Home » Entertainment » Bollywood

Bollywood

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
2 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
4 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
4 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
4 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

દિશા પટની હવે દક્ષિણ ભારત ફિલ્મો તરફ

દિશા પટની હવે દક્ષિણ ભારત ફિલ્મો તરફ »

11 Dec, 2018

મુંબઇ : અભિનેત્રી દિશા પાટની  સિલ્વર સ્ક્રીન પર વધુને વધુ દેખાવવા માટે તૈયાર છે.  દિશાને સાઉથની મેગા બજેટની ફિલ્મ હાથ લાગી ગઇ છે.

જેક્લીનની ડ્રાઇવ ફિલ્મ  હાલ રોકી દેવાઇ

જેક્લીનની ડ્રાઇવ ફિલ્મ હાલ રોકી દેવાઇ »

11 Dec, 2018

મુંબઇ : રેસ-૩ ફિલ્મમાં કામ કર્યા બાદ ફિલ્મની સફળતા બાદ જેક્લીન હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. ત્ ોની હવે ડ્રાઇવ નામની ફિલ્મ

પ્રિયંકા ટુંકમાં જ કામ શરૃ કરશે

પ્રિયંકા ટુંકમાં જ કામ શરૃ કરશે »

11 Dec, 2018

મુંબઇ: દેશી ગર્લ પ્રિયંકા ચોપડા નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ હવે ટુંકમાં ફરી શુટિંગમાંવ્યસ્ત બનનાર છે. તે  એક ફિલ્મમાં ફરહાન અખ્તરનીસાથે નજરે

એશિયાની ૫૦ સેક્સિએસ્ટ મહિલાની યાદીમાં દીપિકા પ્રથમ

એશિયાની ૫૦ સેક્સિએસ્ટ મહિલાની યાદીમાં દીપિકા પ્રથમ »

10 Dec, 2018

મુંબઈઃઇંગ્લેન્ડના એક સામાયિક દ્વારા બહાર પાડવામાં આવેલી એશિયાની ૫૦ સેક્સિએસ્ટ મહિલાઓનીયાદીમાં દિપીકા પદુકોણે પ્રિયંકા ચોપરાને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. એશિયાનીસેકિસએસ્ટ

હું સતત પ્રેસર અનુભવતો રહ્યો છું: વીકી કૌશલ

હું સતત પ્રેસર અનુભવતો રહ્યો છું: વીકી કૌશલ »

10 Dec, 2018

મુંબઈઃ અભિનેતા વીકી કૌશલે કહ્યું હતું કે હું સતત કામનું પ્રેસર અનુભવી રહ્યો છું. તમારી એકાદ બે ફિલ્મ હિટ નીવડે એટલે તમારી સામેની

બોલીવુડમાં કારકિર્દી સદૈવ અનિશ્ચિત રહે છે : કેટરિના

બોલીવુડમાં કારકિર્દી સદૈવ અનિશ્ચિત રહે છે : કેટરિના »

10 Dec, 2018

મુંબઈઃ મોખરાની અભિનેત્રી કેટરિના કૈફે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે એક્ટર બનવા માટે ગટ્સ જોઇએ. આ એક સદા અનિશ્ચિત રહેતી કારકિર્દી છે.

ઝરીન ખાને ભૂતપૂર્વ મેનેજર સામે ફરિયાદ નોંધાવી

ઝરીન ખાને ભૂતપૂર્વ મેનેજર સામે ફરિયાદ નોંધાવી »

10 Dec, 2018

મુંબઈઃ બોલીવુડમાં સફળતા મેળવવા હજી પ્રયાસો કરી રહેલીઅભિનેત્રી ઝરીન ખાને પોતાની ભૂતપૂર્વ મેનેજર અંજલિ અથા સામે પોલીસ ફરિયાદ કરી હોવાનીમાહિતી પ્રાપ્ત થઈ છે.

પ્રિયંકા બાદ જ્હાન્વી પણ દોસ્તાના -૨ માંથી પડતી મુકાઈ

પ્રિયંકા બાદ જ્હાન્વી પણ દોસ્તાના -૨ માંથી પડતી મુકાઈ »

10 Dec, 2018

મુંબઇ: કરણ જોહરની ફિલ્મ દોસ્તાના દર્શકોને ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા,અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમ મુખ્ય પાત્ર તરીકે હતા. હવે

સંજય દત્તે શમશેરાનું શૂટિંગ શરૃ કર્યું

સંજય દત્તે શમશેરાનું શૂટિંગ શરૃ કર્યું »

10 Dec, 2018

મુંબઇ: બોલીવુડના સિનિયર અભિનેતા સંજય દત્તે યશ રાજની આગામી ફિલ્મ શમશેરાનું શુટિંગ શરૃકર્યું છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા તો રણબીર કપૂર કરવાનો છે.

અનન્યા પાંડે બોલિવુડમાં લાંબી ઇનિંગ્સ રમવા માટે તૈયાર

અનન્યા પાંડે બોલિવુડમાં લાંબી ઇનિંગ્સ રમવા માટે તૈયાર »

9 Dec, 2018

મુંબઇ: આગ હી આગ, તેજાબ અને પાપ કી દુનિયા સહિતની અનેક ફિલ્મોમાં વિતેલા વર્ષોમાં કામ કરીચુકેલા ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડેની ચર્ચા હવે

વર્ષના અંત સુધીમાં એતરાજ-૨ ફિલ્મનુ શુટિંગ શરૃ કરાશે

વર્ષના અંત સુધીમાં એતરાજ-૨ ફિલ્મનુ શુટિંગ શરૃ કરાશે »

9 Dec, 2018

મુંબઇ : બોલિવુડ અને હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા લગ્ન કર્યા બાદ હવે હનીમુનના ગાળા બાદ પોતાના બાકીના પ્રોજેક્ટ પર કામ શરૃ કરનાર

મહાભારતમાં કામ કરવાનો દિપિકાનો ઇન્કાર

મહાભારતમાં કામ કરવાનો દિપિકાનો ઇન્કાર »

9 Dec, 2018

મુંબઇ : બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી દિપિકા પાદુકોણે નવી ફિલ્મ મહાભારતમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ફિલ્મમાં મહત્વપૂર્ણ રોલની ઓફર કરવામાં આવી હોવા

