Home » India » Jaipur

Jaipur

News timeline

Gujarat
4 hours ago

ફ્રેન્ચ ઓપન : અપસેટ ના થાય તો નડાલ અને યોકોવિચ સેમિફાઈનલમાં ટકરાશે

Entertainment
4 hours ago

ડીકેપ્રીઓના ગર્લફ્રેન્ડ નીના સાથે સંબંધો અંતે તૂટી ગયા

Bhavnagar
6 hours ago

ભાવનગરમાં જાલીનોટ છાપવાની ફેકટરી ઝડપાઈ

Entertainment
6 hours ago

નામકરણમાં રીમાની જગ્યા પર હવે રાગીણી શાહ

Cricket
7 hours ago

ફ્રેન્ચ ઓપન : ફેડરર સહિત ઘણા સ્ટાર ખેલાડી નહીં રમે

Bollywood
8 hours ago

રીતિક રોશન હજુ પૂર્વ પત્ની સુઝેનની પુરતી કાળજી લે છે

Canada
9 hours ago

ઘોડાગાડી પર પ્રતિબંધ મુકવાની તરફેણમાં ૩૪૦૦૦ સહી સાથે કયુબેકે પીટીશન દાખલ કરી

World
9 hours ago

જર્મનીના પ્રખ્યાત બીયર ફેસ્ટિવલ માટે સાત કિલોમીટર લાંબી પાઈપલાઈન નંખાઈ

India
9 hours ago

સેનાને મળી મોટી સફળતા, બુરહાન બાદ હિજબુલ મુજાહિદ્દીનની કમાન સંભાળતો સબજાર ઠાર મરાયો

Bangalore
9 hours ago

ઝારખંડમાં ૧૦૦ માઓવાદીઓેનો રેલવે સ્ટેશન પર હુમલો : આગ ચાંપી ભાગી ગયા

Ahmedabad
9 hours ago

હું કોંગ્રેસમાં જ છું ક્યાંય જવાનો નથી- શંકરસિંહ વાઘેલા

Entertainment
10 hours ago

મોની રાય અક્ષય સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર

ઉત્તરકાશી અકસ્માતના મૃતકોના પરિવારને વડાપ્રધાને રૂા. 2 લાખની સહાય જાહેર કરી

ઉત્તરકાશી અકસ્માતના મૃતકોના પરિવારને વડાપ્રધાને રૂા. 2 લાખની સહાય જાહેર કરી »

24 May, 2017

ભોપાલ  :  ઇન્દોરથી ઉત્તરકાશી તીર્થયાત્રા એ જઈ રહેલા યાત્રીકોની બસ ગંગોત્રી હાઈવે પર નાલૂપાની પાસે ખાઈમાં ખાબકી હતી. જેમાં 21 યાત્રીઓના મોત થયા હતા

એક ફૂટ લાંબી અને ચાર કિલો વજનની નૂરજહાં કેરી લૂપ્ત થવાના આરે

એક ફૂટ લાંબી અને ચાર કિલો વજનની નૂરજહાં કેરી લૂપ્ત થવાના આરે »

24 May, 2017

ઇન્દોર  : ઉનાળામાં કેરીની અનેક વેરાયટીઓના માર્કેટમાં ભાવતાલ થાય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ૧ ફૂટ લાંબી અને ૪ કિલો વજન ધરાવતી નુરજહાં

શાર્પ ટર્નને કારણે બસ ઊત્તરાખંડની ઊંડી ખીણમાં પડી, ઈન્દોરના 22 યાત્રીઓના મોત થયા

શાર્પ ટર્નને કારણે બસ ઊત્તરાખંડની ઊંડી ખીણમાં પડી, ઈન્દોરના 22 યાત્રીઓના મોત થયા »

24 May, 2017

ઈન્દોર : ઈન્દોરથી મુસાફરો ભરેલી બસ ગંગોત્રી ધામથી પરત ફરતા સમયે ગંગોત્રી હાઈવે પર નાલૂપાનીની આસપાસ 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ

મધ્યપ્રદેશનાં કટનીમાં મીડ-ડે મીલમાંથી ગરોળી મળી : 8 બાળકોની હાલત ગંભીર

મધ્યપ્રદેશનાં કટનીમાં મીડ-ડે મીલમાંથી ગરોળી મળી : 8 બાળકોની હાલત ગંભીર »

21 May, 2017

કટની : આજે મધ્યપ્રદેશના કટની જિલ્લાનાં વિજયરાઘવગઢની એક આંગણવાડિમાં પીરસાતા મધ્યાહ્ન ભોજનમાંથી ગરોળી નીકડી હતી. આ મીડ-ડે મીલ ખાવાથી લગભગ એક ડજન બાળકો બીમાર

ISIના શંકાસ્પદ એજન્ટની રાજસ્થાનથી ધરપકડ

ISIના શંકાસ્પદ એજન્ટની રાજસ્થાનથી ધરપકડ »

21 May, 2017

જયપુર :  પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISIના એક શંકાસ્પદ એજન્ટની રાજસ્થાનના જૈસલમેરથી ધરપકડ કરી લેવામાં આવી છે. એક અધિકારીએ શનિવારે જણાવ્યુ કે શંકાસ્પદ આઇએસઆઇ એજન્ટને

રાજસ્થાનમાં લગ્નમાં મરસિયા ગવાયાં- મેરેજ હોલની દિવાલ તુટી પડતાં 25 ના મોત

રાજસ્થાનમાં લગ્નમાં મરસિયા ગવાયાં- મેરેજ હોલની દિવાલ તુટી પડતાં 25 ના મોત »

12 May, 2017

ભરતપુર :  રાજસ્થાનમાં લગ્નમાં મરસિયા ગવાયાં હતા. વિવાહમાં વિધ્ન તો કેવુ આવ્યુ અને મેરેજ હોલની દિવાલ તુટી પડતાં50 જણા દટાયા જેમાંથી 25ના મોત

