Home » India » Delhi

Delhi

News timeline

Top News
29 mins ago

ગાઝા સરહદ ફરી ધણધણી, ઇઝરાયલે તોડી પાડી 25 મિસાઇલો

Bollywood
1 hour ago

મેં ફિલ્મોને નહીં, ફિલ્મોએ મને પસંદ કરી : કલ્કિ કોચલિન

Bangalore
2 hours ago

પંજાબ નેશનલ બેન્ક ગોટાળોઃ કુલ મળીને 54 કર્મચારીઓની સંડોવણી

Business
3 hours ago

Stock Market : બેંક, કન્ઝુમર ડ્યુરેબલ અને ફાર્મા સેક્ટર અપ

Gujarat
4 hours ago

રાજકોટનાં ૮ વેપારીઓ સાથે જેતપુરની પેઢીની ૨ કરોડની ઠગાઈ

Business
4 hours ago

XUV, કમ્પાસ વચ્ચે હરીફાઇ જામશે

Breaking News
4 hours ago

સપ્ટેમ્બર સુધીમાં અલ-નિનો ફેક્ટરની શક્યતા

Gujarat
5 hours ago

રાજુલા, જાફરાબાદ તાલુકા પંચાયતો ભાજપ પાસેથી ખૂંચવી

Bollywood
5 hours ago

હું હંમેશથી એન્ટરટેઇનર બનવા માંગતી હતી : જેકલીન

Business
5 hours ago

વરસાદ ખેંચાતાં ચણા સહિત વિવિધ કઠોળના ભાવ વધ્યા

Ahmedabad
6 hours ago

ધંધુકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું સંખ્યાબળ હોવા છતાં સુપડા સાફ

Business
6 hours ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા »

20 Jun, 2018

વર્તમાન વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરીથી વધારો કરવામાં

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ »

20 Jun, 2018

નવી દિલ્હી : દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિદં સુબ્રમણ્યમે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. આ માટે તેમણે અંગત કારણને જવાબદાર ગણાવ્યુ છે.

ભાજપે સાયબર સેલમાં રાહુલ સામે ફરિયાદ નોંધાવી

ભાજપે સાયબર સેલમાં રાહુલ સામે ફરિયાદ નોંધાવી »

20 Jun, 2018

મુંબઇ : મહારાષ્ટ્રમાં ભાજપના પ્રવક્તા રામ કદમે મુંબઇ સાઇબર સેલમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરી છે.

તેમનો આરોપ છે કે, રાહુલ ગાંધીએ

ઉત્તર પ્રદેશ પોલીસની પરીક્ષામાં હાઇટેક છેતરપિંડી કરનાર ૧૯ વિદ્યાર્થી ઝડપાયા

ઉત્તર પ્રદેશ પોલીસની પરીક્ષામાં હાઇટેક છેતરપિંડી કરનાર ૧૯ વિદ્યાર્થી ઝડપાયા »

20 Jun, 2018

લખનઉ :  ઉત્તર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલની ભરતીમાં પોતાની જાતને પોલીસ અધિકારી દર્શાવી આશાસ્પદોને સ્પાય માઇક અને હાઇ-ટેક સાધનો દ્વારા મદદ કરીને છેતરપીંડી કરનાર ૧૯

ગઠબંધનની વાત છોડો, કામ જુઓ: નીતિશ કુમાર

ગઠબંધનની વાત છોડો, કામ જુઓ: નીતિશ કુમાર »

20 Jun, 2018

પટના : બિહારમાં ભારતીય જનતા પાર્ટી સાથે મળીને સરકાર ચલાવી રહેલાં નીતિશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે કહ્યું કે, ગઠબંધનની વાતો છોડી

પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો નહીં થાય: અરૃણ જેટલી

પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો નહીં થાય: અરૃણ જેટલી »

19 Jun, 2018

નવી દિલ્હી : મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને સરકારે ફરી નિરાશ કરી છે, નાણા પ્રધાન અરુણ જેટલીએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે 48મો જન્મદિવસ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે 48મો જન્મદિવસ »

19 Jun, 2018

દિલ્હી : રાહુલ ગાંધી આજે કોંગ્રેસ પાર્ટીનાં સૌથી ઉંચા પદ પર છે પરંતુ રાહુલ ગાંધીની આ સફર એટલી સરળ પણ નથી.

રાહુલ ગાંધી જ્યારે

મધ્યપ્રદેશમાં તમામ સીટો પરથી ચૂંટણી લડશે બહુજન સમાજ પાર્ટી

મધ્યપ્રદેશમાં તમામ સીટો પરથી ચૂંટણી લડશે બહુજન સમાજ પાર્ટી »

19 Jun, 2018

નવી દિલ્હી : મધ્યપ્રદેશ ચૂંટણીમાં BSPએ કોંગ્રેસ સાથે ગઠબંધનની મનાઇ કરી છે. બહુજન સમાજ પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રમાણે અત્યારની સ્થિતિ જોતાં પાર્ટી મધ્યપ્રદેશમાં બધી

રાજધાની દિલ્હી પર આતંકી હુમલાનો ખતરો

રાજધાની દિલ્હી પર આતંકી હુમલાનો ખતરો »

19 Jun, 2018

દિલ્હી : રાજધાની દિલ્હી પર આતંકી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. આઇબીએ આતંકી હુમલાનુ એલર્ટ જારી કર્યુ છે. ત્રણ આતંકીઓ પ્લમ્બરના વેશમાં કોઇ સરકારી

નોટબંધીના વર્ષે સ્વિત્ઝર્લેન્ડમાં ૧૪૩૭ જ્યારે, ૨૦૧૭માં માત્ર ત્રણ જ ભારતીય બનાવટી નોટો ઝડપાઇ

નોટબંધીના વર્ષે સ્વિત્ઝર્લેન્ડમાં ૧૪૩૭ જ્યારે, ૨૦૧૭માં માત્ર ત્રણ જ ભારતીય બનાવટી નોટો ઝડપાઇ »

19 Jun, 2018

નવી દિલ્હી : સ્વિત્ઝર્લેન્ડમાં ભારતીય બનાવટી નોટોનું પ્રમાણ ઘટી રહ્યું છે. ૨૦૧૭માં માત્ર ત્રણ જ બનાવટી બેંકનોટ ઝડપાઇ છે. જે ત્રણ બનાવટી નોટો પકડાઇ

પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝમાં એક રૃપિયાના વધારો દેશની તિજોરીને રૃ. ૧૩ હજાર કરોડમાં પડશે

પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝમાં એક રૃપિયાના વધારો દેશની તિજોરીને રૃ. ૧૩ હજાર કરોડમાં પડશે »

19 Jun, 2018

નવી દિલ્હી :  આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડી’ઝે કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે, પેટ્રોલ-ડીઝલમાં એક્સાઇઝ ડયૂટી ઘટાડવાથી રાજકોષીય ખાધ વધી શકે છે.