મહેનતના કારણે મને સલમાનની ફિલ્મ મળીઃ દિશા

મહેનતના કારણે મને સલમાનની ફિલ્મ મળીઃ દિશા »

9 Dec, 2018

મુંબઇ : એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી અને બાગી-૨ જેવી ફિલ્મના કારણે ચર્ચામાં રહેલી બોલ્ડ અને બ્યુટીફુલ સ્ટાર દિશા પટણીને હવે વધારે એક

અનન્યા અને સારાના એક સાથે પોઝે જગાવેલી ચર્ચા

અનન્યા અને સારાના એક સાથે પોઝે જગાવેલી ચર્ચા »

9 Dec, 2018

મુંબઇ : છ વર્ષ સુધી ડેટિંગ પર રહ્યા બાદ દિપિકા અને રણવીર સિંહે હાલમાં જ લગ્ન કર્યાહતા. લગ્ન બાદ આ બંને હાલમાં પાર્ટીઓમાં

શાનદાર અભિનય છતાં પણ ઇલિયાના ફ્લોપ

શાનદાર અભિનય છતાં પણ ઇલિયાના ફ્લોપ »

9 Dec, 2018

મુંબઇ : તમામ પ્રકારની કુશળતા હોવા છતાં ઇલિયાના બોલિવુડની ફિલ્મોમાં સફળતા મેળવી લેવામાં સતત નિષ્ફળ સાબિત થઇ રહી છે. અજય દેવગનની સાથે ફિલ્મ

આલિયા ભટ્ટ હવે ચાલબાજ બનવા સજ્જ

આલિયા ભટ્ટ હવે ચાલબાજ બનવા સજ્જ »

9 Dec, 2018

મુંબઇ : આશરે ૨૯ વર્ષ પહેલા રજૂ કરવામાં આવેલી ફિલ્મ ચાલબાજની રિમેક ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ફિલ્મમાં   શ્રીદેવી,

ફાતિમા નિષ્ફળતા ભુલાવવા વિદેશપ્રવાસે ગઈ

ફાતિમા નિષ્ફળતા ભુલાવવા વિદેશપ્રવાસે ગઈ »

9 Dec, 2018

મુંબઈ : બોલીવુડમાં દંગલ ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી ફાતિમા સના શેખ હાલ તૂર્કીમાં પોતાની નિષ્ફળતા ભૂલવાના પ્રયાસેા કરી રહી હોવાની માહિતી મળી હતી.

છેડતીના આરોપ બદલ મિકા સિંઘની દુબઈમાં ધરપકડ

છેડતીના આરોપ બદલ મિકા સિંઘની દુબઈમાં ધરપકડ »

8 Dec, 2018

દૂબઇઃ બોલીવુડના ટોચના પંજાબી ગાયક મિકા સિંઘની યુનાઇટેડ આરબ અમીરાતની પોલીસે છેડતીના આરોપ બદલ એક બારમાંથી ધરપકડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

વિરોધ પ્રદર્શન બાદ ઉત્તરાખંડમાં ફિલ્મ કેદારનાથ ઉપર પ્રતિબંધ

વિરોધ પ્રદર્શન બાદ ઉત્તરાખંડમાં ફિલ્મ કેદારનાથ ઉપર પ્રતિબંધ »

8 Dec, 2018

દહેરાદૂન : ઉત્તરાખંડના કેદારનાથ પર આધારીત ફિલ્મ કેદારનાથને ઉત્તરાખંડમાં જ બેન કરી દેવાઈ છે.ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં ફિલ્મ કેદારનાથના પ્રદર્શન ઉપર પ્રતિબંધ મુકી દીધો

માતાપિતાનો વિશ્વાસ સૌથી પહેલાં પુરવાર કરવાનો છે : સારા

માતાપિતાનો વિશ્વાસ સૌથી પહેલાં પુરવાર કરવાનો છે : સારા »

7 Dec, 2018

મુંબઇ : બોલીવુડમાં પગરવ માંડી રહેલી અભિનેત્રી સારા અલી ખાને જણાવ્યું હતું કે મારામાં અભિનય પ્રતિભા છે એવો મારાં માતાપિતાનો વિશ્વાસ મારે સાચ્ચો

હવે શર્મન જોશી પણ ડિજિટલ દુનિયામાં પ્રવેશે છે

હવે શર્મન જોશી પણ ડિજિટલ દુનિયામાં પ્રવેશે છે »

7 Dec, 2018

મુંબઇ : અભિનેતા શર્મન જોશી હવે અન્ય કલાકારોની જેમ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રવેશી રહ્યો છે. શરમને જોશીએ બારિશ નામની લવ સ્ટોરી માટે સાઇન

સલમાન હવે માનેલી બહેન શ્વેતા રોહિરાને લોન્ચ કરશે

સલમાન હવે માનેલી બહેન શ્વેતા રોહિરાને લોન્ચ કરશે »

7 Dec, 2018

મુંબઇ : સલમાન ખાનની માનેલી બહેન શ્વેતા રોહિરાની તાલીમ હવે પુરી થઇ ગઇ છે. તે થિયેટર અને શોર્ટ ફિલ્મસ માટે મહેનત કરી રહી

ટેલેન્ટ વિના કોઇ સ્ટાર બની શકે નહીં : અનુષ્કમા શર્મા

ટેલેન્ટ વિના કોઇ સ્ટાર બની શકે નહીં : અનુષ્કમા શર્મા »

7 Dec, 2018

મુંબઈઃ  બોલીવુડની સફળ અભિનેત્રી અને ફિલ્મ સર્જક અનુષ્કા શર્માએ કહ્યું હતું કે ટેલેન્ટેડ વ્યક્તિજ સ્ટાર બની શકે, માત્ર મહેનત કર્યેથી કશું વળે નહીં.