મારા આંસુને મારી નબળાઈ ન સમજો IPS અધિકારીની ફેસબુક પોસ્ટ વાયરલ

મારા આંસુને મારી નબળાઈ ન સમજો IPS અધિકારીની ફેસબુક પોસ્ટ વાયરલ »

9 May, 2017

ગોરખપુર :  ગોરખપુરના ધારાસભ્ય રાધામોહન દાસ અગ્રવાલ મહિલા આઈપીએસ અધિકારીને ધમકાવતા હતા એ દરમિયાન મહિલા અધિકારીની આંખોમાંથી આંસુ પડતા હતા. એ વીડિયો સોશિયલ

જયપુર એરપોર્ટ પર ઇન્ડિગો પ્લેન એરોબ્રિજ સાથે ટકરાયું, ૧૭૪ મુસાફરોને બચાવાયા

જયપુર એરપોર્ટ પર ઇન્ડિગો પ્લેન એરોબ્રિજ સાથે ટકરાયું, ૧૭૪ મુસાફરોને બચાવાયા »

7 May, 2017

જયપુર :  રાજસ્થાનના જયપુર એરપોર્ટમાં શનિવારે સવારે ઇંડિગોનું એક પ્લેન એરોબ્રિઝ સાથે ટકરાઇ ગયું હતું. જોકે પ્લેનમાં સવાર મુસાફરો બચી ગયા હતા. આ વિમાન

રાજસ્થાનમાં આવકવેરા વિભાગે ૧૧૦ કરોડનું કાળું નાણું ઝડપ્યું

રાજસ્થાનમાં આવકવેરા વિભાગે ૧૧૦ કરોડનું કાળું નાણું ઝડપ્યું »

28 Apr, 2017

નવી દિલ્હી :  આવકવેરા વિભાગે રાજસ્થાનના બિકાનેર અને હરિયાણાના જિંદમાં દરોડા પાડીને ૧૧૦ કરોડ રૃપિયાનું કાળું નાણું પકડી પાડયું છે. આ કેસમાં સુરતના એક

ઉદયપુરના કમ્પાઉન્ડરનો પુત્ર JEE મેઇનમાં ટોપર, ૧૦૦ ટકા માર્ક્સ

ઉદયપુરના કમ્પાઉન્ડરનો પુત્ર JEE મેઇનમાં ટોપર, ૧૦૦ ટકા માર્ક્સ »

28 Apr, 2017

ઉદયપુર :  રાજસ્થાનના ઉદયપુરમાં એક દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરનાર શખ્સનો આનંદનો એ વખતે પાર નહતો જ્યારે એમનો હોંશિયાર પુત્ર કલ્પિત વિરવલ જોઇન્ટ

ઇન્કમટેક્સ વિભાગની નોટિસોને પડકારતી આસારામની અરજી રદ

ઇન્કમટેક્સ વિભાગની નોટિસોને પડકારતી આસારામની અરજી રદ »

27 Apr, 2017

અમદાવાદ  :  બળાત્કારના આરોપસર પકડાયેલા બહુચર્ચિત આસારામ બાપુ અને તેમના આશ્રમના કરોડોના બેનામી વ્યવહારો અંગે સ્પેશ્યલ ઑડિટ માટે ઇન્કમટેક્સ વિભાગે જારી કરેલી નોટિસો અને

મધ્યપ્રદેશમાં હાઈટેંશન તાર સાથે પ્લેન ટકરાયુઃ બે ટ્રેની પાયલોટનું મોત »

27 Apr, 2017

બાલાઘાટ :  મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં આજે સવારે એક પ્લેન ક્રેશ થતા એક મહિલા સહિત બે ટ્રેની પાયલોટનું મોત થયુ છે.

આ પ્લેન એવિએશન

મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત સહિત ૧૨ રાજ્ય ‘NEXT’ની તરફેણમાં

મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત સહિત ૧૨ રાજ્ય ‘NEXT’ની તરફેણમાં »

17 Apr, 2017

ચાર સંઘ પ્રદેશોએ પણ NEXTની તરફેણ કરી: નવ રાજ્યોએ ના પાડી

જયપુર- ડોકટર બનવા માટે હવે મેડિકલના વિદ્યાર્થીઓએ  નેશનલ એકઝિટ ટેસ્ટ ( NEXT)

ઉ. ભારતમાં ગરમીનું પ્રચંડ મોજું: રાજસ્થાનનું શ્રીગંગાનગર ૪૬ ડિગ્રીએ શેકાયું

ઉ. ભારતમાં ગરમીનું પ્રચંડ મોજું: રાજસ્થાનનું શ્રીગંગાનગર ૪૬ ડિગ્રીએ શેકાયું »

17 Apr, 2017

શ્રીગંગાનગર :  ઉત્તર ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી કરતાં વધુ રહ્યો હતો. રાજસ્થાનમાં પ્રચંડ ગરમીથી જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન

મોદી ૨૦૧૯ની ચૂંટણીઓ જીતવા પાક. સાથે યુદ્ધ કરી શકે છે.

