Home » India » Pune

Pune

News timeline

Delhi
13 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

મહારાષ્ટ્ર: ચંદ્રપુરમાં ગોજારો માર્ગ અકસ્માત, 11 લોકોના મોત

મહારાષ્ટ્ર: ચંદ્રપુરમાં ગોજારો માર્ગ અકસ્માત, 11 લોકોના મોત »

9 Dec, 2018

મુંબઈ : મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં 11 લોકોને કાળ ભરખી ગયો. અકસ્માતમાં અગિયાર લોકોના મોત થવાથી કમકમાટીભરી પરિસ્થિતિ ઉભી થઈ છે.

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં ગંભીર માર્ગ

દીક્ષાંત સમારોહમાં સ્ટેજ પર જ બેહોશ થઈ ગયા નિતીન ગડકરી

દીક્ષાંત સમારોહમાં સ્ટેજ પર જ બેહોશ થઈ ગયા નિતીન ગડકરી »

8 Dec, 2018

મુંબઈ : મહારાષ્ટ્રના અહેમદનગરમા મહાત્મા ફુલે કૃષિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા માટે આવેલા કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી સ્ટેજ પર જ બેહોશ થઈ જતા

મરાઠા સમાજને 16 ટકા આરક્ષણ આપવામાં આવશે: પ્રધાન મંડળની ઉપસમિતિનો નિર્ણય

મરાઠા સમાજને 16 ટકા આરક્ષણ આપવામાં આવશે: પ્રધાન મંડળની ઉપસમિતિનો નિર્ણય »

28 Nov, 2018

મુંબઇ : મરાઠા સમાજને ૧૬ ટકા અનામત આપવાનો નિર્ણય પ્રધાન મંડળની ઉપસમિતિમાં લેવામાં આવ્યો છે. મરાઠા સમાજને અનામત આપવા માટે પછાત વર્ગના પંચે કરેલા

મહારાષ્ટ્રમાં APMC બજારોમાં બેમુદત બંધની હાકલ કરાઈ

મહારાષ્ટ્રમાં APMC બજારોમાં બેમુદત બંધની હાકલ કરાઈ »

28 Nov, 2018

નવી મુંબઈ : નવી મુંબઈના એપીએમસીના વિવિધ કૃષી બજારોમાં મંગળવારે પ્રતિક બંધની હાકલ દરમિયાન રાજ્ય સરકાર તરફથી નિરુત્સાહી અભિગમ બતાવાઈ રહ્યાના નિર્દેશો વહેતા થતાં

નાલાસોપારામાં 20 લાખ રૂપિયાની ખંડણી માટે ડૉકટરના પુત્રનું અપહરણ

નાલાસોપારામાં 20 લાખ રૂપિયાની ખંડણી માટે ડૉકટરના પુત્રનું અપહરણ »

26 Nov, 2018

મુંબઇ : નાલાસોપારામાં ડૉકટરના પાંચ વર્ષીય પુત્રનું આપહરણ કરી ૨૦ લાખ રૂપિયાની ખંડણી માગવાનો કેસ પોલીસે માત્ર આઠ કલાકમાં ઉકેલી લીધો હતો.

આ માસૂમનો

દિલ્હીમાં 29મીએ એક લાખ ખેડૂતો મોદી સરકાર સામે બંડ પોકારશે

દિલ્હીમાં 29મીએ એક લાખ ખેડૂતો મોદી સરકાર સામે બંડ પોકારશે »

26 Nov, 2018

નવી દિલ્હી  : દેશના ખેડૂતો વિવિધ સમસ્યાઓને લઇને કેન્દ્રની મોદી સરકાર સામે ફરી બાયો ચડાવશે. આગામી ૨૯થી ૩૦મી નવેમ્બર દરમિયાન ખેડૂતો દિલ્હીમાં

ખેડૂતોના મહાસાગર સામે મહારાષ્ટ્ર સરકાર ઘૂંટણિયે

ખેડૂતોના મહાસાગર સામે મહારાષ્ટ્ર સરકાર ઘૂંટણિયે »

23 Nov, 2018

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે છેલ્લા પાંચ દિવસમાં બીજી વખત ઉગ્ર સામાજીક આંદોલન સામે ઘૂંટણિયે પડી છે. મરાઠાઓને વિશેષ અનામત આપવાની જાહેરાત પછી હવે આદિવાસી

વર્ધામાં સેનાના હથિયાર ડેપોમાં ભીષણ વિસ્ફોટ, 4ના મોત, 8 ઘાયલ

વર્ધામાં સેનાના હથિયાર ડેપોમાં ભીષણ વિસ્ફોટ, 4ના મોત, 8 ઘાયલ »

20 Nov, 2018

વર્ધા : મહારાષ્ટ્રના વર્ધામાં સેનાના હથિયાર ડિપોમાં જબરદસ્ત વિસ્ફોટ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને 18 લોકો

અંબરનાથના સેંકડો વૃક્ષો સળગાવી દેવામાં આવતા ઉહાપોહ

અંબરનાથના સેંકડો વૃક્ષો સળગાવી દેવામાં આવતા ઉહાપોહ »

17 Nov, 2018

મુંબઇ  : રાજ્ય સરકારના વ્યાપક વૃક્ષારોપણ ઝુંબેશ વખતે અંબરનાથ પાસે નેવાળીની ટેકરીઓ પર રોપવામાં આવેલા સેંકડો વૃક્ષો વાવી નાખવામાં આવતા ભારે ઉહાપોહ મચી ગયો

મહારાષ્ટ્રમાં શિયાળાનું ગમતીલું વાતાવરણ: નાગપુરમાં 11 ડિગ્રી

મહારાષ્ટ્રમાં શિયાળાનું ગમતીલું વાતાવરણ: નાગપુરમાં 11 ડિગ્રી »

13 Nov, 2018

મુંબઇ  : મુંબઇગરાંએ આજે શિયાળાની આછેરી ઠંડીનો અનુભવ કર્યો હતો. મુંબઇની સવાર થોડીક ઠંડી રહે છે જ્યારે બપોર ગરમ રહે છે.એટલે કે મુંબઇમાં દિવસના

પુરુષને નપુંસક કહેવો માનહાનિ સમાન, કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

પુરુષને નપુંસક કહેવો માનહાનિ સમાન, કોર્ટનો ઐતિહાસિક નિર્ણય »

12 Nov, 2018

મુંબઈ  : બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચએ કહ્યું છે કે કોઈ વ્યક્તિને નપુંસક કહેવું માનહાનિ સમાન છે. કોર્ટે કહ્યું કે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવો

મહારાષ્ટ્રમાં ખેડૂતોના આપઘાતની ઘટના વધી

મહારાષ્ટ્રમાં ખેડૂતોના આપઘાતની ઘટના વધી »

5 Nov, 2018

મુંબઈ  : મહારાષ્ટ્રમાં આપઘાત કરનારા ખેડૂતોની સંખ્યા વધી રહી છે તે રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. સરકારના રાહત અને પુનર્વસન વિભાગથી

રાફેલ સોદામાં દાળમાં કંઇક કાળુ છે: શરદ પવાર

રાફેલ સોદામાં દાળમાં કંઇક કાળુ છે: શરદ પવાર »