કાજોલે અજયને દોસ્ત બનાવવાની કરણને ના પાડી દીધી

કાજોલે અજયને દોસ્ત બનાવવાની કરણને ના પાડી દીધી »

7 Dec, 2018

મુંબઇ : બોલીવુડના ટોચના કલાકાર કમ ફિલ્મ સર્જક અજય દેવગણ અને ફિલ્મ સર્જક કરણ જોહર ભૂતકાળના બનાવો ભૂલીને દોસ્ત બનવા તૈયાર હોય તો

પૈસાની ચૂકવણી થયા બાદ જ ફિલ્મનું પ્રમોશન કરીશ : કંગના

પૈસાની ચૂકવણી થયા બાદ જ ફિલ્મનું પ્રમોશન કરીશ : કંગના »

6 Dec, 2018

મુંબઈઃ બોલીવુડની ટોચની અભિનેત્રી કંગના રનૌતે જણાવ્યું હતું કે મારી આગામી ફિલ્મ મણીકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી સાથે સંકળાયેલા એક પણ શ્રમજીવીના મહેનતાણાની

જાન્હવી અને ઇશાન પ્રેમમાં હોવાની ચર્ચા

જાન્હવી અને ઇશાન પ્રેમમાં હોવાની ચર્ચા »

6 Dec, 2018

મુંબઇ : ફિલ્મ ધડકમાં ઇશાન ખટ્ટર અને જાન્હવી કપુર સાથે કામ કરી ચુક્યા છે. ફિલ્મને મોટી સફળતા હાથ લાગી ન હતી પરંતુ તેમની

રિતિક રોશનની ફિલ્મમાં મૃણાલ ઠાકુર દેખાશે

રિતિક રોશનની ફિલ્મમાં મૃણાલ ઠાકુર દેખાશે »

6 Dec, 2018

મુંબઇ : બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા પૈકી એક એવા રિતિક રોશન સાથે સુપર ૩૦ ફિલ્મ મળી જતા મૃણાલ ઠાકુર ભારે  ખુશ દેખાઇ રહી છે.

મોટા સ્ટાર સાથે કામ કરવાથી ખુબ ફાયદો થયો છે : સોનાક્ષી

મોટા સ્ટાર સાથે કામ કરવાથી ખુબ ફાયદો થયો છે : સોનાક્ષી »

6 Dec, 2018

મુંબઇ : બોલિવુડમાં દબંગ ગર્લ તરીકે જાણીતી રહેલી અને પોતાની પ્રથમ ફિલ્મ દબંગ સાથે જ સુપરસ્ટાર બની ગયેલી અભિનેત્રી સોનાક્ષી સિંહા  હાલમાં કેટલીક

લગ્નમાં હાથીઓ, ઘોડાઓના ઉપયોગ બદલ ‘પેટા’ દ્વારા નિક-પ્રિયંકાની આલોચના

લગ્નમાં હાથીઓ, ઘોડાઓના ઉપયોગ બદલ ‘પેટા’ દ્વારા નિક-પ્રિયંકાની આલોચના »

6 Dec, 2018

મુંબઇ, તા. ૩ : પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા) ઇન્ડિયાએ નવ વિવાહિત યુગલ પ્રિયંકા ચોપડા અને નિક જોન્સ દ્વારા તમેનાં

સારા હવે ર્કાિતક આર્યન સાથે ચમકશે

સારા હવે ર્કાિતક આર્યન સાથે ચમકશે »

5 Dec, 2018

મુંબઇ : થોડાક સમય પહેલા કરણ જોહરના ચેટ શોમાં સારા અલી ખાને ઇચ્છા વ્યકત કરી હતી કે તે અભિનેતા ર્કાિતક આર્યનની સાથે ડેટ

લીઝા રેને હવે સહાયક અભિનેત્રીની ભૂમિકા કરવાની ઈચ્છા

લીઝા રેને હવે સહાયક અભિનેત્રીની ભૂમિકા કરવાની ઈચ્છા »

5 Dec, 2018

મુંબઇ :લોકપ્રિય અભિનેત્રી અને ભારતીય કેનેડિયન મોડલ લિસા રે  હવે ફિલ્મો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી નથી. તે સહાયક અભિનેત્રી સુધી રોલ

અર્જુન કપુર અને પરિણિતી દિબાન્કરની ફિલ્મ ચમકશે

અર્જુન કપુર અને પરિણિતી દિબાન્કરની ફિલ્મ ચમકશે »

5 Dec, 2018

મુંબઇ : અર્જુન કપુર અને પરિણિતી ચોપડાની  ફરી એકવાર સાથે જોવા મળનાર છે. દિબાન્કર બેનર્જીની ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરાર નામની ફિલ્મમાં આ

સારાએ કેદારનાથના સેટના મસ્તીવાળા ફોટો પોસ્ટ કર્યા

સારાએ કેદારનાથના સેટના મસ્તીવાળા ફોટો પોસ્ટ કર્યા »

5 Dec, 2018

મુંબઇ : સુશાંત સિંહ રાજપુત અને સારા અલી ખાન દ્વારા અભિનિત ફિલ્મ કેદારનાથ હવે ટુંક સમયમાં જ રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મને

માહિરા પાકિસ્તાનમાં સૌથી મોંઘી અને લોકપ્રિય સ્ટાર બની

માહિરા પાકિસ્તાનમાં સૌથી મોંઘી અને લોકપ્રિય સ્ટાર બની »

5 Dec, 2018

મુંબઇ : પાકિસ્તાની મુળની લોકપ્રિય અભિનેત્રી માહિરા ખાન  હવે પાકિસ્તાનમાં સૌથી લોકપ્રિય અને મોંઘી સ્ટાર તરીકે બની ચુકી છે. તેની પાસે નવા નવા

કેન્સરનો ઇલાજ કરાવીને સોનાલી બેન્દ્રે ભારત પાછી ફરી

કેન્સરનો ઇલાજ કરાવીને સોનાલી બેન્દ્રે ભારત પાછી ફરી »

5 Dec, 2018

મુંબઇ : બોલીવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે ન્યૂયોર્કમાં કેન્સરનો ઇલાજ કરાવીને ભારત પાછી ફરી છે. રવિવાર રાત્રે સોનાલી બેન્દ્ર અને તેના પતિ ગોલ્ડી બહલ

મીસ વર્લ્ડ માનુષી પોતાની પ્રથમ ફિલ્મને લઇ ઉત્સુક

મીસ વર્લ્ડ માનુષી પોતાની પ્રથમ ફિલ્મને લઇ ઉત્સુક »

5 Dec, 2018

મુંબઇ :  મીસ વર્લ્ડનો તાજ જીતીને ભારતનુ નામ રોશન કરનાર માનુષી છિલ્લરની બોલિવુડ ફિલ્મને લઇને ઉત્સુકતા વધી રહી છે.  હવે બોલિવુડમાં લોંચ કરવા

કંગનાની ફિલ્મ મણિર્કિણકા અટવાઇ

કંગનાની ફિલ્મ મણિર્કિણકા અટવાઇ »

5 Dec, 2018

મુંબઇ : કંગના રાણાવતની ફિલ્મ મણિર્કિણકા ફિલ્મનુ શુટિંગ ફરી એકવાર રોકી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મ શરૃઆતના તબક્કાથી જ વિવાદના કેન્દ્રમાં રહી છે.