મોદી ૨૦૧૯ની ચૂંટણીઓ જીતવા પાક. સાથે યુદ્ધ કરી શકે છે. »

17 Apr, 2017

જોધપુર :  કોંગ્રેસના મહા સચિવ દિગ્વિજય સિંહે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રમક નિવેદન કર્યું છે. કોંગ્રેસના બોલકા નેતા દિગ્વિજય સિંહે દાવો કર્યો

ફારુકનું માથું કાપી લાવનારને એક લાખનું ઈનામ જાહેર કરતા બજરંગ દળના નેતા

ફારુકનું માથું કાપી લાવનારને એક લાખનું ઈનામ જાહેર કરતા બજરંગ દળના નેતા »

16 Apr, 2017

આગરા : આગરાના બજરંગ દળના નેતાએ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાનું માથું કાપી લાવનારને એક લાખનું ઈનામ

કોબરા સાથે સેલ્ફી પડી મોંઘી ગુમાવવો પડ્યો જીવ

કોબરા સાથે સેલ્ફી પડી મોંઘી ગુમાવવો પડ્યો જીવ »

12 Apr, 2017

જોધપુર : સોશીયલ મીડિયા પર તસ્વીરો વાયરલ કરવાનો ચસ્કો, લાઈક્સ અને કમેન્ટ્સ મેળવવાની ઘેલછાએ કેટલાય લોકોના જીવ લીધા છે. સેલ્ફીનું ગાંડપણ આપણે બધાએ જોયું જ

જોધપુરમાં 20 વર્ષની યુવતીને જીવતી સળગાવાયી

જોધપુરમાં 20 વર્ષની યુવતીને જીવતી સળગાવાયી »

28 Mar, 2017

જોધપુર : જોધપુરના એક ગામમાં સરપંચ અને તેના માણસોએ કથિત રીતે એક 20 વર્ષની યુવતીને જીવતી સળગાવી દીધી. ગામના લોકોનું  કહેવું છે કે

જબલપુર: ખીચોખીચ ભરેલી ટ્રક પલટી જતા 12ના કમકમાટી ભર્યા મોત, 20 ઘાયલ

જબલપુર: ખીચોખીચ ભરેલી ટ્રક પલટી જતા 12ના કમકમાટી ભર્યા મોત, 20 ઘાયલ »

28 Mar, 2017

જબલપુર : મધ્યપ્રદેશના જબલપુરથી લગભગ 30 કિલોમીટર દૂર ચરગવા પાસે આજે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં 12 લોકોના મોત નિપજ્યાં છે તથા 20 જેટલા

મધ્ય પ્રદેશના જબલપુરમાં સરકારી શસ્ત્રો બનાવતી કંપનીમાં આગ

મધ્ય પ્રદેશના જબલપુરમાં સરકારી શસ્ત્રો બનાવતી કંપનીમાં આગ »

27 Mar, 2017

ભોપાલ : મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લામાં ખામરિયા ખાતે આવેલી શસ્ત્રો બનાવવાની ફેકટરી (ઓ.એફ.કે.) સાંજના એક મોટો ધડાકો અને તે પછી ૩૦ જેટલા નાના મોટા ધડાકા

અયોધ્યામાં રામ મંદિર ના બને એવું કોણ ઇચ્છે? દેશમાં ઘરે ઘરે રામની પૂજા થાય છે

અયોધ્યામાં રામ મંદિર ના બને એવું કોણ ઇચ્છે? દેશમાં ઘરે ઘરે રામની પૂજા થાય છે »

26 Mar, 2017

ઇન્દોર : દેશના ઘરે ઘરમાં રામની પૂજા થાય છે. આખા દેશમાં ભગવાન રામ હાજર છે, પરંતુ એનો અર્થ એ નથી કે, અયોધ્યામાં રામમંદિર જેવા મુદ્દે

જમેરમાં ‘ગરીબ નવાઝ’ની દરગાહ પર વડાપ્રધાન વતી ચાદર ચડાવાશે

જમેરમાં ‘ગરીબ નવાઝ’ની દરગાહ પર વડાપ્રધાન વતી ચાદર ચડાવાશે »

25 Mar, 2017

નવી દિલ્હી, : અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર વડાપ્રધાન તરફથી ચાદર ચડાવવામાં આવશે. વડાપ્રધાને ‘ગરીબ નવાઝ’ને એક મહાન પરંપરાના પ્રવર્તક તરીકે બિરદાવ્યા હતા.

વડાપ્રધાને

અજમેર બ્લાસ્ટ કેસ: ભાવેશ પટેલ અને દેવેન્દ્ર ગુપ્તાને આજીવન કેદ

અજમેર બ્લાસ્ટ કેસ: ભાવેશ પટેલ અને દેવેન્દ્ર ગુપ્તાને આજીવન કેદ »

22 Mar, 2017

જયપુર : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ખાસ કોર્ટે આજે જયપુર ખાતે 2007ના અજમેર દરગાહ બોમ્બ વિસ્ફોટ કેસમાં સજાની જાહેરાત કરતા બે દોષિતો દેવેન્દ્ર

ઉપહાર અગ્નિ કેસ ઃ ગોપાલ અંસલની અરજીને ફગાવાઈ

ઉપહાર અગ્નિ કેસ ઃ ગોપાલ અંસલની અરજીને ફગાવાઈ »

21 Mar, 2017

નવી દિલ્હી : સનસનાટીપૂર્ણ ઉપહાર કાંડ મામલામાં ગોપાલ અંસલની તકલીફમાં વધારો થઈ ગયો છે. સુપ્રિમ કોર્ટે અંસલની અરજીને ફગાવી દેતા તેમની શરણાગતિનો તખ્તો પહેલાથી

અજમેર બ્લાસ્ટ :  દોષિતોને સજા અંગે જાહેરાત બુધવારે

અજમેર બ્લાસ્ટ : દોષિતોને સજા અંગે જાહેરાત બુધવારે »

21 Mar, 2017

જયપુર : સમગ્ર દેશને હચમચાવી મુકનાર અજમેર દરગાહ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અપરાધીઓને સજા અંગેની જાહેરાત ૨૨મી માર્ચના દિવસે કરવામાં આવનાર છે. બન્ને અપરાધીને સજાને

પાકિસ્તાનમાં ગુમ થયેલા બંને સૂફી મોલવીઓ સહીસલામત ભારત પાછા ફર્યા

પાકિસ્તાનમાં ગુમ થયેલા બંને સૂફી મોલવીઓ સહીસલામત ભારત પાછા ફર્યા »