5 Nov, 2018

પિંપરી : ભાજપ સરકારના રાજમાં સંરક્ષણ ક્ષેત્રના ઉદ્યોગોનું પણ ખાનગીકરણ થવા માંડયું ચે. આ બાબત દેશની  સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી ઠરશે એવો મત ભૂતપૂર્વ કેન્દ્રીય

ધૂળેમાં 30 લાખ રૂપિયા ભરેલું એટીએમ મશીન જ ચોર ઉપાડી ગયા

ધૂળેમાં 30 લાખ રૂપિયા ભરેલું એટીએમ મશીન જ ચોર ઉપાડી ગયા »

4 Nov, 2018

મુંબઇ : ધૂળે શહેરમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં ચોરટાઓ શુક્રવારે એક ખાનગી બેંકનું એટીએમ મશીન જ ઉપાડી ગયા હતા. એટીએમમાં આ સમયે કુલ ૩૦ લાખ

14 લોકોનો ભોગ લેનાર આદમખોર વાઘણ અવનિને આખરે મારી નંખાઈ

14 લોકોનો ભોગ લેનાર આદમખોર વાઘણ અવનિને આખરે મારી નંખાઈ »

3 Nov, 2018

મુંબઈ : મહારાષ્ટ્રના યવતમાલ પંથકમાં હાહાકાર મચાવનાર આદમખોર વાઘણ અવનિને આખરે મારી નાંખવામાં આવી છે.

અવનિએ કથિત રીતે 14 લોકોને ફાડી ખાધા હતા. તેના

CBI સરકારનું કુતરુ, રાકેશ અસ્થાના ભાજપના શાર્પશૂટર: શિવસેના

CBI સરકારનું કુતરુ, રાકેશ અસ્થાના ભાજપના શાર્પશૂટર: શિવસેના »

31 Oct, 2018

મુંબઇ : શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ના સંપાદકીય લેખ દ્વારા મોદી સરકાર પર CBI વિવાદને લઇને પ્રહારો કર્યા છે. સામનાના સંપાદકિય લેખમાં એક લેખ લખવામાં

માલેગાંવ બ્લાસ્ટ કેસ : કર્નલ પુરોહોત, સાધ્વી પ્રજ્ઞા સહિત 7 પર આતંકી ષડયંત્રના આરોપો

માલેગાંવ બ્લાસ્ટ કેસ : કર્નલ પુરોહોત, સાધ્વી પ્રજ્ઞા સહિત 7 પર આતંકી ષડયંત્રના આરોપો »

30 Oct, 2018

માલેગાંવ : 2008 મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજંસી (એનઆઈએ)એ કર્નલ પુરોહિત અને સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ 7 આરોપીઓ પર

સેલ્ફી કાઢવા જતા પુનાનો યુવાન અઢીસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ગંભીર ઝખમી

સેલ્ફી કાઢવા જતા પુનાનો યુવાન અઢીસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ગંભીર ઝખમી »

30 Oct, 2018

મુંબઇ :  પુનાના એક યુવાનને ખીણના કઠેડા પરથી સેલ્ફી પાડવી ભારે પડી ગઈ હતી. સેલ્ફી કાઢવાના નાદમાં આ યુવાન અઢીસો ફૂટ ઊંડી ખીણમાં

મહારાષ્ટ્ર : સરકાર દુકાળની સ્થિતિ જાહેર નહી કરે તો ખેડૂતો કાળી દિવાળી મનાવશે

મહારાષ્ટ્ર : સરકાર દુકાળની સ્થિતિ જાહેર નહી કરે તો ખેડૂતો કાળી દિવાળી મનાવશે »

23 Oct, 2018

મુંબઇ :  મહારાષ્ટ્ર સરકાર ૩૧મી ઓકટોબર સુધીમાં રાજ્યમાં દુકાળની સ્થિતિ જાહેર નહી કરે તો ખેડૂતો આ વખતે કાળી દિવાળી મનાવશે એવી ચેતવણી કિસાન

2019માં મારી ભૂમિકા અત્યંત મહત્વની, રાફેલ ડીલ દેશહિતમાં : શરદ પવાર

2019માં મારી ભૂમિકા અત્યંત મહત્વની, રાફેલ ડીલ દેશહિતમાં : શરદ પવાર »

23 Oct, 2018

નવી દિલ્હી :   એનસીપી નેતા શરદ પવારે 2019માં ભાજપને સત્તાથી અળગી રાખવા બિન-ભાજપી પાર્ટીઓના ગઠબંધન પર ભાર આપ્યો છે. શરદ પવારે કહ્યું છે

શિરડી સાંઈ મંદિરને શતાબ્દિ મહોત્સવ દરમ્યાન રૂ.5.97 કરોડનું દાન મળ્યું

શિરડી સાંઈ મંદિરને શતાબ્દિ મહોત્સવ દરમ્યાન રૂ.5.97 કરોડનું દાન મળ્યું »

22 Oct, 2018

મુંબઈ : શિરડીના સાંઈ મંદિરને સાંઈબાબા સમાધી શતાબ્દી મહોત્સના સમાપન પર રૂ. ૫.૯૭ કરોડનું દાન મળ્યું છે. દેશ વિદેશના ભક્તોએ મંદિરમાં રખાયેલી દાન પેેટીમાં

અંધેરીમાં 30 લાખ રૂપિયાની કિંમતના હેરોઈન સાથે યુવકની ધરપકડ

અંધેરીમાં 30 લાખ રૂપિયાની કિંમતના હેરોઈન સાથે યુવકની ધરપકડ »

21 Oct, 2018

મુંબઈ : અંધેરીમાં ૩૦ લાખ રૂપિયાની કિંમતના હેરોઈન સાથે ગુજરાતના યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી આ નશીલો પદાર્થ ક્યાંથી લાવ્યો હતો અને કોને

પ્લાસ્ટિકમાં વીંટાળેલો પુષ્પગુચ્છ મુખ્ય પ્રધાન ફડણવીસે નકારી કાઢ્યો

પ્લાસ્ટિકમાં વીંટાળેલો પુષ્પગુચ્છ મુખ્ય પ્રધાન ફડણવીસે નકારી કાઢ્યો »

21 Oct, 2018

મુંબઇ : ગુડીપાડવાના દિવસે પ્રતિબંધ કરવામાં આવેલા પ્લાસ્ટિકનો વપરાશ હજીએ શરૂ છે અને એ પણ સરકારના કાર્યક્રમમાં  આ વાત જોઈને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે

ગોવામાં કોંગ્રેસને અમિત શાહે આપ્યો ઝાટકો, બે કોંગી ધારાસભ્યો જોડાશે ભાજપમાં

ગોવામાં કોંગ્રેસને અમિત શાહે આપ્યો ઝાટકો, બે કોંગી ધારાસભ્યો જોડાશે ભાજપમાં »

16 Oct, 2018

નવી દિલ્હી : ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરની નાદુરસ્ત તબિયત વચ્ચે ગોવાના રાજકારણમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે.

જોકે આ પ્રકારની સ્થિતિમાં ભાજપે કોંગ્રેસને

સત્તા પર નહી આવીએ તેવો વિશ્વાસ હતો એટલે મોટા-મોટા વાયદા કર્યાઃ ગડકરી

સત્તા પર નહી આવીએ તેવો વિશ્વાસ હતો એટલે મોટા-મોટા વાયદા કર્યાઃ ગડકરી »

10 Oct, 2018

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોદી સરકારનો ફજેતો થાય તેવુ નિવેદન આપ્યુ છે.