દિશાના ઇન્સ્ટાગ્રામ પર ૧૩ મિલિયનથી વધારે ફોલોઅર્સ

દિશાના ઇન્સ્ટાગ્રામ પર ૧૩ મિલિયનથી વધારે ફોલોઅર્સ »

4 Dec, 2018

મુબંઇ : ખુબસુરત દિશા પાટનીને બોલિવુડમાં આવ્યાને વધારે સમય થયો નથી પરંતુ તેની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે. એમએસ ધોની ધ અનટોલ્ડ

રાજપાલ યાદવને ત્રણ માસની જેલ

રાજપાલ યાદવને ત્રણ માસની જેલ »

4 Dec, 2018

નવી દિલ્હી : બોલિવૂડમાં કોમેડિયન તરીકે સારી નામના મેળવી ચૂકેલા અભિનેતા રાજપાલ યાદવને દિલ્હી હાઇકોર્ટે ત્રણ માસની જેલની સજા ફટકારી હતી. રાજપાલે એક

પ્રિયંકા અને નિકના ખ્રિસ્તી અને હિન્દુ પરંપરા મુજબ લગ્ન યોજાયા

પ્રિયંકા અને નિકના ખ્રિસ્તી અને હિન્દુ પરંપરા મુજબ લગ્ન યોજાયા »

4 Dec, 2018

મુંબઇ :  પ્રિયંકાએ લગ્નની જાહેરાત કરી ત્યારથી જ જોરદોર તૈયારીઓ ચાલી રહી હતી. ઐતિહાસિક ઉમેદભવને જોરદારરીતે શણગારાયું હતું. બોલિવુડ અને હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી

સંગીત જ મારો પ્રથમ રહેશેઃ દિલજીત

સંગીત જ મારો પ્રથમ રહેશેઃ દિલજીત »

29 Nov, 2018

મુંબઇઃ પંજાબી ફિલ્મોના મશહુર ગાયક અને અભિનેતા દિલજિત દોસાંઝે એક મુલાકાતમાં કહ્યું હતું કે સંગીત કાયમ મારો પ્રથમ પ્રેમ રહેશે. અભિનેતા તો હું

મારા કમ્ફર્ટ ઝોનની બહારની આ ફિલ્મ છેઃ અાનંદ અેલ રાય

મારા કમ્ફર્ટ ઝોનની બહારની આ ફિલ્મ છેઃ અાનંદ અેલ રાય »

28 Nov, 2018

મુંબઇઃ બોલીવુડના મશહૂર ડાયરેક્ટર અાનંદ અેલ રાયે જણાવ્યું હતું કે ઝીરો ફિલ્મ મારા કમ્ફર્ટ ઝોનની બહારની ફિલ્મ છે. અદ્યતન ટેક્નોલોજીની મદદથી સુપર સ્ટાર

પ્રિયંકા અને નિકના લગ્નમાં અંદાજે ચાર કરોડનો ખર્ચાશે

પ્રિયંકા અને નિકના લગ્નમાં અંદાજે ચાર કરોડનો ખર્ચાશે »

28 Nov, 2018

મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ડિસેમ્બરમાં લગ્ન કરી રહ્યા છે. તેમના લગ્ન જોધપુરના ઉમેદભવન પેલેસમાં થવાના છે. તેમના લગ્નનો ખરચો અંદાજે રૃા.

મશહૂર પાર્શ્વગાયક મુહમ્મદ અઝીઝનું અવસાન

મશહૂર પાર્શ્વગાયક મુહમ્મદ અઝીઝનું અવસાન »

28 Nov, 2018

મુંબઈઃ 80ના દાયકાના પ્રસિદ્ધ પાર્શ્વગાયક મુહમ્મદ અઝીઝનું મંગળવારે ગંભીર હાર્ટ એટેકના પગલે ૬૪ વર્ષની વયે અવસાન થયું હતું. ૧૯૮૦ના દાયકામાં કોલકાતાની ગાલિબ હૉટલમાં

સારાને ત્રીજી ફિલ્મ મળી

સારાને ત્રીજી ફિલ્મ મળી »

27 Nov, 2018

મુંબઇ : અભિનેત્રી સારા અલી ખાનની હજુ તો એક પણ ફિલ્મ રજૂ થઇ નથી પરંતુ એ અત્યારે બે ફિલ્મો એક સાથે કરવા ઉપરાંત

પ્રિયંકાએ ધ સ્કાય ઇઝ પિન્કમાં પોતાના હિસ્સાનું કામ પુરૃ કર્યું

પ્રિયંકાએ ધ સ્કાય ઇઝ પિન્કમાં પોતાના હિસ્સાનું કામ પુરૃ કર્યું »

27 Nov, 2018

મુંબઇ :  બોલીવુડની ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સોનાલી બોઝની આગામી ફિલ્મ સ્કાય ઇઝ પિન્કનુંં પોતાના હિસ્સાનું કામ પૂરું કર્યું હોવાની માહિતી મળી હતી.

મૌસમી ચેટરજીને બીમાર પુત્રીને મળવા કોર્ટે મંજૂરી આપી

મૌસમી ચેટરજીને બીમાર પુત્રીને મળવા કોર્ટે મંજૂરી આપી »

26 Nov, 2018

મુંબઇ : વીતેલા જમાનાની મશહુર અભિનેત્રી મૌસમી ચેટરર્જીને કોર્ટે રાહત આપતાં કહ્યું હતું કે તમારી બીમાર પુત્રીને તમે જરૃર મળી શકો છો. મૌસમીની

હું મેડિકલ ચેકઅપ કરાવવા તૈયાર છું : વિનતા

હું મેડિકલ ચેકઅપ કરાવવા તૈયાર છું : વિનતા »

26 Nov, 2018

મુંબઇ : સ્ક્રીપ્ટ રાઇટર અને ટીવી શોની સર્જક વિનતા નંદાએ કહ્યું હતું કે મેં અભિનેતા આલોક નાથ પર રેપનો આરોપ મૂકયો છે અને