20 Mar, 2017

નવી દિલ્હી : પાકિસ્તાનમાં રહસ્યમય રીતે ગુમ થઇ ગયેલા નિઝામુદ્દીન ઓલિયા દરગાહના પ્રમુખ સજ્જાદાનશીન સૈયદ આસિફ અલી નિઝામી અને તેમના ભત્રીજા નાઝિમ અલી નિઝામી આજે

ભારત-પાક સરહદ પાસે વાયુસેનાનું સુખોઇ 30MKI ક્રેશ

ભારત-પાક સરહદ પાસે વાયુસેનાનું સુખોઇ 30MKI ક્રેશ »

16 Mar, 2017

જયપુર : ભારતીય વાયુસેનાના સુખોઇ 30MKIના ક્રેશ થયાની માહિતી મળી છે. વિમાન બાડમેરના વાયુસેના સ્ટેશનના ઉત્તર ફ્લાઇંગ ઝોનમાં સ્થિત શિવકર પાસે ક્રેશ થયા બાદ

દેશની સુરક્ષા ભગવાન ભરોસે, ઉજ્જૈન ટ્રેન બ્લાસ્ટના આતંકીઓ અંગે મતભેદો

દેશની સુરક્ષા ભગવાન ભરોસે, ઉજ્જૈન ટ્રેન બ્લાસ્ટના આતંકીઓ અંગે મતભેદો »

9 Mar, 2017

નવી દિલ્હી : ભોપાલ ઉજ્જૈન ટ્રેન બ્લાસ્ટમાં આઇએસનો હાથ હોવા અને ન હોવા અંગે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ પોલીસ વચ્ચે મતભેદ જોવા મળી

અજમેર દરગાહ બ્લાસ્ટ કેસઃ 3 આરોપી દોષિત જાહેર

અજમેર દરગાહ બ્લાસ્ટ કેસઃ 3 આરોપી દોષિત જાહેર »

9 Mar, 2017

જયપુર  : જયપુરની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ની સ્પેશિયલ કોર્ટે આજે અજમેર દરગાહ બ્લાસ્ટ મામલે ચુકાદો આપ્યો હતો. કોર્ટે આ કેસમાં 3 આરોપીને દોષિત ઠરાવ્યા છે

ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટ

ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટ »

7 Mar, 2017

ભોપાલ : મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી ઉજ્જૈન જઈ રહેલી ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં આજે સવારે જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં 9થી વધુ લોકો ઘાયલ થયા

રાજસ્થાન  :  જીપ અને ટ્રક  અથડાતા ૧૮ના મોત થયા

રાજસ્થાન : જીપ અને ટ્રક અથડાતા ૧૮ના મોત થયા »

4 Mar, 2017

હનુમાનગઢ : રાજસ્થાનના હનુમાનગઢમાં રાવતસર માર્ગ પર આજે જીપ અને ટ્રક ધડાકા સાથે અથડાતા ૧૮ લોકોના મોત થાય છે. આ બનાવથી ભારે ચકચાર મચી

અજમેર બોમ્બ બ્લાસ્ટ કેસનો ફેંસલો 11 માર્ચ સુધી ટળ્યો

અજમેર બોમ્બ બ્લાસ્ટ કેસનો ફેંસલો 11 માર્ચ સુધી ટળ્યો »

25 Feb, 2017

જયપુર :  જયપુરમાં 11 ઓક્ટોબરમાં 2007ના અજમેર સ્થિત સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહમાં થયેલા બોમ્બબ્લાસ્ટનો આજે નિર્મય થવાનો હતો જેની સુનાવણી હવે

કાળિયાર કેસમાં 1 માર્ચે હાથ ધરવામાં આવશે અંતિમ સુનાવણી

કાળિયાર કેસમાં 1 માર્ચે હાથ ધરવામાં આવશે અંતિમ સુનાવણી »

15 Feb, 2017

જોધપુર  : લગભગ 18 વર્ષ જૂના બહુચર્ચિત કાંકાણી કાળિયાર શિકાર કેસમાં બુધવારે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (જોધપુર જિલ્લા) દલપતસિંહ રાજપુરોહિતની અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં

એક્ટ્રેસ બનવાના ચક્કરમાં ભાગેલી જયપુરની છોકરી મળી વડોદરાથી »

13 Feb, 2017

જયપુર : ફિલ્મમાં એક્ટ્રેસ બનવા ઘરેથી ભાગેલી સ્વરૃપવાન યુવતી ગઇકાલે રાત્રે વડોદરા રેલવે સ્ટેશનના વેઇટિંગ રૃમમાંથી મળી આવી હતી. આ યુવતીએ પરત ઘરે

સુપ્રીમ કોર્ટે આસારામની જામીન અરજીને ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે આસારામની જામીન અરજીને ફગાવી દીધી »

31 Jan, 2017

જોધપુર : બે રેપકેસ મામલે જેલમાં બંધ આસારામ બાપૂને આજે સુપ્રીમ કોર્ટે બરાબર ફટકાર આપી છે. સુપ્રીમ કોર્ટે આસારામની જામીન અરજીને ફગાવી દીધી

રાજસ્થાન: હાઈવે પર ફરી પાછી ગાડીઓ પરસ્પર ટકરાઈ, એકનું મોત

રાજસ્થાન: હાઈવે પર ફરી પાછી ગાડીઓ પરસ્પર ટકરાઈ, એકનું મોત »

31 Jan, 2017

બારા : રાજસ્થાનના બારા જિલ્લામાં કોટા-ઝાંસી નેશનલ હાઈવે 27 પર આજે સવારે ગાઢ ધુમ્મસના કારણે 7 ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ જેમાં એક વ્યક્તિનું

કુદરતી રીતે મર્યું હતું હરણ, મને ફસાવામાં આવી રહ્યો છે: સલમાન ખાન

કુદરતી રીતે મર્યું હતું હરણ, મને ફસાવામાં આવી રહ્યો છે: સલમાન ખાન »