ઉલ્લેખનીય છે કે 2014ની ચૂંટણીમાં પ્રચાર કરતી વખતે વડાપ્રધાન

અજીત પવારના પુત્ર પાર્થની ઉમેદવારી સામે એનસીપીના વડા શરદ પવારે વાંધો ઉઠાવ્યો

અજીત પવારના પુત્ર પાર્થની ઉમેદવારી સામે એનસીપીના વડા શરદ પવારે વાંધો ઉઠાવ્યો »

7 Oct, 2018

મુંબઈ : શરદ પવાર ૧૯૭૮માં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા ત્યારબાદ બીજી ત્રણવાર મુખ્ય પ્રધાન બનીને તેઓ કેન્દ્રમાં રક્ષાપ્રધાન કૃષિપ્રધાન બની ચૂક્યા.  એમના ભત્રીજા અજીત પવાર

બળાત્કારનો ભોગ બનેલી લાતૂરની વિદ્યાર્થિનીની આત્મહત્યા

બળાત્કારનો ભોગ બનેલી લાતૂરની વિદ્યાર્થિનીની આત્મહત્યા »

6 Oct, 2018

લાતૂર : લાતૂરમાં સ્કૂલ વેનના ડ્રાઇવરે કરેલા કથિત બળાત્કારનો ભોગ બનેલી નવમા ધોરણની વિદ્યાર્થિનીએ  ઝેર પીને આત્મહત્યા કરી હતી. આ અરેરાટીપૂર્ણ ઘટનાને પગલે લાતૂરમાં

ભીમા કોરેગાંવ : કાર્યકરોની કસ્ટડી ચાર સપ્તાહ વધારાઈ

ભીમા કોરેગાંવ : કાર્યકરોની કસ્ટડી ચાર સપ્તાહ વધારાઈ »

30 Sep, 2018

નવી દિલ્હી  :  ભીમા કોરેગાંવ હિંસા મામલામાં નક્સલવાદી કનેક્શનના મામલામાં ધરપકડ અને ત્યારબાદ નજરબંધીની સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા કાર્યકરોને ફટકો પડયો છે. કોર્ટે

કોલ્હાપુરમાં તસ્કરોએ 2 પેટ્રોલ-પમ્પમાંથી 4 લાખનું ડિઝલ ચોર્યું

કોલ્હાપુરમાં તસ્કરોએ 2 પેટ્રોલ-પમ્પમાંથી 4 લાખનું ડિઝલ ચોર્યું »

30 Sep, 2018

કોલ્હાપુર : ઇંધણના ભાવમાં ભડકાને લીધે હવે પેટ્રોલ-ડિઝલની ચોરીના કિસ્સા બનવા માંડયા છે. કોલ્હાપુર જિલ્લાના રાધાનગરી તાલુકાના બે પેટ્રોલ પમ્પમાંથી તસ્કરો ચાર લાખની કિંમતનું

ગોવા મંત્રી મંડળમાંથી બે પ્રધાનોની હકાલપટ્ટી પારિકરની જેમ લાંબા સમયથી બિમાર હતા

ગોવા મંત્રી મંડળમાંથી બે પ્રધાનોની હકાલપટ્ટી પારિકરની જેમ લાંબા સમયથી બિમાર હતા »

25 Sep, 2018

નવી દિલ્હી :  ગોવા મંત્રી મંડળમાં મોટા ફેરફારના અંઘાણ વર્તાવી રહ્યા છે. મુખ્ય મંત્રી મનોહર પારિકર હાલમાં દિલ્હીમાં હોસ્પિટલમાં ભરતી છે ત્યારે  તેમના

રામ મંદિર નિર્માણ માટે VHPએ બોલાવી સંતોની બેઠક

રામ મંદિર નિર્માણ માટે VHPએ બોલાવી સંતોની બેઠક »

22 Sep, 2018

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રામ મંદિરનો મુદ્દો આગ પકડી રહ્યો છે.

આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતે

મહારાષ્ટ્રમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓ હોવાનો પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડનો દાવો

મહારાષ્ટ્રમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓ હોવાનો પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડનો દાવો »

22 Sep, 2018

મુંબઇ :  સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે (સીપીસીબી) એ તાજેતરમાં તેમના મહારાષ્ટ્ર રાજ્યના સમકક્ષ એવા મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (એમપીસીબી)ના એ દાવાનું ખંડન કર્યું હતું

સંઘ નાગપુરથી સરકાર ચલાવતો નથી , માત્ર સલાહ આપે છે: ભાગવત

સંઘ નાગપુરથી સરકાર ચલાવતો નથી , માત્ર સલાહ આપે છે: ભાગવત »

19 Sep, 2018

નવી દિલ્હી :  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિલ્હીમાં આયોજિત ‘ભવિષ્ય કા ભારત’ નામના ત્રિદિવસીય કાર્યક્રમમાં બીજા દિવસે પણ મોહન ભાગવતે વિવિધ મુદ્દે વાત કરી

ભારતની આઝાદીમાં કોંગ્રેસની ભૂમિકા મહત્ત્વની દેશને અનેક મહાપુરૂષો આપ્યા: ભાગવત

ભારતની આઝાદીમાં કોંગ્રેસની ભૂમિકા મહત્ત્વની દેશને અનેક મહાપુરૂષો આપ્યા: ભાગવત »

18 Sep, 2018

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો ત્રણ દિવસીય કાર્યક્રમ ‘ભવિષ્ય કા ભારત’ દિલ્હીમાં શરૂ થયો હતો. એ કાર્યક્રમમાં વ્યાખ્યાન આપતા સંઘના સર સંઘચાલક

ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખરની ચીમકી, રાવણ કહીને બોલાવશે તો કાર્યવાહી કરીશ

ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખરની ચીમકી, રાવણ કહીને બોલાવશે તો કાર્યવાહી કરીશ »

17 Sep, 2018

નવી દિલ્હી : જેલમાંથી છુટેલા ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખરે હવે ધમકી આપી છે કે મારા નામની આગળ જો કોઈ રાવણ શબ્દ લગાવશે તો કાનૂની

RSSના કાર્યક્રમમાં નહી જાય રાહુલ, આમંત્રણ જ નહી મળ્યુ હોવાનો કોંગ્રેસનો દાવો

RSSના કાર્યક્રમમાં નહી જાય રાહુલ, આમંત્રણ જ નહી મળ્યુ હોવાનો કોંગ્રેસનો દાવો »

17 Sep, 2018

નવી દિલ્હી : ભવિષ્યનુ ભારત વિષય પર આરએસએસ દ્વારા દિલ્હીમાં ત્રણ દિવસના કાર્યક્રમનો પ્રારંભ થયો છે.