આલિયાએ ઇજા છતાં એક્શન શોટ આપ્યો

આલિયાએ ઇજા છતાં એક્શન શોટ આપ્યો »

26 Nov, 2018

મુંબઇ : ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટે પોતે ઇજાગ્રસ્ત હોવા છતાં કરણ જોહરની અયાન મુખરજી નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર ગુરુવારે એક જોખમી સ્ટંટ

ઇન્સ્ટાગ્રામ પર દિશા પટનીના ૧૫ મિલિયન ચાહકો

ઇન્સ્ટાગ્રામ પર દિશા પટનીના ૧૫ મિલિયન ચાહકો »

26 Nov, 2018

મુંબઇ : અભિનેત્રી દિશા પટનીને સોશ્યલ મિડિયા ઇન્સ્ટાગ્રામ પર ૧૫ મિલિયનથી વધુ ચાહકો મળ્યા હોવાની જાણકારી મિડિયાને આપવામાં આવી હતી. દિશા હાલ સુપર

નંદિતા દાસને એશિયા પેસિફિક સ્ક્રીન એવોર્ડ

નંદિતા દાસને એશિયા પેસિફિક સ્ક્રીન એવોર્ડ »

25 Nov, 2018

મુંબઇ : બોલીવુડ અભિનેત્રી અને ફિલ્મ સર્જક નંદિતા દાસને હાલ ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ૨૯ મી નવેંબરે એશિયા પેસિફિક સ્ક્રીન

દીપા મહેતાની વેબ સિરીઝમાં ચમકશે હુમા

દીપા મહેતાની વેબ સિરીઝમાં ચમકશે હુમા »

25 Nov, 2018

મુંબઈઃ બોલીવુડની ખ્યાતનામ ડિરેક્ટર દીપા મહેતા એક વેબ સિરિઝ કરવા જઈ રહી છે. જેમાં હુમા કુરેશી મુખ્ય પાત્રમાં જોવા મળશે. ‘લૈલા નામની આ

સની લિયોન વિવિધ ભાષાની ફિલ્મો કરવા તૈયાર

સની લિયોન વિવિધ ભાષાની ફિલ્મો કરવા તૈયાર »

25 Nov, 2018

મુંબઇ : બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા શાહરૃખખાનની સાથે રઇસ ફિલ્મમાં કામ કર્યા બાદ સેક્સી સ્ટાર સની લિયોન હવે ખુબ જ ખુશ છે. તેને વધારે

પ્રિયંકા અને નિક જોનસના લગ્નની તૈયારી જોરમાં

પ્રિયંકા અને નિક જોનસના લગ્નની તૈયારી જોરમાં »

25 Nov, 2018

મુંબઇ : પ્રિયંકા ચોપડા અને નિક  જોનસના લગ્નને લઇને જોરદાર તૈયારી કરવામાં આવી રહી છે. બંનેના ટુંકા ગાળામાં જ લગ્ન થઇ જશે. રાજસ્થાનના

જ્હાન્વી કપૂર આગામી ફિલ્મમાં પાઈલટ બનશે

જ્હાન્વી કપૂર આગામી ફિલ્મમાં પાઈલટ બનશે »

25 Nov, 2018

મુંબઇઃ જ્હાન્વી કપૂર પોતાની આગામી ફિલ્મમાં પાયલોટની ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મ એક બાયોપિક હશે જેના હક્ક કરણ જોહરે ખરીદી લીધા છે. આ

મૌસમી ચેટરજીએ બીમાર પુત્રીને મળવા કોર્ટમાં ધા નાખી

મૌસમી ચેટરજીએ બીમાર પુત્રીને મળવા કોર્ટમાં ધા નાખી »

24 Nov, 2018

મુંબઇઃ બોલીવુડની વીતેલા દાયકાની અભિનેત્રી મૌસમી ચેટર્જીએ મુંબઇ હાઇકોર્ટમાં એવી ધા નાખી હતી કે મારી પુત્રી સખત બીમાર છે અને કોમામાં સરકી ગઇ

આડેધડ ફિલ્મો કરવી નથી : ડાયના પેન્ટી

આડેધડ ફિલ્મો કરવી નથી : ડાયના પેન્ટી »

24 Nov, 2018

મુંબઇ : ખુબસુરત સ્ટાર અભિનેત્રી ડાયના પેન્ટી આડેધડ ફિલ્મો કરવા માટે તૈયાર નથી. તેની પાસે હાલમાં ઓછી ફિલ્મો હોવા છતાં કોઇ પણ પ્રકારની

મેચુકા ફેસ્ટિવલનું સલમાન ખાને સાઇકલ પર જઇને ઉદ્ધાટન કર્યું

મેચુકા ફેસ્ટિવલનું સલમાન ખાને સાઇકલ પર જઇને ઉદ્ધાટન કર્યું »

24 Nov, 2018

દિબુ્રગઢ/મુંબઇ : સુપર સ્ટાર સલમાન ખાને અરુણાચલ પ્રદેશના સૌથી લોકપ્રિય રમતોત્સવ મેચુકા ફેસ્ટિવલની છઠ્ઠી આવૃત્તિનું ઉદ્ધાટન કર્યું હતું. હાલ પંજાબમાં પોતાની ભારત ફિલ્મનંુ

કલ્કીને હજુ પણ પુરતા પ્રમાણમાં ફિલ્મો મળી રહી નથી

કલ્કીને હજુ પણ પુરતા પ્રમાણમાં ફિલ્મો મળી રહી નથી »

22 Nov, 2018

મુંબઇ : પ્રતિભાશાળી અભિનેત્રીઓની યાદીમાં રહેલી કલકીને બોલિવુડમાં સ્થાપિત થવા માટે ભારે સંઘર્ષ કરવાની ફરજ પડી છે. જો કે હવે તે સ્થાપિત થઇ

વહેલી તકે લગ્નની કોઇ યોજના હોવાનો આલિયાનો ઇન્કાર

વહેલી તકે લગ્નની કોઇ યોજના હોવાનો આલિયાનો ઇન્કાર »

22 Nov, 2018

મુંબઇ : અભિનેત્રી આલિયા ભટ્ટે ખુલાસો કરતા કહ્યુ છે કે વહેલી તકે લગ્ન કરવા માટેની  કોઇ યોજના નથી. તેનુ કહેવુ છે કે તેના