27 Jan, 2017

જોધપુર  :  18 વર્ષ જુના કંકાણી હરણના શિકારમાં શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાઈ. મુખ્ય આરોપી તરીકે અભિનેતા સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ

અનામત ન જોઇએ : RSSના મનમોહન વૈદ્ય

અનામત ન જોઇએ : RSSના મનમોહન વૈદ્ય »

21 Jan, 2017

જયપુર : ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપ માટે કપરાં ચઢાણ છે ત્યારે રા.સ્વ.સંઘના દિગ્ગજ મનમોહન વૈદ્યે અનામતનો મુદ્દો છેડીને ભાજપ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વધુ

યુપી: ધુમ્મસના કારણે સ્કૂલ બસને નડ્યો અકસ્માત, 25 બાળકોના મોત

યુપી: ધુમ્મસના કારણે સ્કૂલ બસને નડ્યો અકસ્માત, 25 બાળકોના મોત »

20 Jan, 2017

લખનઉ :  યુપીમના એટામાં સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 25 બાળકોના મોત નીપજ્યાં છે. બસમાં 50થી વધારે બાળકો સવાર હતા.

સલમાન ખાન બા ઈજ્જત બરી : જોધપૂર કોર્ટે આપ્યો ચુકાદો

સલમાન ખાન બા ઈજ્જત બરી : જોધપૂર કોર્ટે આપ્યો ચુકાદો »

18 Jan, 2017

જોધપુર  : સલમાનખાન બા ઈજ્જત બરી, જોધપુર કોર્ટે આપ્યો ચુકાદો.

કાળિયારના શિકારના 18 વર્ષ જૂનો કેસ સલામાનખાનો પીછો છોડવાનું નામ નતી લેતો. આમ

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન પટવાનું નિધન

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન પટવાનું નિધન »

28 Dec, 2016

નવી દિલ્હી : મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન સુંદરલાલ પટવાનું 92 વર્ષની વયે હ્દય રોગના હુમલામાં આજે-બુધવારે નિધન થયું છે. તેઓ બે વાર રાજ્યના

મધ્યપ્રદેશ: વિદ્યાર્થિનીઓ કોલેજમાં જીન્સ અને ટીશર્ટ પહેરીને ન આવે

મધ્યપ્રદેશ: વિદ્યાર્થિનીઓ કોલેજમાં જીન્સ અને ટીશર્ટ પહેરીને ન આવે »

27 Dec, 2016

ભોપાલ : મઘ્યપ્રદેશમાં એક અઠવાડિયામાં ડ્રેસને લઇ બે વિવાદીત મામલાં સામે આવ્યાં છે. ભોપાલની સરોજની નાયડૂ કોલેજમાં વિદ્યાર્થિનીઓને જીન્સ અને ટીશર્ટ પહેરવાં પર સંપૂર્ણ

મોદીના નોટબંધી યજ્ઞામાં ખેડૂતો-મજૂરોની બલિ ચઢી છે

મોદીના નોટબંધી યજ્ઞામાં ખેડૂતો-મજૂરોની બલિ ચઢી છે »

27 Dec, 2016

બારન : ૩૦ ડિસેમ્બર પછી નોટબંધી સાથે સંકળાયેલી સમસ્યાઓનો અંત આવવાની વડાપ્રધાન મોદીની ખાતરી સામે પ્રશ્રો ઉઠાવતા રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું કે નોટબંધીને

કાળાંના ધોળાંનું કૌભાંડ ચરમસીમાએ વધુ 86 લાખની નવી નોટો જપ્ત

કાળાંના ધોળાંનું કૌભાંડ ચરમસીમાએ વધુ 86 લાખની નવી નોટો જપ્ત »

26 Dec, 2016

નવી દિલ્હી : નોટબંધી બાદ દેશભરમાં કાળા નાણા ધારકો પર દરોડા પડી રહ્યા છે. જેના ભાગરુપે મહારાષ્ટ્રના થાણેમાં દરોડા દરમિયાન આશરે ૧૩ લાખ રૃપિયા

ગઠબંધનની સ્થિતિમાં પ્રિયંકાને મોટી ભૂમિકા સોંપવાની તૈયારી

ગઠબંધનની સ્થિતિમાં પ્રિયંકાને મોટી ભૂમિકા સોંપવાની તૈયારી »

18 Dec, 2016

આગ્રા :  પ્રિયંકા ગાંધી વાઢેરાને આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પ્રચારની મોટી જવાબદારી સોંપવાની ઈચ્છા માત્ર કોંગ્રેસના એક વર્ગ દ્વારા જ રાખવામાં આવી

ત્રીજો પાક જાસૂસ પકડાયો, પાકિસ્તાની દૂતાવાસનો કરશે પર્દાફાશ!

ત્રીજો પાક જાસૂસ પકડાયો, પાકિસ્તાની દૂતાવાસનો કરશે પર્દાફાશ! »

30 Oct, 2016

ફતેહપુરી : જોધપુરમાં દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચને હાથ લાગેલો શોએબ પાકિસ્તાન હાઈ કમિશનથી ચલાવવામાં આવનારા જાસૂસી નેટવર્કની મુખ્ય કડી છે. દિલ્હીના ચીડિયા ઘર પાસે

આસારામે એમ્સની નર્સ પર કમેન્ટ કરી : તું તો માખણ જેવી છે

આસારામે એમ્સની નર્સ પર કમેન્ટ કરી : તું તો માખણ જેવી છે »

26 Sep, 2016

નવી દિલ્હી :  સગીર યુવતીના યૌન શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામ હવે નવા વિવાદમાં સંપડાયા છે. તાજેતરમાં મેડિકલ ચેકઅપ માટે આસારામને જોધપુરથી દિલ્હીના

ઉજ્જૈનમાં ટ્રક અને પિકઅપ વાન ટકરાતાં 10નાં મોત

ઉજ્જૈનમાં ટ્રક અને પિકઅપ વાન ટકરાતાં 10નાં મોત »