મની લોન્ડરિંગ કેસમાં માલ્યા વિરુદ્ધ ઇડી ચાર્જશીટ દાખલ કરશે

મની લોન્ડરિંગ કેસમાં માલ્યા વિરુદ્ધ ઇડી ચાર્જશીટ દાખલ કરશે »

18 Jun, 2018

નવી દિલ્હી :  લિકર કિંગ અને બેેંકો સાથે ૯૦૦૦ કરોડથી વધુનું કૌભાંડ કરી બ્રિટન ભાગી ગયેલ વિજય માલ્યાની મુશ્કેલી વધી શકે છે.

માલ્યા

ધરણા પર બેઠેલા સિસોદિયાની તબિયત પણ લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા

ધરણા પર બેઠેલા સિસોદિયાની તબિયત પણ લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા »

18 Jun, 2018

નવી દિલ્હી :    દિલ્હીમાં આઇએએસ ઓફિસરોની કથિત હડતાળ ખત્મ કરવા માટે એલજી ઓફિસમાં અરવિંદ કેજરીવાલની સાથે ધરણા પર બેઠેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની

આઈએએસ કામ પર પાછા ફરે, તમારી સુરક્ષાની જવાબદારી મારી: કેજરીવાલ

આઈએએસ કામ પર પાછા ફરે, તમારી સુરક્ષાની જવાબદારી મારી: કેજરીવાલ »

18 Jun, 2018

નવી દિલ્હી : દિલ્હીમાં આઈએએસ અધિકારીઓની ચાર મહિનાથી ચાલી રહેલી કથિત હડતાળના મુદ્દે કેન્દ્ર અને કેટલાક વિપક્ષો પણ સામસામે આવી ગયા છે. ફેબુ્રઆરીમાં કેજરીવાલ

BJPના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર પર જીવલેણ હુમલો, અંધાધૂંધ ગોળીઓ વરસાવી

BJPના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર પર જીવલેણ હુમલો, અંધાધૂંધ ગોળીઓ વરસાવી »

18 Jun, 2018

દિલ્હી : ઉત્તરપ્રદેશની લોની બેઠકના બીજેપી ધારાસભ્ય નંદકિશોર ગુર્જર પર સાહિબાબાદમાં અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર રવિવાર રાત્રે 

હવે કાશ્મીરમાં આતંકવાદીઓની ખેર નથી, સીઝફાયર ખતમ

હવે કાશ્મીરમાં આતંકવાદીઓની ખેર નથી, સીઝફાયર ખતમ »

17 Jun, 2018

– ગૃહમંત્રાલયે રમઝાન મહિનો પુરો થતા સેનાના બાંધેલા હાથ ખોલી નાંખ્યા

શ્રીનગર- ભારતીય સેનાના બાંધેલા હાથ હવે સરકારે ખોલી નાંખ્યા છે. સરકારે રમઝાન

કાશ્મીરમાં ઇદના દિવસે પણ પથ્થરમારો, સીઝફાયરનું ઉલ્લંઘન

કાશ્મીરમાં ઇદના દિવસે પણ પથ્થરમારો, સીઝફાયરનું ઉલ્લંઘન »

16 Jun, 2018

– પાકિસ્તાને ભારતીય સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું

– બૉર્ડર પર ઇદના દિવસે ભારત-પાક વચ્ચેની મિઠાઇની આપ-લેની પરંપરા તૂટી

નવી દિલ્હી- જમ્મૂ-કાશ્મીરમાં

રૃપિયો 68 પાર કરી ગયો : પેટ્રોલ સહિત અનેક ચીજો મોંઘી થશે

રૃપિયો 68 પાર કરી ગયો : પેટ્રોલ સહિત અનેક ચીજો મોંઘી થશે »

16 Jun, 2018

– અમેરિકાએ વધારેલો વ્યાજ દર એના માટે જવાબદાર: પેટ્રોલ કંપનીઓેને નુકસાન થશે

નવીદિલ્હી- આજે રૃપિયા ફરીથી ડોલરના પ્રમાણમાં ૬૮ની સપાટી પાર કરી ગયો

ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક

ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક »

14 Jun, 2018

નવીદિલ્હી : આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજની આત્મહત્યાને લઈને હવે એક નવો વળાંક આવ્યો છે. પોલીસને વધુ એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં

કેજરીવાલને ફરીથી કામ પર લાવવા BJPના નેતાએ ધરણા કર્યા

કેજરીવાલને ફરીથી કામ પર લાવવા BJPના નેતાએ ધરણા કર્યા »

14 Jun, 2018

નવી દિલ્હી : વિજેન્દ્ર ગુપ્તાના નેતૃત્વ હેઠળ BJPના સાંસદ પ્રવેશ વર્મા, ધારાસભ્ય મનિન્દર સિરસા, ધારાસભ્ય જગદીશ, દિલ્લી સચિવાલયમાં મુખ્યમંત્રીના વેઈટિંગ રૂમમાં ધરણાં પર

પ્રેસ કોન્ફ્રન્સમાં ‘નળ’ લઈ પહોંચ્યા અખિલેશ

પ્રેસ કોન્ફ્રન્સમાં ‘નળ’ લઈ પહોંચ્યા અખિલેશ »

14 Jun, 2018

નવીદિલ્હી  : ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ સરકારી બંગ્લા ખાલી કરી દીધો છે. પરંતુ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બંગ્લો ખાલી કર્યો હોવા છતાં તેના

દિવાલમાં એવું તે શું હતું કે અખિલેશ યાદવ તેને તોડીને લઈ ગયાં : BJP

દિવાલમાં એવું તે શું હતું કે અખિલેશ યાદવ તેને તોડીને લઈ ગયાં : BJP »

13 Jun, 2018

નવીદિલ્હી  : ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બંગલા વિવાદમાં બુધવારે યોગી સરકાર પર નિશાન તાકતા હવે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે.