હવે પુજા બેદીની પુત્રી એલિયા ફિલ્મોમાં એન્ટ્રી કરશે

હવે પુજા બેદીની પુત્રી એલિયા ફિલ્મોમાં એન્ટ્રી કરશે »

22 Nov, 2018

મુંબઇઃ વિતેલા વર્ષોમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકેલી પુજા બેદીની પુત્રી એલિયા પણ હવે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તે પોતાની એન્ટ્રીને

મને થર્ડ સ્ટેજનું કેન્સર છે : નફીસા અલી

મને થર્ડ સ્ટેજનું કેન્સર છે : નફીસા અલી »

22 Nov, 2018

નવી દિલ્હીઃ બોલીવુડની સિનિયર અભિનેત્રી નફીસા અલીએ ઇન્સ્ટાગ્રામ પરના પોતાના હેન્ડલ પર જણાવ્યું હતું કે મને થર્ડ સ્ટેજનું કેન્સર થયું હોવાનું નિદાન થયું

ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની નિષ્ફળતાથી દંગલ ગર્લ દુખી

ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની નિષ્ફળતાથી દંગલ ગર્લ દુખી »

21 Nov, 2018

મુંબઇ : આમિર ખાન સાથેની ‘દંગલ’ બાદ રાતોરાત સ્ટાર બની ગયેલી ફાતિમા સના શેખ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન નિષ્ફળ જતા દુખી થઈ ગઇ હતી.

ડેંગ્યુ સારો થતા શ્રદ્ધા કપૂર કામે ચડી

ડેંગ્યુ સારો થતા શ્રદ્ધા કપૂર કામે ચડી »

21 Nov, 2018

મુંબઇ : બોલીવુડની ટોચની અભિનેત્રી શ્રદ્ધા કપૂર ડેંગ્યુમાંથી સારી થઈને ફરીથી કામ પર ચડી ગઇ હેાવાની જાણકારી મળી હતી. એ છેલ્લાં બે સપ્તાહથી

મી ટુ : અભિનેતા આલોક નાથ વિરુદ્ધ દુષ્કર્મ કેસમાં એફઆઈઆર નોંધાઈ

મી ટુ : અભિનેતા આલોક નાથ વિરુદ્ધ દુષ્કર્મ કેસમાં એફઆઈઆર નોંધાઈ »

21 Nov, 2018

નવી દિલ્હીઃ થોડા સમય પહેલા જ્યારે બોલીવુડની મોટી હસ્તીઓના નામ મી ટુ  અભિયાન હેઠળ સામે આવ્યા હતા. તેમા સંસ્કારી બાબુ આલોક નાથ સૌથી

અમિતાભ બચ્ચન વડોદરામાં સયાજીરત્નથી સન્માનિત

અમિતાભ બચ્ચન વડોદરામાં સયાજીરત્નથી સન્માનિત »

21 Nov, 2018

વડોદરા : વડોદરાના નવલખી ગ્રાઉન્ડ પર યોજાયેલા સમારંભમાં બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને સયાજીરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમયે પાંચ હજાર શ્રોતાઓની

સારા જન્મજાત અભિનેત્રી છે : કરીના

સારા જન્મજાત અભિનેત્રી છે : કરીના »

21 Nov, 2018

મુંબઇ : બોલીવુડની ટોચની અભિનેત્રી કરીના કપૂર ખાને એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે સારા અલી ખાન બોર્ન એક્ટર (જન્મજાત અભિનેત્રી ) છે.

નેહા ધૂપિયા અને અંગદ બેદીને ત્યાં પુત્રીનો જન્મ

નેહા ધૂપિયા અને અંગદ બેદીને ત્યાં પુત્રીનો જન્મ »

21 Nov, 2018

નવી દિલ્હી : બોલિવુડ અભિનેત્રી નેહા ધૂપિયા અને અંગદ બેદીના ઘરે આજે પુત્રીનો જન્મ થયો હતો જે તેમની પ્રથમ સંતાન છે. યુગલે મે

ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકાના ત્રણ કરોડ ફોલોઅર્સ

ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકાના ત્રણ કરોડ ફોલોઅર્સ »

20 Nov, 2018

મુંબઇ : દેશી ગર્લ પ્રિયંકા ચોપડા હાલમાં લોકપ્રિયતાના મામલે તમામ કરતા આગળ નિકળી ગઇ છે. પોતાના લગ્નને લઇને ચર્ચામાં રહેલી પ્રિયંકા ચોપડાના ઇન્સ્ટાગ્રામ

રણવીર સિમ્બા ફિલ્મને લઇને ઉત્સુક

રણવીર સિમ્બા ફિલ્મને લઇને ઉત્સુક »

20 Nov, 2018

મુંબઇ : દિપિકા સાથે ઇટાલીમાં લગ્ન કર્યા બાદરણવીર સિંહ હાલમાં સામાજિક પ્રસંગમાં વ્યસ્ત છે. આવી સ્થિતીમાં રણવીર સિંહ હવે પોતાના નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત

રિયા ચક્વર્તી સુરજ પંચોલી સાથે ચમકશે

રિયા ચક્વર્તી સુરજ પંચોલી સાથે ચમકશે »

20 Nov, 2018

મુંબઇ : વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ બેંક ચોરમાં દેખાયા બાદ હવે રિયા ચકર્વિત નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. મળેલી

ફિલ્મ સર્જનમાં લેખકોનું પ્રદાન મહત્ત્વનુંઃ અમિતાભ બચ્ચન

ફિલ્મ સર્જનમાં લેખકોનું પ્રદાન મહત્ત્વનુંઃ અમિતાભ બચ્ચન »

19 Nov, 2018

મુંબઇઃ બોલીવુડના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચને અેક ઈવેન્ટ દરમિયાન જણાવ્યું હતું કે, ફિલ્મ સર્જનમાં લેખકોનું પ્રદાન ખૂબ મહત્ત્વનું રહ્યું છે. એ હકીકતનો અસ્વીકાર

સિન્ટાએ આલોક નાથને બરતરફ કર્યા

સિન્ટાએ આલોક નાથને બરતરફ કર્યા »

19 Nov, 2018

મુંબઈઃ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન (સિન્ટા) દ્વારા સિનિયર અભિનેતા આલોક નાથને એસોસિયશનમાંથી બરતરફ કરવાની ઔપચારિક જાહેરાત કરાઈ છે. સ્ક્રીપ્ટ રાઇટર વીનતા નંદા