આરએસએસ દ્વારા ભલે તમામ રાજકીય પક્ષોના આગેવાનોને કાર્યક્રમ

મનોહર પારિકર એમ્સમાં દાખલ : સારવાર શરૃ થઈ

મનોહર પારિકર એમ્સમાં દાખલ : સારવાર શરૃ થઈ »

16 Sep, 2018

નવી દિલ્હી :  ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરને આજે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આની સાથે જ તેમની સારવાર

ફડણવીસ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કૃપાશંકર સિંહના ઘરે ગણેશ પૂજન કરવા પહોંચ્યા

ફડણવીસ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કૃપાશંકર સિંહના ઘરે ગણેશ પૂજન કરવા પહોંચ્યા »

15 Sep, 2018

મુંબઇ : ડિનર ડિપ્લોમસી, લંચ ડિપ્લોમસી પછી હવે ગણેશ દર્શનના માધ્યમથી રાજકીય પાર્ટીઓમાં નેતાઓ એક બીજાને ત્યાં જતા આવતા હોવાથી લોકસભા વિધાનસભા ચૂંટણીના ૬/૧૨મહિના

મનોહર પરિકરની દિલ્હીમાં થશે સારવાર, ગોવાના સીએમ બદલાશે

મનોહર પરિકરની દિલ્હીમાં થશે સારવાર, ગોવાના સીએમ બદલાશે »

15 Sep, 2018

નવી દિલ્હી : લાંબા સમયથી બીમાર ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરનો દિલ્હીના એઈમ્સમાં ઈલાજ કરવામાં આવશે.

તેમની સારવાર લાંબા સમય સુધી ચાલે તેમ હોવાથી પરિકરે

RSSએ રાહુલ ગાંધી, માયાવતી, અખિલેશ, મમતા બેનર્જીને આપ્યુ આમંત્રણ

RSSએ રાહુલ ગાંધી, માયાવતી, અખિલેશ, મમતા બેનર્જીને આપ્યુ આમંત્રણ »

8 Sep, 2018

નવી દિલ્હી : આરએસએસ દ્વારા દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતનુ ભવિષ્ય, સંઘની નજરે…. વિષય પર 3 દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે.

મહત્વની વાત એ

દુનિયામાં સૌથી વધુ અત્યાચાર હિન્દુઓ પર થયા છેઃ મોહન ભાગવત

દુનિયામાં સૌથી વધુ અત્યાચાર હિન્દુઓ પર થયા છેઃ મોહન ભાગવત »

8 Sep, 2018

નવી દિલ્હી : અમેરિકાના શિકાગોમાં વિશ્વ હિન્દુ સંમેલનને સંબોધિત કરતા આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ હતું કે આખી દુનિયામાં સૌથી વધારે અત્યાચારનો ભોગ હિન્દુ

RSS બાદ હવે BJPના કાર્યક્રમમાં પહોંચ્યા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજી

RSS બાદ હવે BJPના કાર્યક્રમમાં પહોંચ્યા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજી »

2 Sep, 2018

નવી દિલ્હી  : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીએ રવિવારે ગુરૂગ્રામમાં બીજેપીના એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમની સાથે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર

મુંબઇના દરિયાકાંઠાનું પ્રદૂષણ આ વર્ષે 5 ડોલ્ફિનને ભરખી ગયું

મુંબઇના દરિયાકાંઠાનું પ્રદૂષણ આ વર્ષે 5 ડોલ્ફિનને ભરખી ગયું »

30 Aug, 2018

મુંબઇ  : આ વર્ષે મુંબઇના દરિયાકાંઠે મૃત સ્થિતિમાં મળી આવેલી ૧૩ ડોલ્ફિન પૈકી પાંચના મોત શ્વસનતંત્રીની બીમારીને લીધે થયાંનું પોસ્ટમોર્ટમ રીપોર્ટસમાં જણાવાયું હતું.

બાન્દરા

ફ્રાન્સમાં આયોજિત સ્પર્ધામાં નાસિકના પોલીસ કમિશનર ડૉ.સિંઘલે ‘આયર્નમેન’નો ખિતાબ મેળવ્યો

ફ્રાન્સમાં આયોજિત સ્પર્ધામાં નાસિકના પોલીસ કમિશનર ડૉ.સિંઘલે ‘આયર્નમેન’નો ખિતાબ મેળવ્યો »

29 Aug, 2018

મુંબઈ  : ફ્રાંસમાં થયેલ આયર્નમેન સ્પર્ધામાં નાશિકના પોલીસ કમિશ્નર ડૉ.રવીન્દ્રકુમાર સિંઘલે ૧૫ કલાક ૧૩ મિનીટ ૨૧ સેકંદના સમયમાં સ્પર્ધા પૂર્ણ કરી આયર્નમેનનો ખિતાબ પટકાવ્યો

મહારાષ્ટ્રના વિવિધ ઠેકાણે મેઘરાજાનું જોર કાયમ:અનેક નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ

મહારાષ્ટ્રના વિવિધ ઠેકાણે મેઘરાજાનું જોર કાયમ:અનેક નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ »

20 Aug, 2018

મુંબઇ : રાજ્યના વિવિધ ઠેકાણે આજે પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. યવતમાળ, ચંદ્રપૂર, ગઢચિરોલી, કોલ્હાપુર, સાંગલીમાં બે દિવસથી મૂશળધાર વરસાદના લીધે પૂર જેવી પરિસ્થિતિ

મરાઠાઓ અનામત આંદોલનમાટે ફરી તૈયાર :સોમવારથી ઉપવાસનું આંદોલન ચક્રી

મરાઠાઓ અનામત આંદોલનમાટે ફરી તૈયાર :સોમવારથી ઉપવાસનું આંદોલન ચક્રી »

19 Aug, 2018

મુંબઇ : મરાઠા અનામત તેમજ આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા આંદોલકોના પરિવારજનોને વળતર, એમના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી, આંદોલકો ઉપરના જુઠ્ઠા ગુના પાછા ખેંચવા

નાલાસોપારામાં વિસ્ફોટક-શસ્ત્રો સાથે પકડાયેલા ત્રણ આરોપીને 28 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડી

નાલાસોપારામાં વિસ્ફોટક-શસ્ત્રો સાથે પકડાયેલા ત્રણ આરોપીને 28 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડી »

19 Aug, 2018

મુંબઇ :નાલાસોપારામાં વિસ્ફોટક અને શસ્ત્રો રાખવાના ચકચારજનક મામલામાં પકડાયેલા વૈભવ રાઉત, સુધન્વા ગોંધળેકર અને શરદ કળસકરને વધુ ૧૦ દિવસની  પોલીસ કસ્ટડી આપવામાં આવી

63500થી વધુ શાળાઓ ડિજિટલ બની હોવાનો મુખ્ય પ્રધાન ફડણવીસનો દાવો

63500થી વધુ શાળાઓ ડિજિટલ બની હોવાનો મુખ્ય પ્રધાન ફડણવીસનો દાવો »

11 Aug, 2018

મુંબઇ : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું કે જૂન ૨૦૧૮ સુધીમાં રાજ્યની ૬૩૫૦૦થી વધુ શાળા ‘ડિજિટલ’ બની છે. ડિજિટલ શાળાઓમાં ઇ-લર્નિંગ

નાલાસોપારામાં એક ઘરમાંથી ૮ દેશી બોમ્બ, વિસ્ફોટક બનાવવાની સામગ્રી કબ્જે કરાઇ

નાલાસોપારામાં એક ઘરમાંથી ૮ દેશી બોમ્બ, વિસ્ફોટક બનાવવાની સામગ્રી કબ્જે કરાઇ »

11 Aug, 2018

મુંબઇ :  નાલાસોપારામાં સનાતન સંસ્થાના કથિત સાધકના ઘર અને દુકાનમાં છાપો મારીને એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ૦ના અધિકારીઓએ આઠ દેશી બોમ્બ, બોમ્બ બનાવવાની સામગ્રી