સાત દાયકાની દુશ્મની ભૂલાવવા 80 વર્ષ જૂના આ ટેબલનો થયો ઉપયોગ

સાત દાયકાની દુશ્મની ભૂલાવવા 80 વર્ષ જૂના આ ટેબલનો થયો ઉપયોગ »

13 Jun, 2018

સિંગાપુર : ઉ.કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્વની બેઠક છે. જેમાં સિંગાપુરની સુપ્રીમ કોર્ટમાં ઘણાં પૂર્વ મુખ્ય

ઉત્તરપ્રદેશમાં ગોઝારો અકસ્માત, 17 લોકોના પ્રાણપંખેરૂ ઉડી ગયા, 35થી વધુ ઘાયલ

ઉત્તરપ્રદેશમાં ગોઝારો અકસ્માત, 17 લોકોના પ્રાણપંખેરૂ ઉડી ગયા, 35થી વધુ ઘાયલ »

13 Jun, 2018

મૈનપુરી : ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં બુધવારના રોજ વહેલી સવારે ભયંકર રોડ અકસ્માતમાં 17 લોકોના સ્થળ પર જ પ્રાણપંખેરૂં ઉડી ગયા છે. મળતી માહિતી

નિરવ મોદી અને અન્યો સામે વિશેષ કોર્ટે બિનજામીન પાત્ર વોરન્ટ બહાર પાડયા

નિરવ મોદી અને અન્યો સામે વિશેષ કોર્ટે બિનજામીન પાત્ર વોરન્ટ બહાર પાડયા »

13 Jun, 2018

મુંબઈ: પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડમાં હીરાના વેપારી નિરવ મોદી અને તેના પરિવારજનો સામે મુંબઈની વિશેષ કોર્ટે બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પાડયું છે. ગયા

મોદી સરકારની આર્થિક નીતિથી જનતામાં ભારે નિરાશા : RBI સર્વેક્ષણ

મોદી સરકારની આર્થિક નીતિથી જનતામાં ભારે નિરાશા : RBI સર્વેક્ષણ »

13 Jun, 2018

નવી દિલ્હી :  આરબીઆઇ દ્વારા જારી એક સરવે મોદી સરકાર માટે આગામી લોકસભાની ચૂંટણીમાં ખતરાની ખંટડી સમાન છે. આ સરવેમા જણાવવામાં આવ્યું છે

અપાચે હેલિકોપ્ટર ભારતની સેનામાં સામેલ  થશે

અપાચે હેલિકોપ્ટર ભારતની સેનામાં સામેલ થશે »

13 Jun, 2018

વોશિંગ્ટન : ભારતીય સેનાને અત્યંત ઘાતક અને મારકણાં મનાતા લડાકુ હેલિકોપ્ટર વચ્ચે વેચવા માટેની ડીલને અમેરિકાએ મંજુરી આપી દીધી છે. ભારતને 6285 કરોડના

વાજપેયીને ICUમાંથી સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા »

13 Jun, 2018

નવી દિલ્હી : એઈમ્સમાં દાખલ થયેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું સ્વાસ્થ્ય સ્થિર છે. જોકે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. કેટલાક મેડીકલ

દર કલાકે 11 ગ્રાહકો બેન્કો સામે ફરિયાદ કરે છે

દર કલાકે 11 ગ્રાહકો બેન્કો સામે ફરિયાદ કરે છે »

13 Jun, 2018

નવી દિલ્હી : ગ્રાહકો સામે બેન્કો ફ્રોડ અને ચિટીંગની ફરિયાદ તો કરતી હોય છે પણ બેન્કો સામે ફરિયાદ કરનારા ગ્રાહકોની સંખ્યામાં ચોંકાવનારો વધારો

મહાગઠબંધન બને તેવી ભાવના માત્ર નેતાઓની જ નહીં, જનતાની પણ છે

મહાગઠબંધન બને તેવી ભાવના માત્ર નેતાઓની જ નહીં, જનતાની પણ છે »

13 Jun, 2018

મુંબઈ : લોકસભા-2019માં ભાજપની વિજયકૂચને રોકવા માટે રાહુલ ગાંધી વિરોધ પક્ષને સાથે કરવામાં જોડાઈ ગયા છે. આજે મુંબઇમાં તેમણે મોદી સરકાર પર રાહુલ

એરસેલ મેક્સિસ કેસમાં પૂછપરછ માટે ચિદમ્બરમ હાજર થયા

એરસેલ મેક્સિસ કેસમાં પૂછપરછ માટે ચિદમ્બરમ હાજર થયા »

13 Jun, 2018

નવી દિલ્હી : એરસેલ મેક્સિસ કેસમાં પુછપરછ માટે પૂર્વ નાણાંમંત્રી પી. ચિદંબરમ બીજીવાર EDની સામે હાજર થયા છે. ચિદંબરમન EDએ 3500 કરોડની એરસેલ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત સ્થિર

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત સ્થિર »

13 Jun, 2018

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને નવી દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં દાખલ થયા 24 કલાકથી વધારે સમય વીતી ગયો છે. એમ્સે નિવેદન

ટ્રીપલ તલાક પીડિત મહિલાઓને કાલે ઇફ્તાર પાર્ટી આપશે મુખ્તાર અબ્બાસ નકવી

ટ્રીપલ તલાક પીડિત મહિલાઓને કાલે ઇફ્તાર પાર્ટી આપશે મુખ્તાર અબ્બાસ નકવી »

13 Jun, 2018

નવી દિલ્હી :  કેન્દ્રીય લઘુમતિ બાબતના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી ટ્રીપલ તલાક પીડિત મહિલાઓ અને તેના પરીવારજનો માટે કાલે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરશે.

રિઝર્વ બેન્કના ગવર્નર ઊર્જિત પટેલ આજે સંસદીય સમિતિ સમક્ષ ઉપસ્થિત થશે

રિઝર્વ બેન્કના ગવર્નર ઊર્જિત પટેલ આજે સંસદીય સમિતિ સમક્ષ ઉપસ્થિત થશે »

12 Jun, 2018

નવી દિલ્હી : રિઝર્વ બેન્કના ગવર્નર ઊર્જિત પટેલે મંગળવારે સંસદીય સમિતિ સમક્ષ ઉપસ્થિત થવા દરમિયાન અણિયાળા પ્રશ્નોનો સામનો કરવાનો રહેશે. આ પ્રશ્નોમાં નોટબંધી બાદ

તાજમહેલનું નામ બદલીને રામ મહેલ રાખવું જોઈએ: સુરેન્દ્ર સિંહ

તાજમહેલનું નામ બદલીને રામ મહેલ રાખવું જોઈએ: સુરેન્દ્ર સિંહ »

12 Jun, 2018

નવી દિલ્હી: BJP ધારાસભ્ય સુરેન્દ્ર સિંહનું કહેવુ છે કે તાજમહેલનું નામ બદલીને રામ મહેલ અથવા કૃષ્ણમહેલ રાખવુ જોઈએ. સુરેન્દ્ર સિંહ યુપી બલિયા જિલ્લાનાં

પીએમ મોદીની છત્તીસગઢની મુલાકાત દરમિયાન સુરક્ષામાં હાજર રહેશે 5000 જવાન

પીએમ મોદીની છત્તીસગઢની મુલાકાત દરમિયાન સુરક્ષામાં હાજર રહેશે 5000 જવાન »

