાહકોને 4G નેટવર્ક પર શિફ્ટ કરવાની યોજના ધરાવે
એસ્સાર સ્ટીલ: મિત્તલની ખરીદી સામે નવો અવરોધ »
મુંબઈ:આર્સેલરમિત્તલ દ્વારા એસ્સાર સ્ટીલના અપેક્ષિત એક્વિઝિશન સામે ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) હેઠળ વધુ એક અવરોધ ઊભો થયો છે. લક્ષ્મી મિત્તલ સાથે કથિત
પાવર કંપનીઓને સુપ્રીમમાં મહત્ત્વની રાહત »
નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે ટાટા, અદાણી અને એસ્સાર ગ્રૂપના પાવર પ્લાન્ટ્સના ગ્રાહકોને તેમના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરાવવા કેન્દ્રીય વીજ નિયમનકાર (CERC) પાસે જવાની છૂટ આપી છે.
એસ્સાર સ્ટીલની ઓફર પર ફેરવિચારણાની શક્યતા ઓછી »
મુંબઈ:એસ્સાર સ્ટીલને વેચાતી અટકાવવાના રુઈયાના છેલ્લી ઘડીના પ્રયાસો અંગે કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC) ફેરવિચારણા કરે તેવી શક્યતા ઓછી છે. CoCએ ભારે બહુમતી સાથે
એસ્સાર સ્ટીલની ઓફર પર ફેરવિચારણાની શક્યતા ઓછી »
મુંબઈ:એસ્સાર સ્ટીલને વેચાતી અટકાવવાના રુઈયાના છેલ્લી ઘડીના પ્રયાસો અંગે કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC) ફેરવિચારણા કરે તેવી શક્યતા ઓછી છે. CoCએ ભારે બહુમતી સાથે
સ્માર્ટફોન માર્કેટમાં શાઓમીએ સેમસંગને ફરી પાછળ રાખી »
નવી દિલ્હી:ભારતના સ્માર્ટફોન માર્કેટમાં જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનની શાઓમીએ હરીફ સેમસંગને પાછળ રાખી દીધી હતી. જ્યારે પ્રીમિયમ સેગમેન્ટમાં ચાઇનીઝ બ્રાન્ડ વનપ્લસ અગ્રેસર છે. કંપનીઓએ તહેવારોની
ઝાયડસ વેલનેસ પાસે હવે ‘કોમ્પ્લાન બોય ‘ »
મુંબઈ/નવી દિલ્હી:ઝાયડસ વેલનેસ અને પેરન્ટ કંપની કેડિલા હેલ્થકેરે બુધવારે હેઇન્ઝ ઇન્ડિયાના કન્ઝ્યુમર વેલનેસ બિઝનેસને 4,595 કરોડમાં હસ્તગત કરવાની જાહેરાત કરતાં આ અંગેની અટકળોનો અંત
મારુતિ સુઝુકીનો Q2 ચોખ્ખો નફો 9.8% ઘટી 2,240.4 કરોડ »
નવી દિલ્હી: ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઈન્ડિયાએ 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં 2,240.4 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે, અગાઉના
LICએ Q2માં 30 શેર્સમાં રોકાણ વધાર્યું »
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એક અલગ પ્રકારનું પૂર જોવા મળ્યું હતું. ભારતની સૌથી મોટી સંસ્થાકીય રોકાણકાર લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)એ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન
વિપ્રોનો Q2 ચોખ્ખો નફો 14% ઘટી 1,889 કરોડ »
નવી દિલ્હી:અગ્રણી IT કંપની વિપ્રોએ બીજા ક્વાર્ટરમાં 13.8 ટકાના ઘટાડા સાથે 1,889 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો કર્યો છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં કંપનીનો ચોખ્ખો
બજાજ ઓટોનો ચોખ્ખો નફો 5% વધીને 1,257 કરોડ »
નવી દિલ્હી:અગ્રણી ટુ-વ્હીલર કંપની બજાજ ઓટોએ બીજા ક્વાર્ટરમાં 5.27 ટકાની વૃદ્ધિ સાથે 1,257 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં કંપનીનો ચોખ્ખો