પુણેમાં આંદોલન બન્યું હિંસક, તોડ-ફોડની ઘટના

પુણેમાં આંદોલન બન્યું હિંસક, તોડ-ફોડની ઘટના »

9 Aug, 2018

મુંબઇ :  અનામતની માંગને લઇને મહારાષ્ટ્ર બંધના એલાનના પગલે કેટલાંક ભાગોમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. મરાઠા પ્રદર્શનકારીઓ લાતુર, જાલના, સોલાપુર અને

નોકરીઓ જ નથી તો અનામતનો શું અર્થ : ગડકરી

નોકરીઓ જ નથી તો અનામતનો શું અર્થ : ગડકરી »

6 Aug, 2018

ઔરંગાબાદ : દેશમાં મોટાપાયે બેેરોજગારી પ્રવર્તી રહી હોવાનું આખરે કેન્દ્ર સરકારના મંત્રીએ જ સ્વીકારી લીધું છે. મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ ખાતે મરાઠા અનામત પર પત્રકારોના સવાલોના

ગોવામાં સ્ટેમ્પ ડયુટીની ગણતરીમાં ભૂલને કારણે રાજ્યને 108 કરોડનું નુકસાન : કેગ

ગોવામાં સ્ટેમ્પ ડયુટીની ગણતરીમાં ભૂલને કારણે રાજ્યને 108 કરોડનું નુકસાન : કેગ »

5 Aug, 2018

પણજી :  કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગે) ગોવા સરકારનું ધ્યાન દોર્યું છે કે તેમની સામે સ્ટેમ્પ ડયુટી ગણવાની ભૂલના કારણે રાજ્યની તિજોરીને 108

મહારાષ્ટ્રની બે નગરપાલિકામાં જીત:ભાજપમાં ફડણવીસનું કદ વધ્યું

મહારાષ્ટ્રની બે નગરપાલિકામાં જીત:ભાજપમાં ફડણવીસનું કદ વધ્યું »

5 Aug, 2018

મુંબઇ :  બે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ડંકો વગાડવામાં સફળતા મેળવ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું રાજકીય કદ વધ્યું છે. સાંગલીને કોંગ્રેસ એનસીપીનો

મહાબળેશ્વર પિકનિક પર જતી બસ 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી, 33ના મોત

મહાબળેશ્વર પિકનિક પર જતી બસ 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી, 33ના મોત »

29 Jul, 2018

મહાબળેશ્વર : મહારાષ્ટ્રના પ્રખ્યાત પર્યટન સ્થળ મહાબળેશ્વરમાં એક બસ ભયાનક અકસ્માતનો શિકાર બની છે. વીકેન્ડ પર પિકનિક મનાવા જઇ રહેલા 35 લોકોથી ભરેલ

મુંબઈમાં રૂ.૨ લાખની લાંચ લેનાર આઈટી કમિશનરને ૪ વર્ષની કેદ

મુંબઈમાં રૂ.૨ લાખની લાંચ લેનાર આઈટી કમિશનરને ૪ વર્ષની કેદ »

29 Jul, 2018

મુંબઈ  : ભૂતપૂર્વ ઇન્કમટેક્સ કમિશનર (અપીલ) દયાશંકરસિંહને CBI કોર્ટે એક પાર્ટી પાસેથી રૂ. ૨ લાખની લાંચ લેવાના કેસમાં ૪ વર્ષ કેદની સજા ફટકારી હતી.

મુંબઈ બાદ હવે પૂણેમાં ભડક્યુ મરાઠા અનામત આંદોલન

મુંબઈ બાદ હવે પૂણેમાં ભડક્યુ મરાઠા અનામત આંદોલન »

27 Jul, 2018

મુંબઈ :  મહારાષ્ટ્રમાં આરક્ષણની માંગને લઈને ફરી એક વખત મરાઠા આંદોલન વેગવંતુ બન્યુ છે. પહેલા મુંબઈ બાદ હવે મહારાષ્ટ્રના બીજા મોટા શહેર પૂણેનો

ટ્રક હડતાળથી કરોડોનું નુકસાન, હજારો લોકો બેકાર

ટ્રક હડતાળથી કરોડોનું નુકસાન, હજારો લોકો બેકાર »

25 Jul, 2018

અમદાવાદ :  વિવિધ પ્રશ્નોને લઇને શરુ થયેલી ટ્રક હડતાળ આજે પાંચમા દિવસમાં પ્રવેશી હતી. હડતાળને લીધે વેપારીઓથી માંડીને રાજ્ય સરકારને ય કરોડો રુપિયાનુ

મરાઠા આંદોલન હિંસક: એક પોલીસનું મોત, નવ ઘાયલ

મરાઠા આંદોલન હિંસક: એક પોલીસનું મોત, નવ ઘાયલ »

25 Jul, 2018

મુંબઇ : મહારાષ્ટ્રમાં મરાઠાને નોકરી અને શિક્ષણમાં અનામત આપવાની માગણી સાથે શરૃ થયેલું આંદોલન આજે સમગ્ર રાજ્યમાં વિસ્તર્યું હતું અને હિંસક બન્યું હતું.

મરાઠા અનામત આંદોલનમાં હિંસા ભડકી, એક યુવક નદીમાં કુદયો

મરાઠા અનામત આંદોલનમાં હિંસા ભડકી, એક યુવક નદીમાં કુદયો »

24 Jul, 2018

મુંબઈ :  મરાઠા આરક્ષણના આંદોલનના કારણે ફરી એક વખત મહારાષ્ટ્ર ભડકે બળી રહ્યુ છે.જે રીતે ગુજરાત સરકાર માટે પાટીદાર આંદોલન પડકાર છે તે

મહારાષ્ટ્રમાં અનામતને લઇને આજે મરાઠા આંદોલનકારીઓનું મહાબંધ

મહારાષ્ટ્રમાં અનામતને લઇને આજે મરાઠા આંદોલનકારીઓનું મહાબંધ »

24 Jul, 2018

મુંબઇ, :  સરકારી નોકરીમાં અને શિક્ષણમાં અનામતની માંગ લઇને મરાઠા આંદોલનકારીઓએ આજે મહારાષ્ટ્ર બંધનું આહ્વાન કર્યું છે. જ્યારે આ આંદોલન હવે હિંસક થયું

‘મોદી ‘ફ્રાંસ’ની જેમ જીત્યા, પરંતુ ક્રોએશિયાની જેમ દિલ રાહુલે જીત્યા’

‘મોદી ‘ફ્રાંસ’ની જેમ જીત્યા, પરંતુ ક્રોએશિયાની જેમ દિલ રાહુલે જીત્યા’ »

22 Jul, 2018

શાહજહાંપુર : અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમ્યાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણની બીજેપીની સહયોગી પાર્ટી શિવસેનાએ પ્રશંસા કરી હતી. શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને

600 કરતા વધારે ખેડૂતોના નામે બારોબાર લીધી 5400 કરોડની લોન

600 કરતા વધારે ખેડૂતોના નામે બારોબાર લીધી 5400 કરોડની લોન »

18 Jul, 2018

મુંબઈ :મહારાષ્ટ્રમાં પણ આગામી દિવસોમાં નિરવ મોદી જેવુ સ્કેમ બહાર આવે તો નવાઈ નહી હોય. મહારાષ્ટ્રના એક વેપારીએ ખેડૂતોના નામ પર દેશની બેંકોમાંથી

લોનાવલામાં ૧૨ દિવસમાં ૪૬.૬ ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી

લોનાવલામાં ૧૨ દિવસમાં ૪૬.૬ ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી »

16 Jul, 2018

મુંબઈ :  ચોમાસામાં સૌનું માનીતું પર્યટન સ્થળ લોનાવલામાં છેલ્લા ૧૨ દિવસમાં ૧૨૪૬ મિ.મી. (૪૬.૬ ઈંચ) વરસાદ વરસ્યો હોવાની નોંધ થઈ છે. ચોમાસાનું જોર

મહારાષ્ટ્રમાં ત્રણ મહિનામાં ૬૩૯ ખેડૂતોએ આત્મહત્યા કરી

મહારાષ્ટ્રમાં ત્રણ મહિનામાં ૬૩૯ ખેડૂતોએ આત્મહત્યા કરી »

15 Jul, 2018

મુંબઈ : મહારાષ્ટ્રમાં પહેલી માર્ચથી ૩૧ મે, ૨૦૧૮ સુધીના ત્રણ મહિનાના સમયગાળામાં કુલ ૬૩૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આત્મહત્યા

કોંગ્રેસ પાર્ટીએ લોકશાહી ટકાવી એટલે ‘ચા વાળો’ ભારતનો વડા પ્રધાન બની શક્યો : મલ્લિકાર્જુન ખરગે

કોંગ્રેસ પાર્ટીએ લોકશાહી ટકાવી એટલે ‘ચા વાળો’ ભારતનો વડા પ્રધાન બની શક્યો : મલ્લિકાર્જુન ખરગે »

10 Jul, 2018

મુંબઇ : કોંગ્રેસ પાર્ટીએ ૭૦ વર્ષોથી ભારતમાં લોકતંત્ર ટકાવી રાખ્યું એટલે જ એક ચાવાળો વડાપ્રધાન બની શક્યો, આવા શબ્દોમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસની જનરલ

અમે કાશ્મીરમાં રાજ્યપાલ શાસન ચાલુ રાખવા ઇચ્છીએ છીએ : રામ માધવ

અમે કાશ્મીરમાં રાજ્યપાલ શાસન ચાલુ રાખવા ઇચ્છીએ છીએ : રામ માધવ »

8 Jul, 2018

નવી દિલ્હી :  કાશ્મીરમાં પીડીપી સાથે ગઠબંધન તોડીને ભાજપ ફરી એકવાર સરકાર રચવાની મથામણ કરતો હોવાના અહેવાલ રામ માધવે ફગાવી દીધા છે. હાલમાં

ખંડાલા નજીક મદુરાઈ એક્સપ્રેસનો ડબો પાટા પરથી ખડી પડતાં અમુક એક્સપ્રેસ ટ્રેનો રદ કરાઈ

ખંડાલા નજીક મદુરાઈ એક્સપ્રેસનો ડબો પાટા પરથી ખડી પડતાં અમુક એક્સપ્રેસ ટ્રેનો રદ કરાઈ »

7 Jul, 2018

મુંબઈ :ખંડાલામાં મદુરાઈ એક્સપ્રેસનો એક ડબો પાટા પરથી ખડી પડતા ં મુંબઈથી પુણે દિશામાં જઈ રહેલી ટ્રેનો મોડી દોડી રહી હતી. તેમ જ

મેઘરાજાએ વિદર્ભને ભરપૂર ભીંજવ્યું: નાગપુર સહિત 11 જિલ્લા રસતરબોળ

મેઘરાજાએ વિદર્ભને ભરપૂર ભીંજવ્યું: નાગપુર સહિત 11 જિલ્લા રસતરબોળ »

7 Jul, 2018

મુંબઇ  : નૈઋત્યના ચોમાસાએ  વિદર્ભને પહેલી જ વખત ભરપૂર ભીંજવ્યું હતું. ગુરુવારે અને શુક્રવારે  વિદર્ભ નાગપુર,ચંદ્રપુર,ગોંદિયા,અમરાવતી,ગઢચિરોળી,વાશીમ અને વર્ધા વગેરે ૧૧ જિલ્લામાં મુશળધાર વરસાદ

જાકીર નાયકને દેશનિકાલ કરવા મલેશિયાનો ઇન્કાર

જાકીર નાયકને દેશનિકાલ કરવા મલેશિયાનો ઇન્કાર »

7 Jul, 2018

મુંબઈ  :  મલેશિયાના વડાપ્રધાન મહાથીર મોહમ્મદે કહ્યું છે કે, આતંકવાદી સાથે સંબંધિત પ્રવૃત્તિઓ અને ઘૃણાસ્પદ ભાષણોને લઇને ભારતમાં વોન્ટેડ રહેલા વિવાદાસ્પદ ઇસ્લામિક ધર્મગુરુ

કેજરીવાલને દિલ્હીમાં કેન્દ્ર કામગીરી કરવા દે  :  શિવસેના

કેજરીવાલને દિલ્હીમાં કેન્દ્ર કામગીરી કરવા દે : શિવસેના »

7 Jul, 2018

મુંબઈ  :   શિવસેનાએ આજે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર સાથે સહકાર કરવાની જરૃર છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમનીરીતે

દેવા માફી યોજનાનો લાભ છેલ્લા દેવાદાર ખેડૂત સુધી મળશે: દેવેન્દ્ર ફડણવીસ

દેવા માફી યોજનાનો લાભ છેલ્લા દેવાદાર ખેડૂત સુધી મળશે: દેવેન્દ્ર ફડણવીસ »

5 Jul, 2018

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે એક વર્ષ પહેલા શરૃ કરેલી છત્રપતિ શિવાજી મહારાજ શેતકરી સન્માન યોજના હેઠળ છેલ્લા દેવાદાર ખેડૂતને લાભ આપવામાં આવ્યો છે

બાળક ચોરી કરવાની શંકાથી નાશિકમાં ચાર જણની મારપીટ પોલીસની ગાડીની તોડફોડ

બાળક ચોરી કરવાની શંકાથી નાશિકમાં ચાર જણની મારપીટ પોલીસની ગાડીની તોડફોડ »

4 Jul, 2018

મુબઈ : બાળક ચોરી કરતી ગેંગની શંકાથી ધુળેમાં પાંચ જણની હત્યા કરવાની ખળભળાટજનક ઘટના જેવા જ બે બનાવ નાશિક અને બીડમાં  બન્યા  છે.