12 Jun, 2018

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરા માટેનો પત્ર સામે આવ્યા પછી સોમવારે ગૃહમંત્રી રાજનાથ સિંહએ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય

સીબીઆઈ અમિત શાહ, પીએમ મોદીનાં ઈશારે કામ કરે છે : અરવિંદ કેજરીવાલ

સીબીઆઈ અમિત શાહ, પીએમ મોદીનાં ઈશારે કામ કરે છે : અરવિંદ કેજરીવાલ »

12 Jun, 2018

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યપ્રધાન અને આમઆદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે આક્ષેપ મૂક્યો હતો કે,  સીબીઆઈ અમિત શાહ અને પીએમ મોદીના ઈશારે કામ કરે

NDAની નીતિઓથી ભારતીય અર્થતંત્રના ચાર પૈકી ત્રણ ટાયર પંક્ચર : ચિદમ્બરમ્

NDAની નીતિઓથી ભારતીય અર્થતંત્રના ચાર પૈકી ત્રણ ટાયર પંક્ચર : ચિદમ્બરમ્ »

12 Jun, 2018

નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમ્ સોમવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્રના ચાર ટાયર

બસપ સાથે ગઠબંધન રાખવા અખિલેશ બેઠકો પણ છોડશે

બસપ સાથે ગઠબંધન રાખવા અખિલેશ બેઠકો પણ છોડશે »

12 Jun, 2018

લખનૌ  :   ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે કહ્યું હતું કે, તેમની પાર્ટી બસપ સાથે ગઠબંધનને સજીવન રાખવા માટે

પીએનબી કાંડ : નિરવ મોદી ક્યાં છે તે અંગે હજુ સસ્પેન્સ

પીએનબી કાંડ : નિરવ મોદી ક્યાં છે તે અંગે હજુ સસ્પેન્સ »

12 Jun, 2018

નવીદિલ્હી  :  દેશ છોડીને ફરાર થઇ ચુકેલા અબજોના કૌભાંડના આરોપી નિરવ મોદી ક્યાં છે તે સંદર્ભમાં ભારત સરકારને હાલમાં કોઇપણ પ્રકારની માહિતી નથી.

વધુ એક જાણીતા સાધુ મહારાજ પર મહિલાને દુષ્કર્મનો ભોગ બનાવાનો આરોપ

વધુ એક જાણીતા સાધુ મહારાજ પર મહિલાને દુષ્કર્મનો ભોગ બનાવાનો આરોપ »

12 Jun, 2018

નવી દિલ્હી :    ગુરમીત રામ રહીમ અને આસારામ બાદ વધુ એક સાધુ પર મહિલા સાથે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં

કોકાકોલા વાળો શિકંજી વેચતો હતો, ફોર્ડ, મર્સિડીઝ, હોંડાના માલિકો મિકેનિક હતાં : રાહુલ

કોકાકોલા વાળો શિકંજી વેચતો હતો, ફોર્ડ, મર્સિડીઝ, હોંડાના માલિકો મિકેનિક હતાં : રાહુલ »

12 Jun, 2018

નવી દિલ્હી :    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ઓબીસી સમ્મેનલને સંબોધ્યું હતું. અહીં રાહુલ ગાંધીએ ઈરાશામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર

બેન્કો કેશલેસ, ૧૯ લાખ કરોડ રોકડ લોકોની તિજોરીમાં  : રિપોર્ટ

બેન્કો કેશલેસ, ૧૯ લાખ કરોડ રોકડ લોકોની તિજોરીમાં : રિપોર્ટ »

11 Jun, 2018

નવી દિલ્હી : આરબીઆઇના ડેટા અનુસાર હાલ જનતા પાસે જે પૈસા કેશ સ્વરુપે છે તેની રકમ વધીને ૧૮.૫ લાખ કરોડ રૃપિયા સુધી પહોંચી

યાહૂ મેસેન્જર ૧૭મી જુલાઈએ આખરી શ્વાસ લેશે!

યાહૂ મેસેન્જર ૧૭મી જુલાઈએ આખરી શ્વાસ લેશે! »

11 Jun, 2018

નવી દિલ્હી :    જો તમે યાહૂ મેસેન્જર એપનો ઉપયોગ કરતા હો તો આગામી ૧૭મી જુલાઈ યાહૂ મેસેન્જરનો આખરી દિવસ હશે એવી જાણકારી આપતાં

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને AIIMSમાં કરાયા દાખલ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને AIIMSમાં કરાયા દાખલ »

11 Jun, 2018

લખનઉ : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને સોમવારના રોજ દિલ્હી સ્થિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરાયા છે. મીડિયા રિપોર્ટસના

હિંસાના કારણે ભારતના GDPને એક હજાર અબજ ડૉલરનું જંગી નુકસાન

હિંસાના કારણે ભારતના GDPને એક હજાર અબજ ડૉલરનું જંગી નુકસાન »

11 Jun, 2018

નવી દિલ્હી : દેશમાં વિવિધ મુદ્દે વારંવાર ફાટી નીકળતા હિંસક દેખાવોના કારણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (કુલ ઘરેલુ ઉત્પાદન)ને પણ ભારે નુકસાન ભોગવવું પડે

સંયુક્ત સચિવ પદ માટે UPSC નહીં માત્ર ગેજ્યુએટ હશે તો પણ ચાલશે : કેન્દ્રની વિચિત્ર જાહેરાત

સંયુક્ત સચિવ પદ માટે UPSC નહીં માત્ર ગેજ્યુએટ હશે તો પણ ચાલશે : કેન્દ્રની વિચિત્ર જાહેરાત »

11 Jun, 2018

નવી દિલ્હી :  મોદી સરકારે એક વિચિત્ર પ્રકારની જાહેરાત આપી છે. કેન્દ્ર સરકારે યુપીએસસી પાસ ન કર્યું હોય તેવા લોકોને પણ આઇએએસનું પદ

SCO: પીએમ મોદીએ પાકિસ્તાન પર આતંકવાદ મુદ્દે કર્યા પ્રહાર

SCO: પીએમ મોદીએ પાકિસ્તાન પર આતંકવાદ મુદ્દે કર્યા પ્રહાર »

11 Jun, 2018

શંઘાઈ  : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના બીજા દિવસે વેલકમ સેરેમનીમાં ભાગ લેવા પહોચ્યા હતા. SCOના તમામ 8 સભ્ય

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને વધુ એક આંચકો

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને વધુ એક આંચકો »

11 Jun, 2018

નવીદિલ્હી  : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને વધુ એક આંચકો લાગ્યો છે. નીતિ આયોગના વિશેષ આમંતિત્ર સભ્ય પદેથી સ્મૃતિ ઈરાનીની બાદબાકી કરી દેવમાં આવી

આજે ખેડૂતો દ્વારા ભારતબંધ : દસ દિવસનાં આંદોલનની પૂર્ણાહુતિ થશે

આજે ખેડૂતો દ્વારા ભારતબંધ : દસ દિવસનાં આંદોલનની પૂર્ણાહુતિ થશે »

10 Jun, 2018

નવી દિલ્હી:  દેશભરનાં અનેક ખેડૂત સંગઠનોએ રવિવારે ભારત બંધનું આહ્વાન કરેલું છે. પહેલી જૂનથી શરૂ થયેલાં ખેડૂત આંદોલનની આ સાથે જ સમાપ્તિ થશે.