26 Sep, 2016

નરવર : ઉજ્જૈન પાસે નરવર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દેવાસ રોડ પર શનિવારે પરોઢિયે સાડા ત્રણ વાગે રાજસ્થાનના બાંસવાડાથી દેવાસ જતી પિક અપ

આસારામને વિમાનમાં દિલ્હી લાવી ગુપ્ત રીતે એઇમ્સમાં દાખલ કરાયા

આસારામને વિમાનમાં દિલ્હી લાવી ગુપ્ત રીતે એઇમ્સમાં દાખલ કરાયા »

19 Sep, 2016

નવી દિલ્હી :  સગીર વિદ્યાર્થિની પર બળાત્કારના આરોપી આસારામને રવિવારે સાંજે સારવાર માટે દિલ્હી લાવવામાં આવ્યો હતો. સમર્થકોની ભારે ભીડને પગલે પોલીસે આસારામને

આસારામનું દિલ્હીમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવશે

આસારામનું દિલ્હીમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવશે »

17 Sep, 2016

જોધપુર :  આસારામને આવતી કાલે મેડિકલ ચેક-અપ માટે દિલ્હી લઈ જવાશે. રાજસ્થાનના જોધપુરમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપી આસારામને રવિવારે બપોરે વિમાન દ્વ્રા દિલ્હી

એર ફોર્સનું મિગ-૨૧ વિમાન રાજસ્થાનમાં તૂટી પડયું : બંને પાયલોટ સલામત

એર ફોર્સનું મિગ-૨૧ વિમાન રાજસ્થાનમાં તૂટી પડયું : બંને પાયલોટ સલામત »

11 Sep, 2016

જયપુર, :  ભારતીય હવાઈ દળનું એક મિગ-૨૧ તાલિમી વિમાન, રાજસ્થાનના બાડમેર જિલ્લામાં  તુટી પડયું છે. જો કે બન્ને પાઈલોટ સલામત રીતે બચી ગયા

આસારામને સારવાર માટે જોધપુરથી દિલ્હી લવાશે

આસારામને સારવાર માટે જોધપુરથી દિલ્હી લવાશે »

30 Aug, 2016

જોધપુર  :  સગીર વયની વ્યક્તિનાં યૌનશોષણના આરોપમાં જોધપુર જેલમાં કેદ આસારામ બાપુની સારવાર માટે એમ્સ દિલ્હીથી જોધપુર જવા માટે ઇનકાર કરતાં વધુ સારવાર

ઉજ્જૈન : જૈન મંદિરમાં મહિલાઓ-યુવતિઓના જીન્સ પહેરીને આવવા પર પ્રતિબંધ

ઉજ્જૈન : જૈન મંદિરમાં મહિલાઓ-યુવતિઓના જીન્સ પહેરીને આવવા પર પ્રતિબંધ »

30 Aug, 2016

ઉજ્જૈન : ઉજ્જૈનમાં એક જૈન મંદિરના ટ્રસ્ટે ફરમાન જાહેર કરી મંદિરમાં છોકરીઓના જીન્સ, સ્કર્ટ પહેરીને આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ફરમાનને મંદિર

પાક. જાસૂસે સરહદી વિસ્તારની માહિતી લેવા ફેસબુકના બે એકાઉન્ટ બનાવેલા

પાક. જાસૂસે સરહદી વિસ્તારની માહિતી લેવા ફેસબુકના બે એકાઉન્ટ બનાવેલા »

28 Aug, 2016

જૈસલમેર : પાકિસ્તાનની કુખ્યાત સંસ્થા ISIનો  પકડાયેલો  જાસુસ નંદલાલ મહારાજ  બાડમેર અને જૈસલમેરની સરહદ પાસે રહેતાં લોકો પાસેથી વ્યુહાત્મક માહિતિ મેળવવા ફેસબુક પર

વાજપાયે કાશ્મીર મુદ્દો ઠારે પાડી દીધો હતો : મોહન ભાગવત

વાજપાયે કાશ્મીર મુદ્દો ઠારે પાડી દીધો હતો : મોહન ભાગવત »

23 Aug, 2016

આગ્રા :  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતનું કહેવુ છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયના શાસનકાળમાં કાશ્મીર મુદ્દોનું નિવારણ થવાનું હતુ,

હિંદુઓ પણ વસતિ વધારવા વધુ બાળકો પેદા કરે : મોહન ભાગવત

હિંદુઓ પણ વસતિ વધારવા વધુ બાળકો પેદા કરે : મોહન ભાગવત »

22 Aug, 2016

આગ્રા :  રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આગ્રામાં નવદંપતીઓને સંબોધતી વેળાએ હિંદુઓની વસતી વધારાને પ્રોત્સાહન આપતું નિવેદન કર્યું હતું. તેઓએ

ઉત્તર પ્રદેશ અને આસામ સહિત દેશના એક તૃતિયાંશ વિસ્તારો પૂરની સ્થિતિ

ઉત્તર પ્રદેશ અને આસામ સહિત દેશના એક તૃતિયાંશ વિસ્તારો પૂરની સ્થિતિ »

21 Aug, 2016

ભોપાલ : ઉત્તર પ્રદેશ અને આસામ સહિત દેશના એક તૃતિયાંશ વિસ્તારો ભારે પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ

જેસલમેરમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ભારતમાં ૩૫ કિલો આરડીએક્સ ઘૂસાડયું

જેસલમેરમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ભારતમાં ૩૫ કિલો આરડીએક્સ ઘૂસાડયું »

20 Aug, 2016

નવી દિલ્હી :  ભારતીય બોર્ડર સિક્યોરિટી ફોર્સે રાજસ્થાનમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો એક જાસૂસ ઝડપ્યો છે. જેસલમેરમાંથી ઝડપાયેલા આ પાકિસ્તાની જાસૂસ પાસે પાકિસ્તાનનો