HCL ટેક.નો Q2 ચોખ્ખો નફો 16% વધ્યો »
નવી દિલ્હી:ટોચની IT કંપની HCL ટેક્નોલોજિસે મંગળવારે 16.1 ટકાની વૃદ્ધિ સાથે 2,540 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો
હીરો એનર્જીના હિસ્સામાં પેટ્રોનાસ, માસ્ડરને રસ »
મુંબઈ:એશિયાની બે અગ્રણી એનર્જી કંપનીઓ મલેશિયાની પેટ્રોનાસ અને અબુધાબી સ્થિત માસ્ડર ક્લિન એનર્જીને હીરો ફ્યુચર એનર્જીમાં 30 ટકા હિસ્સો ખરીદવામાં રસ છે. હીરો
જિયો, રિટેલ ગ્રોથથી રોકાણકારોને RILના શેરમાં રસ જળવાઈ રહેશે »
નફાના સંદર્ભમાં દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ચડિયાતો દેખાવ ચાલુ રાખે તેવી ધારણા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના મુખ્ય બિઝનેસ રિફાઇનિંગ
આર્થિક સ્થિતિ મજબૂત, પગારની ચુકવણીમાં કોઈ મુશ્કેલી નથી: ONGC »
નવી દિલ્હી:સરકારી માલિકીની કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)એ ગુરુવારે જણાવ્યું હતું કે, તેની આર્થિક સ્થિતિ હંમેશની માફક મજબૂત છે તથા તે પોતાના
જેટ પ્રિવિલેજમાં હિસ્સો ખરીદવામાં PEsને રસ »
મુંબઈ:જેટ એરવેઝને તેના જેટ પ્રિવિલેજ રિવોર્ડ્સ પ્રોગ્રામના વેચાણ માટે છથી સાત પ્રારંભિક બિડ મળી છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. સંભિવત બિડર્સ વૈશ્વિક પીઇ કંપનીઓ
અરુંધતી ભટ્ટાચાર્યની RILના બોર્ડમાં નિમણૂક »
મુંબઈ:એસબીઆઇનાં ભૂતપૂર્વ ચેરપરસન અરુંધતી ભટ્ટાચાર્યને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. 17 ઓક્ટોબરથી પાંચ વર્ષ માટે તેમને આ પદે નિયુક્ત કરવામાં
આર્થિક સ્થિતિ સુધારવા એર ઇન્ડિયા બે યુનિટ્સ વેચશે »
નવી દિલ્હી: એર ઇન્ડિયાની નાણાકીય સ્થિતિ સુધારવા સરકારે લો-કોસ્ટ સબસિડિયરી અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ યુનિટને વેચવાની ભલામણ કરી છે. જંગી ઋણબોજથી પરેશાન સરકારી એરલાઇનના ડિસઇન્વેસ્ટમેન્ટની
સોની-ટાટા સ્કાય ટસલ: ગ્રાહકોની તકલીફ જારી »
મુંબઈ:ટાટા સ્કાયના લાખો ગ્રાહકો છેલ્લા 15 દિવસથી ડાયરેક્ટ-ટુ-હોમ (ડીટીએચ) ઓપરેટર સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPN) ચેનલ્સની રાહ જોઈ રહ્યા છે. કંપનીઓ વચ્ચેની વ્યાપારી
LICની ટાટા સન્સમાં ઋણને જાળવી રાખવા માંગણી »
મુંબઈ:ભારતની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ટાટા સન્સમાં તેની અંદાજે 5,000 કરોડની ડેટને જાળવી રાખવા માટે મંજૂરી આપવા તેના
IL&FSના ટોલ રોડ પ્રોજેક્ટ ખરીદવા ક્યુબ હાઈવેઝ હરીફાઈમાં »
મુંબઈ:દેવામાં ડૂબેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ (IL&FS)ના કેટલાક ઓપરેટિંગ ટોલ રોડ પ્રોજેક્ટની ખરીદી કરવા માટે રોડ ડેવલપર ક્યુબ હાઈવેઝ હરીફાઈમાં છે. ક્યુબ
TCSનો ચોખ્ખો નફો 23% વધ્યો: 4 ડિવિડન્ડ »
ટોચની IT કંપની TCSએ બીજા ક્વાર્ટરમાં 22.6 ટકાની વૃદ્ધિ સાથે 7,901 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો
નબળા રૂપિયાથી ફાર્મા ઉદ્યોગની નિકાસમાં ચમક »