યોગીએ દસમાં ધોરણની પરીક્ષાના ટોપરને આપેલો રૂ. 1 લાખનો ચેક બાઉન્સ

યોગીએ દસમાં ધોરણની પરીક્ષાના ટોપરને આપેલો રૂ. 1 લાખનો ચેક બાઉન્સ »

10 Jun, 2018

લખનઉ :ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી જેને રૂપિયા એક લાખનો ચેક આપે અને તે બાઉન્સ થાય ત્યારે ચેક સ્વીકારનારની હાલત કેવી થાય? ચેક

દિલ્હી: એન્કાઉન્ટરમાં 4 ગેન્ગસ્ટર મોતને ઘાટ, 6 પોલીસકર્મી ઈજાગ્રસ્ત

દિલ્હી: એન્કાઉન્ટરમાં 4 ગેન્ગસ્ટર મોતને ઘાટ, 6 પોલીસકર્મી ઈજાગ્રસ્ત »

10 Jun, 2018

નવી દિલ્હી:  દિલ્હીમાં પોલીસ અને ભારતી ગેન્ગ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ. જેમાં દિલ્હી પોલીસના જવાનોએ 4 બદમાશોને ઠાર કર્યા છે. જ્યારે એક ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, ઝારખંડમાં વીજળી પડતાં 22નાં મોત

ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, ઝારખંડમાં વીજળી પડતાં 22નાં મોત »

9 Jun, 2018

નવી દિલ્હી :  પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું પ્રચંડ મોજુ યથાવત રહ્યું હતું. કાશ્મીરના જમ્મુમાં ગરમીને કારણે જુલાઇની

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર : કિંમત વધુ ઘટી

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર : કિંમત વધુ ઘટી »

9 Jun, 2018

નવીદિલ્હી  :  પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે સતત ૧૦માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

હવે રાહુલ ગાંધી ૧૨મી જુને મહારાષ્ટ્ર કોર્ટમાં હાજર થશે

હવે રાહુલ ગાંધી ૧૨મી જુને મહારાષ્ટ્ર કોર્ટમાં હાજર થશે »

9 Jun, 2018

નવી દિલ્હી :   કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની મુશ્કેલી હાલમાં દુર નહીં થાય તેવી શક્યતા છે. તેમના વિરોધ છતાં પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા અને

સામાન્ય ચૂંટણી પૂર્વે કેન્દ્રિય કર્મીઓનો પગાર વધી શકે

સામાન્ય ચૂંટણી પૂર્વે કેન્દ્રિય કર્મીઓનો પગાર વધી શકે »

9 Jun, 2018

નવી દિલ્હી  :   સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકાર કેન્દ્રિય કર્મચારીઓને રાહત પેકેજ આપવાની જાહેરાત કરી શકે છે. લાખો કેન્દ્રિય કર્મચારીઓના સીધી રીતે આના

રાહુલ રાજસ્થાનમાં આગામી મહિને પ્રચારનું રણશિંગુ ફૂંકશે

રાહુલ રાજસ્થાનમાં આગામી મહિને પ્રચારનું રણશિંગુ ફૂંકશે »

9 Jun, 2018

નવીદિલ્હી  :   કર્ણાટક અને ગુજરાતની જેમ જ રાજસ્થાનમાં પણ કોંગ્રેસ મંદિરની રાજનીતિને આગળ વધારશે. આ ફોર્મ્યુલા કર્ણાટકમાં કોંગ્રેસને કેટલાક અંશે ફાયદો કરાવી ચુકી

એક કરોડની જૂની નોટો નેપાળ લઈ જઈ રહેલા ૧૦ની ધરપકડ

એક કરોડની જૂની નોટો નેપાળ લઈ જઈ રહેલા ૧૦ની ધરપકડ »

7 Jun, 2018

ગાઝિયાબાદ : નોટબંધી અમલી થયાના દોઢ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. દેશમાં ૧,૦૦૦ અને ૫૦૦ રૂપિયાની જૂની નોટો બદલવાની તમામ સમય મર્યાદા

રેપો રેટમાં 0.25 ટકાનો વધારો: હોમ, ઓટો સહિતની લોન મોંઘી થશે

રેપો રેટમાં 0.25 ટકાનો વધારો: હોમ, ઓટો સહિતની લોન મોંઘી થશે »

7 Jun, 2018

નવી દિલ્હી : રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી(એમપીસી)ની ત્રણ દિવસ ચાલેલી બેઠક બાદ રેપો રેટ ૦.૨૫ બેઝિસ પોઇન્ટ વધારી ૬ ટકાનાં સ્થાને ૬.૨૫ ટકાનો

રાષ્ટ્રપતિ ભવન ‘સેક્યુલર’ : ઇફ્તાર સહીતની ધાર્મીક ઉજવણીઓ રદ

રાષ્ટ્રપતિ ભવન ‘સેક્યુલર’ : ઇફ્તાર સહીતની ધાર્મીક ઉજવણીઓ રદ »

7 Jun, 2018

નવી દિલ્હી : દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાતી ઇફ્તાર પાર્ટી આ વર્ષે નહીં યોજાય કેમ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જાતે ભવનમાં ઇફ્તાર

તો માત્ર 10 જ દિવસમાં ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે : રાહુલ

તો માત્ર 10 જ દિવસમાં ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે : રાહુલ »

7 Jun, 2018

નવી દિલ્હી : દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મધ્ય પ્રદેશના મંદસોર પહોંચ્યાં હતાં. ગત વર્ષે મંદસોરમાં વિરોધ

પાકિસ્તાન સુધરી જાય, સરહદે ઉશ્કેરણી કરવા છોડાયેલી દરેક ગોળીનો જવાબ અપાશે : સીતારામન

પાકિસ્તાન સુધરી જાય, સરહદે ઉશ્કેરણી કરવા છોડાયેલી દરેક ગોળીનો જવાબ અપાશે : સીતારામન »