રાજસ્થાનમાંય અતિ ભારે વરસાદ  : પુરની પરિસ્થિતિ

રાજસ્થાનમાંય અતિ ભારે વરસાદ : પુરની પરિસ્થિતિ »

10 Aug, 2016

જયપુર  :   રાજસ્થાનના ભીલવાડા અને ચિત્તોડગઢ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં

રાજસ્થાનની ભાજપ સરકાર વિરુદ્ધ કોંગ્રેસ નોંધાવશે ગૌહત્યાનો કેસ

રાજસ્થાનની ભાજપ સરકાર વિરુદ્ધ કોંગ્રેસ નોંધાવશે ગૌહત્યાનો કેસ »

9 Aug, 2016

જયપુર : જયપુરની હિંગોનિયા ગૌશાળામાં ગાયોના મોતનો ક્રમ ચાલુ જ છે, રવિવારે સૌથી વધારે રેકોર્ડ બ્રેક ૮૫00 ગાયોના મૃત્યુએ સરકારને શંકાના ઘેરામાં લાવી

જયપુર: MLAના પુત્રની બીએમડબ્લ્યૂએ ત્રણને કચડ્યા

જયપુર: MLAના પુત્રની બીએમડબ્લ્યૂએ ત્રણને કચડ્યા »

2 Jul, 2016

જયપુર, :  સીકરના અપક્ષ MLA નંદકિશોર મહરિયાના પુત્ર સિદ્ધાર્થે હાઇ સ્પીડ બીએમડબ્લ્યૂ કારથી પહેલા તો એક રિક્ષાને ટક્કર મારી અને ત્યારબાદ બાજુમાં ઉભી

રાજસ્થાન મહિલા આયોગના વડાએ બળાત્કાર પીડિતા સાથે સેલ્ફી લેતાં વિવાદ

રાજસ્થાન મહિલા આયોગના વડાએ બળાત્કાર પીડિતા સાથે સેલ્ફી લેતાં વિવાદ »

1 Jul, 2016

નવીદિલ્હી :  રાજસ્થાન મહિલા આયોગના વડાએ બળાત્કાર પીડિતા સાથે સેલ્ફી લેતાં ભારે વિવાદ થયો હતો. રાજસ્થાન મહિલા આયોગના વડા સુમન શર્મા અને આયોગના

હિંદુોની હિજરતની ખબરો દુઃખદાયી, તેને રોકવી સરકારની જવાબદારીઃ ભાગવત

હિંદુોની હિજરતની ખબરો દુઃખદાયી, તેને રોકવી સરકારની જવાબદારીઃ ભાગવત »

20 Jun, 2016

જોધપુર : ઉત્તરપ્રદેશના કૈરાનામાં પછી આગરા અને દેવબંધમાંથી થઈ રહેલી હિંદુોની હિજરતના સમાચારને પગલે આરએસએસના વડા મોહન ભાગવત સ્તબ્ધ થઈ ગયા છે. કૈરાનામાં

જોધપુર: ઍરફોર્સનું લડાકુ વિમાન MIG-27 ક્રેશ

જોધપુર: ઍરફોર્સનું લડાકુ વિમાન MIG-27 ક્રેશ »

13 Jun, 2016

જોધપુર : રાજસ્થાનના જોધપુરમાં આજે બપોરે ઍરફોર્સનું એક લડાકુ વિમાન MIG-27 દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે વિમાન ક્રેશ થવાથી લગભગ

રાજ્યસભા ચૂંટણી :  રાજસ્થાનમાં ભાજપે તમામ ચારેય બેઠકો જીતી

રાજ્યસભા ચૂંટણી : રાજસ્થાનમાં ભાજપે તમામ ચારેય બેઠકો જીતી »

12 Jun, 2016

નવી દિલ્હી : રાજ્યસભાની આજે ચૂંટણી યોજાઈ હતી. ભાજપે આમા પણ કેટલાક અંશે લાભ મેળવી લેવામાં સફળતા મેળવી છે. કેટલીક બેઠકોમાં કોંગ્રેસના પછડાટ

દેશમાં ગરમી યથાવત: રાજસ્થાનના ચુરુ અને શ્રીગંગાનગર ૪૯ ડિગ્રીમાં શેકાયા

દેશમાં ગરમી યથાવત: રાજસ્થાનના ચુરુ અને શ્રીગંગાનગર ૪૯ ડિગ્રીમાં શેકાયા »

22 May, 2016

પવન અને વરસાદને કારણે ઉ.પ્ર.માં બે અને ઝારખંડમાં એકનું મોત કેરળ અને લક્ષદ્વિપમાં આગામી પાંચ દિવસમાં વરસાદ થશે બાંગ્લાદેશમાં વાવાઝોડું ત્રાટકતા બિહાર અને

ભારતીય રેલવે સોલાર-ટ્રેનનો પ્રયોગ શરૃ કરશે »

16 May, 2016

વેસ્ટર્ન રેલવેએ પ્રયોગ માટે જોધપુરની પસંદગી કરી રેક દીઠ ૯૦,૮૦૦ લીટર ડીઝલ બચાવી હવામાં ઠલવાતો ૨૯૮ ટન કાર્બન ઘટાડી શકાશે

જોધપુર- ભારતીય રેલવે

ઉજ્જૈન મહાકુંભમાં પ્રથમ શાહી સ્નાનમાં લાખો શ્રદ્ધાળુ ઉમટયા

ઉજ્જૈન મહાકુંભમાં પ્રથમ શાહી સ્નાનમાં લાખો શ્રદ્ધાળુ ઉમટયા »

23 Apr, 2016

ઉજ્જૈન : જેની ઉત્સુકતાપૂર્વક લાખો શ્રદ્ધાળુઓ રાહ જોઇ રહ્યા હતા તે સિંહસ્થ કુંભ મેળો આજે સવારે ભારે ર્ધાિમક માહોલમાં શરૃ થયો હતો. મધ્યપ્રદેશની