શિવસેનાનો હુંકાર બુલેટ ટ્રેન અને વડોદરા એક્સપ્રેસ-વે યોજના રદ કરાવીને જ રહીશું

શિવસેનાનો હુંકાર બુલેટ ટ્રેન અને વડોદરા એક્સપ્રેસ-વે યોજના રદ કરાવીને જ રહીશું »

2 Jul, 2018

મુંબઈ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનની યોજના તેમ જ વડોદરા એક્સપ્રેસ-વેની  યોજના રદ કરાવીને જ રહેશું એવો હુંકાર શિવસેનાએ કર્યો

રાજ્યભરમાં વન મહોત્સવની શરુઆત મહારાષ્ટ્રમાં 13 કરોડ વૃક્ષ ઉગાડવાનો સરકારનો સંકલ્પ

રાજ્યભરમાં વન મહોત્સવની શરુઆત મહારાષ્ટ્રમાં 13 કરોડ વૃક્ષ ઉગાડવાનો સરકારનો સંકલ્પ »

2 Jul, 2018

મુંબઈ :  મહારાષ્ટ્ર સહિત દેશભરમાં આજે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, તે માટે વૃક્ષોની આડેધડ કતલને કારણભૂત માની શકાય છે. આથી જ પર્યાવરણના

બાળક ચોરી કરતી ગેંગની શંકાથી ધુળેમાં પાંચ જણાની હત્યાને લીધે તંગદિલી

બાળક ચોરી કરતી ગેંગની શંકાથી ધુળેમાં પાંચ જણાની હત્યાને લીધે તંગદિલી »

2 Jul, 2018

મુંબઈ :  બાળક ચોરી કરતી ગેંગ હોવાની શંકાથી  ધુળેમાં લોકોએ પાંચ જણની કરપીણ હત્યા કરતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. લોકોએ ઢોર માર મારતા

મુસ્લિમ મહિલાએ કર્યો રામાયણનો ઉર્દુમાં અનુવાદ

મુસ્લિમ મહિલાએ કર્યો રામાયણનો ઉર્દુમાં અનુવાદ »

30 Jun, 2018

કાનપુર : કરોડો હિંદુઓ માટે પવિત્ર રામાયણ ગ્રંથનો કાનપુરની એક મુસ્લિમ મહિલાએ ઉર્દુમાં અનુવાદ કરીને કોમી સૌહાર્દની એક અનોખી મિસાલ પેશ કરી છે.

જળગાવમાં ચાલક સૂઈ જતાં મુશળધાર વરસાદ વચ્ચે ટ્રકની જળસમાધિ થઈ

જળગાવમાં ચાલક સૂઈ જતાં મુશળધાર વરસાદ વચ્ચે ટ્રકની જળસમાધિ થઈ »

27 Jun, 2018

મુંબઈ :  જળગાવ જિલ્લામાં પારોળા તાલુકામાં અકે અનોખો બનાવ બન્યો હતો. તામસવાડી ગામ નજીક બોરી ડેમ પાસે એક ટ્રકની જળસમાધિ જોવા મળી હતી. પાણી

નાસિકમાં એરફૉર્સનું ફાઇટર પ્લેન સુખોઇ 30MKI ક્રેશ

નાસિકમાં એરફૉર્સનું ફાઇટર પ્લેન સુખોઇ 30MKI ક્રેશ »

27 Jun, 2018

નાસિક :  મહારાષ્ટ્રના નાસિકમાં બુધવારે સવારે એરફૉર્સનું ફાઇટર પ્લેન સુખોઇ-30 MKI ક્રેશ થઇ ગયું છે. વિમાનમાં સવાર બંને પાયલટ સુરક્ષિત છે.

મીડિયા અહેવાલ

મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ટોલ વસૂલી અંગેનો નિર્ણય લેવામાં નવ સપ્તાહ લાગશે

મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ટોલ વસૂલી અંગેનો નિર્ણય લેવામાં નવ સપ્તાહ લાગશે »

27 Jun, 2018

મુંબઈ : મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ટોલ વસૂલવવા અંગે નિર્ણય લેવામાં નવ સપ્તાહ લાગશે કેમ કે તેમને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) પાસેથી

પુણે-કોલ્હાપુરમાં ત્રણ અકસ્માતમાં ૧૧ જણના મોત નિપજ્યા

પુણે-કોલ્હાપુરમાં ત્રણ અકસ્માતમાં ૧૧ જણના મોત નિપજ્યા »

26 Jun, 2018

મુંબઈ :  પુણે અને કોલ્હાપુરમાં બે દિવસમાં થયેલા જુદા જુદા ત્રણ અકસ્માતમાં ૧૧ જણ કાળનો કોળીયો બની ગયા હતા. પુણે સ્થિત ખેડશિવાપૂર ટોલનાકા

થાણે જિલ્લાને ધોધમાર વરસાદે ધમરોળ્યો: એકનું મોત

થાણે જિલ્લાને ધોધમાર વરસાદે ધમરોળ્યો: એકનું મોત »

26 Jun, 2018

કલ્યાણ :  કલ્યાણ ડોંબીવલી મહાનગર પાલિકા વિસ્તારમાં નાળા સફાઇની ફજેતી થઇ છે ગટરનું પાણી રસ્તા પર આવતા કલ્યાણ- ડોંબીવલીમાં નાળા સાફ કર્યાનો પાલિકાનો

મહારાષ્ટ્રમાં ચાર વર્ષમાં 32 વાઘ અકાળે મોતને ભેટ્યા

મહારાષ્ટ્રમાં ચાર વર્ષમાં 32 વાઘ અકાળે મોતને ભેટ્યા »

26 Jun, 2018

મુંબઈ : ગત ચાર વર્ષમાં વિવિધ કારણોસર રાજ્યમાં ૩૨ વાઘના મૃત્યુ થયું હોવાની ધક્કાદાયી માહિતી પ્રકાશમાં આવી છે.

વાઘના મૃત્યુ પ્રકરણે શઆસને ગંભીર નોંધ

લોનાવાલામાં ચોવીસ કલાકમાં ૨૧૫ મિ.મી. વરસાદ પડયો

લોનાવાલામાં ચોવીસ કલાકમાં ૨૧૫ મિ.મી. વરસાદ પડયો »

24 Jun, 2018

લોનાવાલા   :અઠવાડિયાની વિશ્રાંતી લીધા બાદ પુનરાગમન કરાયેલાં વરસાદે શુક્રવાર બપોર બાદ જોરદાર હાજરી આપી હતી. છેલ્લાં ચોવીસ કલાકમાં શહેરમાં અંદાજે ૨૧૫ મિ. મી.

મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઇવે ભેખડ ધસી પડતાં વાહન વ્યવહાર ઠપ

મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઇવે ભેખડ ધસી પડતાં વાહન વ્યવહાર ઠપ »

24 Jun, 2018

મુંબઇ : મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઇવે પર આજે સવારે ભેખડ ધસી પડતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. નસીબજોગે કોઈ જાનહાનિ થઈ નહોતી.

ખાલાપુર ટોલ

નાશિકમાં જાનૈયાઓની જીપ અને STની અથડામણ: સાત મહિલા અને ડ્રાઈવરે જીવ ગુમાવ્યો

નાશિકમાં જાનૈયાઓની જીપ અને STની અથડામણ: સાત મહિલા અને ડ્રાઈવરે જીવ ગુમાવ્યો »

24 Jun, 2018

મુંબઈ : નાશિક અને પાલઘરમાં બે અકસ્માતમાં ૧૨ જણને કાળભરખી ગયો હતો. જ્યારે ૧૧ જણને ઈજા થઈ હતી. નાશિકમાં લગ્ન જઈ રહેલા જાનૈયાઓની જીપ

પ્રધાનપદ જતું કરવું પડશે તો પણ પ્લાસ્ટિક- બંધી રદ નહી થાય: રામદાસ કદમ

પ્રધાનપદ જતું કરવું પડશે તો પણ પ્લાસ્ટિક- બંધી રદ નહી થાય: રામદાસ કદમ »

24 Jun, 2018

મુંબઇ :  મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં આવતીકાલથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ પ્રભાવશાળી રીતે અમલમાં આવશે. પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકવામાં દેશભરમાં મહારાષઅટ્ર ૧૮મું રાજ્ય છે. હવે પ્લાસ્ટિકનો