6 Jun, 2018

નવી દિલ્હી :  જમ્મુ કાશ્મીર સરહદે પાકિસ્તાન દ્વારા કરાઈ રહેલા શસ્ત્રવિરામ ભંગ મુદ્દે બંને દેશ વચ્ચે ફરી એકવાર સ્થિતિ વણસી છે. સંરક્ષણ મંત્રી નિર્મલા

રાહુલ ગાંધીની મધ્યપ્રદેશમાં  રેલીને લઇને તૈયારી પરિપૂર્ણ

રાહુલ ગાંધીની મધ્યપ્રદેશમાં રેલીને લઇને તૈયારી પરિપૂર્ણ »

6 Jun, 2018

નવીદિલ્હી  :   મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની  આવતીકાલની વિરાટ રેલીને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓ રેલીને સફળ બનાવવા

૨૦૧૮ના અંત સુધી બે કરોડ ગરીબોને ઘર બનાવીને અપાશે

૨૦૧૮ના અંત સુધી બે કરોડ ગરીબોને ઘર બનાવીને અપાશે »

6 Jun, 2018

નવી દિલ્હી  :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર લોકસભાની ચૂંટણીને લઇને તૈયારી વધારે ઝડપી કરી ચુકી છે. તે પોતાની મહત્વકાંક્ષી યોજના તમામ

એરસેલ-મેક્સિસ કેસમાં પુછપરછ માટે ED ઓફિસ પહોંચ્યા પી ચિદમ્બરમ

એરસેલ-મેક્સિસ કેસમાં પુછપરછ માટે ED ઓફિસ પહોંચ્યા પી ચિદમ્બરમ »

5 Jun, 2018

નવી દિલ્હી :     એરસેલ-મેક્સિસ કેસમાં ભૂતપૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમ ઈડીની ઓફિસ પહોંચ્યા છે. અહીં ચિદમ્બરમની પુછપરછ કરવામાં આવશે. જોકે પટિયાલા હાઉસ કોર્ટે

SC-ST સમાજમાંથી આવતા કર્મચારીઓને પ્રમોશનમાં અનામતનો રસ્તો થયો સાફ

SC-ST સમાજમાંથી આવતા કર્મચારીઓને પ્રમોશનમાં અનામતનો રસ્તો થયો સાફ »

5 Jun, 2018

નવી દિલ્હી :  કેન્દ્ર સરકાર SC-ST સમુદાયમાંથી આવતા કર્મચારીઓને પ્રમોશનમાં આરક્ષણ આપતી રહેશે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનવણી કરતા કહ્યું કે, આ મામલો

સુનંદા પુષ્કરના અપમૃત્યુ કેસમાં શશી થરૂરને આરોપી ગણીને કોર્ટ કેસ ચલાવશે

સુનંદા પુષ્કરના અપમૃત્યુ કેસમાં શશી થરૂરને આરોપી ગણીને કોર્ટ કેસ ચલાવશે »

5 Jun, 2018

નવી દિલ્હી : યુપીએની સરકારમાં રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી રહી ચુકેલા કોંગ્રેસી નેતા શશી થરૃર પોતાની પત્ની સુનંદા થરૃરના મૃત્યુ કેસના કારણે મુશ્કેલીમાં ફસાઈ

ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનર તરીકે IDBI બેંકના CEOની નિમણૂંક

ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનર તરીકે IDBI બેંકના CEOની નિમણૂંક »

4 Jun, 2018

નવી દિલ્હી  : સરકારે આઈડીબીઆઈ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ મહેશ કુમાર જૈનને ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનર તરીકે નિયુક્ત કર્યા છે. ફાઈનાન્સ

કાશ્મીરમાં ડોક્ટર, IPSના ભાઇ સહિત ૨૦ યુવકો આતંકી બની ગયા

કાશ્મીરમાં ડોક્ટર, IPSના ભાઇ સહિત ૨૦ યુવકો આતંકી બની ગયા »

4 Jun, 2018

નવી દિલ્હી  :  એક તરફ સરહદે પાકિસ્તાન દ્વારા અંધાધુંધ ગોળીબાર થઇ રહ્યો છે જ્યારે બીજી તરફ કાશ્મીરમાં આતંકી હુમલાનું પ્રમાણ પણ વધી રહ્યું

સુષમા સ્વરાજને લઇને જઇ રહેલા વિમાનનો ૧૫ મિનિટ સુધી સંપર્ક તુટયો

સુષમા સ્વરાજને લઇને જઇ રહેલા વિમાનનો ૧૫ મિનિટ સુધી સંપર્ક તુટયો »

4 Jun, 2018

નવી દિલ્હી :  વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને લઇને જઇ રહેલા વિમાનનો સંપર્ક અચાનક કપાઇ ગયો હતો, આશરે ૧૫ મિનિટ સુધી વિમાન ગૂમ રહ્યું

વિપક્ષી દળો આતંકવાદી ઓસામા બિન લાદેન જેવા છે: ગિરિરાજ સિંહ

વિપક્ષી દળો આતંકવાદી ઓસામા બિન લાદેન જેવા છે: ગિરિરાજ સિંહ »

4 Jun, 2018

નવી દિલ્હી : દેશમાં એકજૂટ થઈ રહેલા વિપક્ષી દળો વિશે ભાજપના નિશાન વધતા જઈ રહ્યા છે.

સોમવારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિપક્ષી દળોની તુલના

દવાઓની કિંમત ઉપર નવા અંકુશની ટૂંકમાં જ જાહેરાત

દવાઓની કિંમત ઉપર નવા અંકુશની ટૂંકમાં જ જાહેરાત »

4 Jun, 2018

નવીદિલ્હી  :  આ મહિનાના અંત સુધી દેશમાં દવાની કિંમતો નક્કી કરવાની પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. આ મહિનામાં

હવે ટ્રેન સંચાલનમાં વિલંબ થશે તો પ્રમોશન પર અસર

હવે ટ્રેન સંચાલનમાં વિલંબ થશે તો પ્રમોશન પર અસર »

4 Jun, 2018

નવીદિલ્હી  :  ટ્રેનોના સંચાલનમાં હવે વિલંબ થશે તો સંબંધિત અધિકારીઓના પ્રમોશન ઉપર અસર થશે. આના માટે સંબંધિત અધિકારીઓને જવાબદાર ગણવામાં

પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ અંગે સ્મૃતિ ઈરાની જવાબ ન આપી શક્યા

પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ અંગે સ્મૃતિ ઈરાની જવાબ ન આપી શક્યા »

4 Jun, 2018

અમદાવાદ  : કેન્દ્રમાં મોદી સરકારને ચાર વર્ષ પૂર્ણ થતા સરકારની સિધ્ધિઓનાં ગુણગાન ગાવા માટે શનિવારે કાપડ મંત્રી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓએ આ અંગેની