અમદાવાદ:ઘટતો રૂપિયો ગુજરાતના ફાર્મા ઉદ્યોગ માટે નિકાસ બજારમાં ઊંચી નફાકારકતા શક્ય બનાવી રહ્યો છે. દવાઓના ઉત્પાદનમાં ભારત ઘણી મજબૂત સ્થિતિ ધરાવે છે અને રૂપિયો
એમેઝોનનો ફેસ્ટિવલ સેલ ફેશન બિઝનેસમાં સૌથી મોટો હશે »
મુંબઈ:એમેઝોન ઇન્ડિયાએ જણાવ્યું છે કે તેનો આગામી પાંચ દિવસનો સેલ ફેશન બિઝનેસમાં અત્યાર સુધીમાં સૌથી મોટો સેલ હશે. તેમાં ગયા વર્ષની સરખામણીમાં 3,000
મેગા પાવર પ્રોજેક્ટ્સને રાહતનો સંકેત »
નવી દિલ્હી:ટાટા પાવર, અદાણી પાવર અને એસ્સાર પાવરના 50,000 કરોડના કોલસા આધારિતમેગા પ્રોજેક્ટ્સને રાહત મળવાનો સંકેત છે. નિષ્ણાતોની સમિતિએ ઈંધણનો ખર્ચ ગ્રાહકો પાસેથી
પૃથ્વીને અભિનંદન પાઠવવા બદલ સ્વિગી, ફ્રીચાર્જને નોટિસ »
મુંબઈ:વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં યુવા ખેલાડી પૃથ્વી શૉએ સદી ફટકારી તેના કારણે સોશિયલ મીડિયા પર ચાહકો અને કંપનીઓ દ્વારા અભિનંદનની વર્ષા કરતા
વોડા આઇડિયા, એરટેલ ખોટ, જીઓ નફો નોંધાવી શકે »
કોલકાતા:વિવિધ બ્રોકરેજ હાઉસિસે જુલાઈ-સપ્ટેમ્બર 2018 ક્વાર્ટરમાં ટેલિકોમ ઉદ્યોગના પર્ફોર્મન્સ અંગે અંદાજ આપ્યો છે જે મુજબ નવી નં 1 બનેલી વોડાફોન આઇડિયા લિ જંગી ખોટ
ઇન્ડિગોનો બજારહિસ્સો તો વધશે પરંતુ પ્રોફિટમાં ગાબડું પડશે »
ઇન્ડિગો (ઇન્ટરગ્લોબ એવિએશન)એ ગળાકાપ સ્પર્ધાની વચ્ચે પણ સતત સફળતા હાંસલ કરી છે. ઇન્ડિગોના સ્થાપક રાહુલ ભાટિયા આ સફળતા માટે હરીફો કરતાં આગળ રહેવાની
ટર્નઅરાઉન્ડ નિષ્ણાત વિનીત નૈયર ILFSના ચેરમેન – MD »
મુંબઈ:ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ (ILFS)ના નવા રચાયેલા બોર્ડે કંપનીના ચેરમેન અને એમડી તરીકે ટર્નઅરાઉન્ડના નિષ્ણાત વિનીત નૈયરની નિમણૂક કરી છે. તેઓ ટેક મહિન્દ્રાના એક્ઝિક્યુટિવ
રિલાયન્સ જીઓએ એરટેલને બીજા ક્રમે ધકેલી મહત્તમ AGR હાંસલ કરી »
નવી દિલ્હી: રિલાયન્સ જીઓ ઇન્ફોકોમે એપ્રિલ જૂન 2018 ક્વાર્ટરમાં 7,125 કરોડની એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) નોંધાવીને ભારતી એરટેલને પાછળ રાખી દીધી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી
સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ PMI વધીને 52.2 »
નવી દિલ્હી:નવા ઓર્ડર, ઉત્પાદન અને રોજગારીમાં સુધારાને કારણે સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કામગીરીમાં વધારો નોંધાયો છે. નિકાઇ મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) ગયા મહિને
પેટીએમ લાવી રહ્યું છે ‘ફેસ લોગ ઈન’ ફીચર »
નવી દિલ્હી: પોતાના પ્લેટફોર્મને વધુ સુરિક્ષત બનાવવા માટે ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ ‘ફેસ લોગ ઇન’ ફીચર લાવવાની તૈયારી કરી રહી છે. આ ફીચરને
રૂપિયો ઘસાવાના કારણે HUL, નેસ્લે ભાવ વધારશે »
નવી દિલ્હી:પેટ્રોલના ભાવમાં વધારો અને રૂપિયો ઘસાવાના કારણે હિંદુસ્તાન લિવર અને નેસ્લે અમુક પ્રોડક્ટના ભાવમાં વધારો કરવાની યોજના ધરાવે છે. ઘઉં જેવી મહત્ત્વની
We are Social