ભારતના સેટ પર સલમાનને ઇજા

ભારતના સેટ પર સલમાનને ઇજા »

19 Nov, 2018

મુંબઇઃ સલમાન ખાનને એની લેટેસ્ટ ફિલ્મ ભારતના સેટ પર ઇજા થઇ હોવાની જાણકારી મળી હતી. શનિ-રવિવારે સલમાનને મુંબઇમાં આવેલો જોઇને ઘણાને નવાઇ લાગી

ઈટાલીમાં લગ્ન કરી દીપવીર મુંબઈ પરત ફર્યા

ઈટાલીમાં લગ્ન કરી દીપવીર મુંબઈ પરત ફર્યા »

19 Nov, 2018

નવીદિલ્હીઃ માથામાં સિંદુર અને ગળામાં મંગળસૂત્ર સાથે દિપિકા પાદુકોણ પતિ રણવીરસિંહ સાથે ભારત પાછી ફરી છે. ઈટલીમાં કોંકણી અને સિંધી પરંપરાથી ૧૪ અને

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા »

18 Nov, 2018

મુંબઇ :  બોલિવુડમાં હાલના દિવસોમાં લગ્નને લઇને માહોલ રંગીન છે. બોલિવુડના નવા સ્ટારોના લગ્નના સમાચારો આવી રહ્યા છે. બીજી બાજુ પ્રેમ પ્રકરણને લઇને

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે »

18 Nov, 2018

મુંબઇ : બોલિવુડની ખુબસુરત સ્ટાર અભિનેત્રી વાણી કપુરને હવે એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે શમશેરા નામની ફિલ્મમાં

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે »

18 Nov, 2018

મુંબઇ : રિતિક  રોશનની ફિલ્મ સુપર ૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરનાર છે. પટણાના જાણીતા ગણિત નિષ્ણાંત આનંદ કુમારની લાઇફ પર ફિલ્મ સુપર

સુષ્મિતા સેને રિલેશનશીપ અંગે ખુલાસો કર્યો

સુષ્મિતા સેને રિલેશનશીપ અંગે ખુલાસો કર્યો »

17 Nov, 2018

મુંબઇ : વિતેલા વર્ષોમાં કેટલીક મોટી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને આખરે પોતાના સંબંધોની કબુલાત કરી લીધી

બોલિવુડમાં વધુ એક સ્ટાર કિડ્સ એન્ટ્રી કરવા ઉત્સુક

બોલિવુડમાં વધુ એક સ્ટાર કિડ્સ એન્ટ્રી કરવા ઉત્સુક »

17 Nov, 2018

મુંબઇ : બોલિવુડમાં સ્ટાર કિડ્સની એકપછી એક એન્ટ્રી થઇ રહી છે. આવનાર દિવસોમાં વધુ એક સ્ટાર કિડ્સ બોલિવુડમાં પ્રવેશ કરી રહ્યો છે. બોલિવુડના

આડેધડ ફિલ્મો કરવી નથી : ડાયના પેન્ટી

આડેધડ ફિલ્મો કરવી નથી : ડાયના પેન્ટી »

17 Nov, 2018

મુંબઇ : ખુબસુરત સ્ટાર અભિનેત્રી ડાયના પેન્ટી આડેધડ ફિલ્મો કરવા માટે તૈયાર નથી. તેની પાસે હાલમાં ઓછી ફિલ્મો હોવા છતાં કોઇ પણ પ્રકારની

પ્રિયંકા -નિકને લગ્નની તસવીરોના બદલામાં ૨૫ લાખ ડૉલર મળશે

પ્રિયંકા -નિકને લગ્નની તસવીરોના બદલામાં ૨૫ લાખ ડૉલર મળશે »

14 Nov, 2018

મુંબઇઃ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ હજી ડિસેમ્બરના રોજ જોધપુરમાં લગ્ન કરવાં જઇ રહ્યાં છે. છેલ્લામાં છેલ્લા અહેવાલોની વાત માની લેવામાં આવે તો

ગુરૃ ગ્રંથ સાહિબના અપમાન મામલે અક્ષયને એસઆઇટીનું તેડું

ગુરૃ ગ્રંથ સાહિબના અપમાન મામલે અક્ષયને એસઆઇટીનું તેડું »

14 Nov, 2018

મુંબઇ : બોલિવૂડના જાણીતા એકશન અભિનેતા અક્ષયકુમારની મુશ્કેલીઓ વધી શકે છે. પંજાબ પોલીસની ખાસ તપાસ ટુકડી (એસ.આઇ.ટી.)એ શીખોના પવિત્ર ધર્મગ્રંથ ગુરૃ ગ્રંથ સાહિબનું

રણવીરસિંહ લગ્નના સ્થળે વિમાનમાં જાન લઇને પ્રવેશ કરશે

રણવીરસિંહ લગ્નના સ્થળે વિમાનમાં જાન લઇને પ્રવેશ કરશે »

14 Nov, 2018

લેક કોમો : રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ ઇટાલીના લેક કોમોમાં ૧૪-૧૫ મી નવેમ્બરના રોજ લગ્નના સાત ફેરા ફરશે લગ્ન માટે યુગલ આજકાલ ઇટાલીમાં

મહિલા રેસલરે રાખી સાવંતને એવી પટકી તે સીધી હોસ્પિટલમાં

મહિલા રેસલરે રાખી સાવંતને એવી પટકી તે સીધી હોસ્પિટલમાં »

14 Nov, 2018

મુંબઇ : અભિનેત્રી રાખી સાવંત પોતાના નિવેદનો અને બેબાક, નીડર અંદાજના કારણે ઘણી વખત સમાચારોમાં રહે છે. પરંતુ આ વખતે રાખી સાવંતને એક

ઇન્ડસ્ટ્રીમાં કેટલાક લોકો મારી સામે ષડયંત્રો કરી રહ્યા છે : ગોવિંદાનો આરોપ

ઇન્ડસ્ટ્રીમાં કેટલાક લોકો મારી સામે ષડયંત્રો કરી રહ્યા છે : ગોવિંદાનો આરોપ »

13 Nov, 2018

મુંબઇ : બોલીવૂડ અભિનેતા ગોવિંદાની ફિલ્મ ‘રંગીલા રાજા’ રિલીઝ માટે તૈયાર ઉભી છે પરંતુ ગોવિંદા અને પહલાજ નિહલાની પોતાની આ ફિલ્મ માટે મુશ્કેલીઓનો

શાહરૃખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ના પોસ્ટર પર વિવાદ

શાહરૃખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ના પોસ્ટર પર વિવાદ »

7 Nov, 2018

નવી દિલ્હી : દિલ્હીમાં અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિરસાએ ફિલ્મ અભિનેતા શાહરૃખ ખાન સામે અપરાધિક અભિયોગનો મામલો દાખલ કરાવ્યો છે. સિરસાએ પોતાની ફરિયાદમાં

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં બોલીવૂડ ઉમટયું

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં બોલીવૂડ ઉમટયું »

7 Nov, 2018

મુંબઇ : દિવાળી નજીક છે ત્યાં બોલીવૂડના સ્ટાર પણ દિવાળીની પાર્ટીઓના આયોજનમાં વ્યસ્ત થઇ ગયાં છે. શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં સલમાન ખાન, કરણ

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ૩૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાઇ

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ૩૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાઇ »

6 Nov, 2018

મુંબઇ : ખુબસુરત કેટરીના કેફ હાલમાં ખુબ જ ખુશ દેખાઇ રહી છે. કારણ કે તેની આમીર ખાનની સાથે તૈયાર થયેલી ફિલ્મ ઠગ્સ ઓફ

નેહા શર્મા વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરવા ઇચ્છુક

નેહા શર્મા વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરવા ઇચ્છુક »

6 Nov, 2018

મુંબઇ : વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ મુબારકામાં નોંધ લેવામાં આવ્યા બાદ નેહા શર્મા ફરી આશાવાદી બનેલી છે. તેની પાસે હાલમાં કોઇ

અનુષ્કા શર્માનો મીટુ મામલે ટિપ્પણી કરવા ઇન્કાર

અનુષ્કા શર્માનો મીટુ મામલે ટિપ્પણી કરવા ઇન્કાર »

6 Nov, 2018

મુંબઇ : બોલિવુડમાં હાલ મીટુ અભિયાનને લઇને જુદા જુદા લોકો પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.  હવે અનુષ્કા શર્મા  દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા

કેટરિના કૈફે પાત્રને ન્યાય આપવા સંગીત શીખવાનું શરૃ કર્યું

કેટરિના કૈફે પાત્રને ન્યાય આપવા સંગીત શીખવાનું શરૃ કર્યું »

6 Nov, 2018

મુંબઈઃ કેટરિના કૈફ આગામી ફિલ્મમાં એક સિંગરનો રોલ પ્લે કરવાની છે. આ માટે તેણે સંગીત શીખવાનું શરૃ કરી દીધું છે. હાલ તે હાર્મોનિયમ

૨૫ વર્ષનો થયો ત્યાં સુધી આત્મહત્યાના વિચારો આવતા હતા : રહેમાન

૨૫ વર્ષનો થયો ત્યાં સુધી આત્મહત્યાના વિચારો આવતા હતા : રહેમાન »

6 Nov, 2018

નવીદિલ્હી : દુનિયાભરમાં મશહૂર સંગીતકાર એક સમયે ખુદને સંપૂર્ણ નિષ્ફળ માનતા હતા ઓસ્કાર વિજેતા અને દેશના જાણીતા સંગીતકાર એ આર રહેમાનનું નામ આજે

મણિર્કિણકા જાન્યુઆરીમાં રજૂ કરવા તૈયારી

મણિર્કિણકા જાન્યુઆરીમાં રજૂ કરવા તૈયારી »

6 Nov, 2018

મુંબઇ : કંગના રાણાવતની ફિલ્મ મણિર્કિણકા હવે રજૂ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થવાના આરે છે. કંગના

રણબીર સાથેની ફિલ્મને લઇ મૌની રોય ઉત્સાહિત

રણબીર સાથેની ફિલ્મને લઇ મૌની રોય ઉત્સાહિત »

6 Nov, 2018

મુંબઇ :  મૌની રોય  ગોલ્ડ ફિલ્મમાં સફળતા મેળવી લીધા બાદ  હવે પોતાની રણબીર કપુર સાથેની નવી ફિલ્મને લઇને આશાવાદી છે. તે રણબીર કપુરને

‘બધાઈ હો’ ફિલ્મે ૧૦૦ કરોડ કલબમાં સામેલ

‘બધાઈ હો’ ફિલ્મે ૧૦૦ કરોડ કલબમાં સામેલ »

5 Nov, 2018

મુંબઈ : આયુષ્માન ખુરાના માટે આ વર્ષ બહુ સારું જઈ રહ્યું છે થોડા સમય પહેલાં રજૂ થયેલી તેમની ફિલ્મ અંધાધુન બોકસ ઓફિસ પર

આબુ ધાબી મારા બીજા ઘર જેવું: સલમાન

આબુ ધાબી મારા બીજા ઘર જેવું: સલમાન »

5 Nov, 2018

મુંબઈ : હાલમાં જ સલમાન ખાને પોતાની આવનારી ફિલ્મ ભારતનું શુટીંગ આબુ ધાબીમાં પુરું કર્યુ હતું, ત્યાંથી પાછા આવ્યા બાદ તેણે કહ્યું હતું

ઝીરો ફિલ્મને લઈ કેટરિના કૈફ આશાવાદી

ઝીરો ફિલ્મને લઈ કેટરિના કૈફ આશાવાદી »

5 Nov, 2018

નવી દિલ્હી : બોલિવુડ સુપરસ્ટાર શાહરૃખખાન અને કેટરીના કેફ હવે ફરી એકવાર કેમિસ્ટ્રી જમાવી રહ્યા છે. બંનેની જોડી ટુંક સમયમાં જ જીરો ફિલ્મમાં

ભણશાલીની આગામી ફિલ્મમાં સલમાન-શાહરૃખ ચમકશે

ભણશાલીની આગામી ફિલ્મમાં સલમાન-શાહરૃખ ચમકશે »

5 Nov, 2018

મુંબઇ : સંજય લીલા ભણશાલી આ વખતે પોતાની ફિલ્મોમાં પોતાના ફેવરિટ કલાકારોને લેવાના મુડમાં નથી. કહેવાય છે કે, તેની આગામી ફિલ્મમાં સલમાન ખાન