EVM બોલી શકતુ નથી એટલે વિરોધ પક્ષો દોષનો ટોપલો તેના પર ઢોળે છે : ચૂંટણી પંચ

EVM બોલી શકતુ નથી એટલે વિરોધ પક્ષો દોષનો ટોપલો તેના પર ઢોળે છે : ચૂંટણી પંચ »

4 Jun, 2018

નવી દિલ્હી  : દર વખતની ચૂંટણી બાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર નિશાન સાધવાને લઈને ચૂંટણી પંચે વિરોધ પક્ષોને નિશાને લીધા છે. મુખ્ય

બિહારને ખાસ દરજ્જા માટે નીતીશનો ઉહાપોહ માત્ર ‘મગરના આંસુ’: શત્રુઘ્ન

બિહારને ખાસ દરજ્જા માટે નીતીશનો ઉહાપોહ માત્ર ‘મગરના આંસુ’: શત્રુઘ્ન »

3 Jun, 2018

પટણાં : તાજેતરમાં જદયુએ બિહાર માટે ખાસ રાજ્યના દરજ્જાની માંગ અને તે અંગેના કચવાટને ફિલ્મ કલાકાર અને ભાજપ નેતા શત્રુઘ્નસિંહાએ ‘મગરના આંસુ’ ગણાવીને પોતાના

સંઘના આમંત્રણ સ્વીકારવા મુદ્દે પ્રણવે અંતે તોડેલું મૌન

સંઘના આમંત્રણ સ્વીકારવા મુદ્દે પ્રણવે અંતે તોડેલું મૌન »

3 Jun, 2018

કોલકતા  :  આરએસએસના નાગપુરમાં થનાર કાર્યક્રમમાં જવાને લઈને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આખરે મૌન તોડયું છે. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેઓ નાગપુરમાં

ખેડૂતોનું ગામડા બંધનું આંદોલન બીજા દિવસેય જારી :  કિંમતો વધી

ખેડૂતોનું ગામડા બંધનું આંદોલન બીજા દિવસેય જારી : કિંમતો વધી »

3 Jun, 2018

નવી દિલ્હી  :   ખેડુતોના દસ દિવસના ગામડા બંધના બીજા દિવસે આજે જીવન જરૃરી ચીજવસ્તુઓની સેવા પર પ્રતિકુળ અસર થઇ રહી હતી. ખેડૂતોના આંદોલને

ટીકાઓ વચ્ચે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધુ ૯ પૈસાનો ઘટાડો

ટીકાઓ વચ્ચે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધુ ૯ પૈસાનો ઘટાડો »

3 Jun, 2018

નવી દિલ્હી ઃ : પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડાનો દોર હવે જારી રહ્યો છે. આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં લીટરદીઠ

યુપીમાં મહાગઠબંધન બનતા પૂર્વે સમસ્યા  :સીટના મુદ્દે માયા મક્કમ

યુપીમાં મહાગઠબંધન બનતા પૂર્વે સમસ્યા :સીટના મુદ્દે માયા મક્કમ »

3 Jun, 2018

લખનૌ  :  ઉત્તરપ્રદેશમાં વર્ષ ૨૦૧૯ની ચૂંટણી માટે ભાજપની સામે મહાગઠબંધનની તૈયારીમાં પહેલાથી જ કેટલીક અડચણો આવી ગઇ છે. કૈરાના અને નુરપુરમાં પેટાચૂંટણીમાં જીત

ભારત-ચીને સાથે મળીને કામ કરવાની જરૂરઃ PM મોદી

ભારત-ચીને સાથે મળીને કામ કરવાની જરૂરઃ PM મોદી »

2 Jun, 2018

નવી દિલ્હી :    ભારતના પીએમ મોદીએ શાંગરી-લા ડાયલોગમાં ભારત અને ચીનને સાથે મળીને કામ કરવાનો અનુરોધ કર્યો હતો. શાંગરી-લા ડાયલોગમાં ભાષણ કરનાર મોદી

ઓક્ટોબર 2018 સુધી પટનાના તમામ ઘરમાં LPG પાઈપલાઈન હશે: સુશીલ મોદી

ઓક્ટોબર 2018 સુધી પટનાના તમામ ઘરમાં LPG પાઈપલાઈન હશે: સુશીલ મોદી »

2 Jun, 2018

પટના : બિહારના નાયબ મુખ્યમંત્રી સુશિલ મોદીએ બિહારના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે.

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડની એક મીટિંગના સંબોધન

ભારતીયોને કૈલાસ માનસરોવરમાં ડૂબકી મારવા ચીનની મંજૂરી

ભારતીયોને કૈલાસ માનસરોવરમાં ડૂબકી મારવા ચીનની મંજૂરી »

31 May, 2018

નવી દિલ્હી : ચીનના અધિકારીઓએ ભારતીય શ્રદ્ધાળુઓને કૈલાશ માનસરોવરમાં ડૂબકી મારવાની પરવાનગી આપી દીધી છે. શ્રદ્ધાળુઓએ મંગળવારે માનસરોવરમાં ડૂબકી માર્યા પછી વિદેશ પ્રધાન સુષમા

પેટ્રોલ પર મજાક કે રાહત? 1 પૈસા પર રાજકારણ ગરમાયું, રાહુલે ગણાવી PM મોદીની ‘છોકરમત’

પેટ્રોલ પર મજાક કે રાહત? 1 પૈસા પર રાજકારણ ગરમાયું, રાહુલે ગણાવી PM મોદીની ‘છોકરમત’ »

31 May, 2018

નવી દિલ્હી  : દેશમાં ડીઝલ અને પેટ્રોલના વધતા ભાવને લઇ કૉંગ્રેસ અને વિપક્ષ મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. બુધવારના રોજ

મોંઘવારીનો માર સહેતી પ્રજાની મશ્કરી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક પૈસાનો ઘટાડો

મોંઘવારીનો માર સહેતી પ્રજાની મશ્કરી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક પૈસાનો ઘટાડો »

30 May, 2018

નવી દિલ્હી :   કર્ણાટક ચૂંટણી બાદ સતત 16 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો

સંઘ પરિવારનું પ્રણવ મુખર્જી બાદ રઘુરામ રાજનને નિમંત્રણ

સંઘ પરિવારનું પ્રણવ મુખર્જી બાદ રઘુરામ રાજનને નિમંત્રણ »

30 May, 2018

નવી દિલ્હી : વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનો વાળા સંઘ પરિવારે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને વિશ્વ હિંદુ કોંગ્રેસમાં સંબોધન માટે નિમંત્રણ