ઝેરી દારુથી બીએસએફના ૨ જવાન સહીત 11 લોકોના મોત

ઝેરી દારુથી બીએસએફના ૨ જવાન સહીત 11 લોકોના મોત »

6 Apr, 2016

જોધપુર : રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ઝેરી દારુએ કેર વર્તાવ્યો છે. જેમાં બીએસએફના બે જવાનો સહિત છ લોકોના ઝેરી દારૂના સેવન કરવાથી મોત નિપજ્યા

રોહિતની આત્મહત્યા મુદ્દે મોદીનો મોડો પ્રતિભાવ શંકાસ્પદ

રોહિતની આત્મહત્યા મુદ્દે મોદીનો મોડો પ્રતિભાવ શંકાસ્પદ »

24 Jan, 2016

જયપુર : રોહિત વેમુલાની આત્મહત્યા મુદ્દે પૂર્વ કેન્દ્રિય મંત્રી શશી થરૃરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. મોદીએ આશરે એક અઠવાડિયું ચૂપકિદી

રાજસ્થાનમાં ભૂકંપ, સિરોહી, ઉદેપુર અને આબુમાં અનુભવ

રાજસ્થાનમાં ભૂકંપ, સિરોહી, ઉદેપુર અને આબુમાં અનુભવ »

19 Dec, 2015

ઉદેપુર : રાજસ્થાનમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના લીધે લોકો ઉંધમાંથી જાગી ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા રીક્ટર

લગ્ન બાદ પહેલીવાર જાહેર મંચ પર જોવા મળ્યા દિગ્વિજય-અમૃતા

લગ્ન બાદ પહેલીવાર જાહેર મંચ પર જોવા મળ્યા દિગ્વિજય-અમૃતા »

14 Dec, 2015

ઇન્દોર : મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ ટીવી પત્રકાર અમૃતા રાય સાથે લગ્ન બાદ પહેલીવાર રવિવારના રોજ જાહેર

લાંચ કેસમાં પકડાયેલા IAS અધિકારીના લોકરમાંથી ૩ કરોડની જ્વેલરી મળી

લાંચ કેસમાં પકડાયેલા IAS અધિકારીના લોકરમાંથી ૩ કરોડની જ્વેલરી મળી »

20 Sep, 2015

ચિત્તોડગઢ : રાજસ્થાન ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરોએ ખાન કૌભાંડમાં ધરપકડ કરાયેલા આઈએએસ અધિકારી અશોક સિંઘવીના બેન્ક લોકર્સમાં ૩ કરોડ રૂપિયાની જ્વેલરી અને એક રિવોલ્વર

જાપાની મહિલા પર રૅપ: ત્રણને ૨૦ વર્ષની કેદ »

5 Sep, 2015

જયપુર: ફેબ્રુઅઆરી મહિનામાં જયપુર-અજમેર રાષ્ટ્રીયઘોરી માર્ગ પર પ્રવાસી જાપાની મહિલા પર્યટક પર બળાત્કારકરવાને મામલે અહીંની અદાલતે ત્રણ વ્યક્તિને શુક્રવારે ૨૦વર્ષના કારાવાસની સજા ફટકારી હતી. આ    ત્રણે વ્યક્તિ મહિલા પર બળાત્કાર કરવાને મામલે દોષીપુરવાર થઇ હતી, પરંતુ તેમની સજાનું પ્રમાણ હજુ વધારાનાજિલ્લા ન્યાયાધીશની અદાલત દ્વારા નક્કી કરવામાં આવશે,એમ અન્ય ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કરનાર જિલ્લાન્યાયાધીશ ગીરીશકુમાર ઓઝાએ કહ્યું હતું. કેસના    મુખ્ય આરોપી અજિતસિંહ ચૌધરી અને તેના બેસાથીદાર અબ્રાર તેમ જ વાહિદને આઇપીસીની કલમ ૩૭૬ ડીઅંતર્ગત ૨૦ વર્ષના કારાવાસની સજા ફટકારવામાં આવી    હતી. ધરમવીર, રવીન્દ્ર અને રાજવીરને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા તો રામરાજ, શિવરાજ અને રામવીરની સજા અંગેનો ચુકાદો મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું સરકારી વકીલ ભંવરસિંહે કહ્યું હતું. ૮અને ૯ ફેબ્રુઆરીની મધરાતે અહીંથી ૫૦ કિમીને અંતરે આવેલા જયપુર-અજમેર રાષ્ટ્રીય ઘોરી માર્ગ પર ડૂડૂ નજીક મોઝામાબાદ ખાતે જાપાની યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. ૨૦ વર્ષની યુવતી જયપુરનાપ્રવાસે આવી હતી અને તે જલમહલ જોવા ગઈ હતી ત્યારે ચૌધરીએ તેને સાઇટસિઇંગ માટે લઈ જવાને બહાનેલલચાવી હતી. બળાત્કાર કર્યા    બાદ યુવતીને અવાવરું વિસ્તારમાં એકલી છોડી દેવામાં આવી હતી. પોતાની ઓળખ ટૂરિસ્ટગાઇડ તરીકે આપનાર ચૌધરી દિવસે આ યુવતીને તેની મોટરબાઇક પર બેસાડી અમુક પ્રવાસી સ્થળ જોવાલઈ ગયો હતો. માર્ગ પરથી પસાર થતી વ્યક્તિએ આ યુવતીને જોઇ હતી અને તેને નજીકના ડૂડૂ પોલીસસ્ટેશને લઈ ગઈ હતી જ્યાં કેસ નોંધવામાં આવ્યો હતો. ૧૩ ફેબ્રુઆરીએ ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવીહતી. ઘટનાના બે અઠવાડિયાની