દિલ્હીમાં 18 કલાક બાદ પણ આગ બેકાબૂ, એરફોર્સના હેલિકોપ્ટર કામે લગાડાયા

દિલ્હીમાં 18 કલાક બાદ પણ આગ બેકાબૂ, એરફોર્સના હેલિકોપ્ટર કામે લગાડાયા »

30 May, 2018

નવી દિલ્હી  : રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં એક ગોડાઉનમાં લગેલી એટલી ભિષણ છે કે તેના પર 18 કલાક બાદ પણ નિયંત્રણ મેળવી

સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રણવ મુખરજી સંમત

સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રણવ મુખરજી સંમત »

30 May, 2018

નવી દિલ્હી  :  પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં સામેલ થવાનું આમંત્રણ સ્વીકારી લેવામાં આવતા આને લઇને કોંગ્રેસ પાર્ટીમાં નારાજગીનું

યુપી  : નાના શહેરોને હવે વિમાની સેવા મળી શકશે

યુપી : નાના શહેરોને હવે વિમાની સેવા મળી શકશે »

30 May, 2018

લખનૌ  :   ઉત્તરપ્રદેશના તમામ નાના શહેરોને વિમાની સેવા સાથે જોડી  દેવાની આક્રમક તૈયારી કરી લેવામાં આવી છે. પ્રદેશમાં ટયુરિઝમને પ્રોત્સાહન આપવા માટે અને

રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ આજથી શરૃ  : બેન્કિંગ સેવાને માઠી અસર

રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ આજથી શરૃ : બેન્કિંગ સેવાને માઠી અસર »

30 May, 2018

નવી દિલ્હી  :  ૧૦ લાખથી વધુ બેંક કર્મચારીઓ આવતીકાલથી રાષ્ટ્રવ્યાપી હડતાળ ઉપર ઉતરી રહ્યા છે. બે દિવસ સુધી ચાલનાર આ હડતાળના કારણે બેંકિંગ

સિંધ પ્રાંતમાં હિંદુ મહિલાઓને ફરી લગ્ન કરવાનો અધિકાર મળ્યો

સિંધ પ્રાંતમાં હિંદુ મહિલાઓને ફરી લગ્ન કરવાનો અધિકાર મળ્યો »

30 May, 2018

કરાચી  : પાકિસ્તાનની સિંધ પ્રાંતની વિધાનસભાએ હિંદુ વિધવા મહિલાને ફરી લગ્ન કરવાનો અધિકાર આપી દીધો છે. હિંદુ મહિલા પતિનાં મૃત્યુના છ મહિના પછી લગ્ન

હું 2019ની લોકસભા ચૂંટણી લડીશ:  અખિલેશ

હું 2019ની લોકસભા ચૂંટણી લડીશ: અખિલેશ »

30 May, 2018

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે લખનૌમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે તે 2019ની લોકસભા ચૂંટણી લડશે.

કર્ણાટક

રશિયા પાસેથી હથિયારો ખરીદતા ભારત સામે અમેરિકાએ મુકી શરતો

રશિયા પાસેથી હથિયારો ખરીદતા ભારત સામે અમેરિકાએ મુકી શરતો »

30 May, 2018

નવીદિલ્હી : અમેરિકા તેના એ કાયદા પર થોડું નરમ વલણ અખત્યાર કરતુ જણાય છે જેમાં રશિયા પાસેથી હથિયાર ખરીદનારા દેશો પર પ્રતિબંધ લગાવવાની

પ્રણવ મુખરજીએ RSSનું આમંત્રણ સ્વિકારતા વિવાદ

પ્રણવ મુખરજીએ RSSનું આમંત્રણ સ્વિકારતા વિવાદ »

30 May, 2018

નવીદિલ્હી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં શામેલ થવાનું આમંત્રણ સ્વિકાર કરવાનો મામલો વધારે વિવાદ સર્જી રહ્યો છે. કોંગ્રેસના એક નેતાએ

PM મોદી આજથી ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયાના પ્રવાસે

PM મોદી આજથી ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયાના પ્રવાસે »

29 May, 2018

નવી દિલ્હી  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલથી પાંચ દિવસીય વિદેશ પ્રવાસ શરૃ થઇ રહ્યો છે.  તેઓ સૌ પ્રથમ આવતીકાલે ઇન્ડોનેશિયા પહોંચશે. તેઓ ઇન્ડોનેશિયાથી ૩૧

‘મને જીવવાની કોઇ ઇચ્છા નથી, હું મોત માટે પ્રાર્થના કરું છું’ : સુનંદા પુષ્કર »

29 May, 2018

નવી દિલ્હી :  હોટેલમાં મૃત અવસ્થામાં મળી આવ્યાના ૯ દિવસ પહેલા સુનંદા પુષ્કરે પોતાના પતિ શશિ થરુરને ઇમેલ મોકલ્યો હતો જેમાં લખ્યું હતું કે

BJP સરકારે ચાર વર્ષમાં 4 કરોડ LPG કનેકશન મફતમાં ફાળવ્યા: મોદી

BJP સરકારે ચાર વર્ષમાં 4 કરોડ LPG કનેકશન મફતમાં ફાળવ્યા: મોદી »

29 May, 2018

નવી દિલ્હી : કેન્દ્રની ભાજપ સરકારે ચાર વર્ષમાં ૧૦ કરોડ એલપીજી કનેકશન આપ્યા છે જેમાં ચાર કરોડ કનેકશન ગરીબ મહિલાઓને મફતમાં આવ્યા છે. ગરીબ મહિલાઓમાં

ભારતમાં 371 ગુનેગારની ફાંસીની સજા 27 વર્ષથી પેન્ડિંગ: 13 વર્ષમાં 4 ફાંસીનો અમલ

ભારતમાં 371 ગુનેગારની ફાંસીની સજા 27 વર્ષથી પેન્ડિંગ: 13 વર્ષમાં 4 ફાંસીનો અમલ »

29 May, 2018

નવી દિલ્હી : ભારતમાં છેલ્લાં ૧૩ વર્ષમાં ૪ ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવી હતી. જોકે, છેલ્લાં ૨૭ વર્ષમાં કુલ ૩૭૧ ગુનેગારોની ફાંસીની સજા પેન્ડિંગ

૩૦મી અને ૩૧મી મેએ દેશભરની રાષ્ટ્રીયકૃત બૅન્કો હડતાલ પાડશે

૩૦મી અને ૩૧મી મેએ દેશભરની રાષ્ટ્રીયકૃત બૅન્કો હડતાલ પાડશે »

29 May, 2018

અમદાવાદ  : બૅન્ક કર્મચારીઓની પગાર વધારા સહિતની જુદી જુદી માગણી અંગે કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન બૅન્ક એસોસિયેશન બારેક મહિનાથી કોઈ જ નિર્ણય ન લેતી