મહારાષ્ટ્ર સરકારના પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણયને બોમ્બે હાઈ કોર્ટે માન્ય રાખ્યો

મહારાષ્ટ્ર સરકારના પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણયને બોમ્બે હાઈ કોર્ટે માન્ય રાખ્યો »

24 Jun, 2018

મુંબઈ : મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક અને થર્મોકોલ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય બોમ્બે હાઈ કોર્ટે કાયમ રાખ્યો હતો. હવે શનિવાર ૨૩ જૂનથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ

ખેડૂતોની આવક નથી વધી પણ આત્મહત્યા બમણી થઈ છે : શિવસેના

ખેડૂતોની આવક નથી વધી પણ આત્મહત્યા બમણી થઈ છે : શિવસેના »

23 Jun, 2018

મુંબઈ  : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૃ કરેલા કિસાન સહાય કાર્યક્રમની આકરા શબ્દોમાં આલોચના કરતા શિવસેનાએ આજે જણાવ્યું હતું કે ખેડૂતોની આવક નથી વધી

મહારાષ્ટ્ર વરસાદે એક જ દિવસમાં ૧૭ જણનો ભોગ લીધો

મહારાષ્ટ્ર વરસાદે એક જ દિવસમાં ૧૭ જણનો ભોગ લીધો »

23 Jun, 2018

મુંબઈ : કોંકણ સહિત મહારાષ્ટ્રના મરાઠવાડા, વિદર્ભ, અહમદનગર, બુલઢાણા સહિત વિવિધ વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને પરીણામે વિવિધ

કેજરીવાલ સાથે ભાજપ સરકારનું વલણ લોકતંત્ર માટે ખતરારૃપઃ ઉધ્ધવ

કેજરીવાલ સાથે ભાજપ સરકારનું વલણ લોકતંત્ર માટે ખતરારૃપઃ ઉધ્ધવ »

20 Jun, 2018

મુંબઈ :  દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હાલ છેલ્લા ૭ દિવસથી દિલ્હીના  નાયબ રાજ્યપાલના વિરોધમાં આંદોલન ઉપર ઉતર્યા  છે અને આ મુદ્દાને લઈને

ભાજપને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૦૧૪ કરતા વધુ બેઠક મળશે: ફડણવીસ

ભાજપને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૦૧૪ કરતા વધુ બેઠક મળશે: ફડણવીસ »

19 Jun, 2018

મુંબઈ :  મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કેલિફોેર્નિયાની જગ પ્રસિદ્ધ સિલિકોન વેલીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું કે ભાજપ ૨૦૧૪ની ચૂંટણી કરતા પણ ૨૦૧૯ની

મુંબઇ : પ્લાસ્ટિક બંધીનો ૨૩મી જૂનથી અમલ

મુંબઇ : પ્લાસ્ટિક બંધીનો ૨૩મી જૂનથી અમલ »

19 Jun, 2018

મુંબઇ : આગામી ૨૩મી જૂનથી પ્લાસ્ટિક પર પ્રતિબંધનો કડક રીતે અમલ શરૃ થઈ જશે. મુંબઈના નાગરકોને પ્લાસ્ટિકબંધી વિશે યોગ્ય જાણકારી અને માર્ગદર્શન આપવા

માથા પર હિજાબ પહેરવાના નિયમનો વિરોધ, ભારતની ચેસ ચેમ્પિયન નહીં જાય ઈરાન

માથા પર હિજાબ પહેરવાના નિયમનો વિરોધ, ભારતની ચેસ ચેમ્પિયન નહીં જાય ઈરાન »

14 Jun, 2018

પૂણે :  ચેસની રમતની મહિલા ગ્રાન્ડ માસ્ટર અને પૂર્વ જુનિયર ગર્લ્સ ચેમ્પ્યિન સૌમ્યા સ્વામિનાથને 26 જુલાઈથી 4 ઓગષ્ટ સુધી ઈરાનમાં યોજાનારી એશિયન ટીમ

મુંબઈ મેટ્રો પ્રકલ્પ માટે અંધેરીથી વિલેપાર્લેમાં 297 ઝાડોનુ નિકંદન કરાશે

મુંબઈ મેટ્રો પ્રકલ્પ માટે અંધેરીથી વિલેપાર્લેમાં 297 ઝાડોનુ નિકંદન કરાશે »

13 Jun, 2018

મુંબઈ :  જૂહુના ગુલમહોર રોડરથી અંધેરી પશ્ચિમના ડી. એન. નગર સુધી મેટ્રો ટુ-બી લાઇનનુ કામ ચાલુ રહ્યુ છે ત્યારે આ માર્ગ પર અંદાજે

મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોના ડૉકટરોની બુધવારથી હડતાલ

મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોના ડૉકટરોની બુધવારથી હડતાલ »

12 Jun, 2018

મુંબઇ :  મહારાષ્ટ્રની તમામ સરકારી હોસ્પિટલોના (ઇંટર્ન્સ) ડૉકટરોએ બુધવારથી બેમુદત હડતાલ પર ઉતરવાનું એલાન કર્યું છે. માનધનમાં વધારો કરવાની માગણી  સાથે ડૉકટરોએ લીધેલા

ભંડારા ગોંદિયામાં ભાજપની હાર: પક્ષની ગંભીર પીછેહટ

ભંડારા ગોંદિયામાં ભાજપની હાર: પક્ષની ગંભીર પીછેહટ »

11 Jun, 2018

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના તમામ પ્રયત્ન છતાં વિદર્ભની ભંડારા ગોંદિયામાંની બેઠક હારવી ભાજપની પીછેહટ ગણી શકાય છે. ભંડારા ગોંદિયા સંસદીય મતક્ષેત્રમાં

કાનપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એસી ઠપ, ICUમાં પાંચ લોકોનાં મોત

કાનપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એસી ઠપ, ICUમાં પાંચ લોકોનાં મોત »

9 Jun, 2018

કાનપુર :  ઉત્તર પ્રદેશનાં કાનપુર ખાતે ગણેશશંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજની એલએલઆર હોસ્પિટલમાં મેડિસિન વિભાગના આઈસીયુમાં એસી તેમજ અન્ય મશીનો બંધ થઈ જતાં

સમજુતીના મુડમાં નથી શિવસેના, એકલા હાથે લડશે 2019ની ચૂંટણી

સમજુતીના મુડમાં નથી શિવસેના, એકલા હાથે લડશે 2019ની ચૂંટણી »

6 Jun, 2018

મુંબઇ :  લોકસભાની ચૂંટણી પહેલાં સહયોગીઓને મનાવવા માટેની ભાજપે કવાયત શરૂ કરી છે. આ મામલે ભાજપના રાષ્ટ્રય અધ્યક્ષ અમિત શાહ બુધવારે શિવસેના પ્રમુખ

દેશના ચાર રાજ્યમાં થયેલા ગંભીર રોડ અકસ્માતમાં ૩૦નાં મોત

દેશના ચાર રાજ્યમાં થયેલા ગંભીર રોડ અકસ્માતમાં ૩૦નાં મોત »

6 Jun, 2018

નવી દિલ્હી : ચાર રાજ્યમાં આજે થયેલા વિવિધ ગંભીર અકસ્માતોમાં ૩૦નાં મોત થયાં હતા. મિઝોરામમાં પ્રવાસી બસ ખીણમાં પડતાં ૧૧, હરિયાણામાં વાન દુર્ઘટનામાં એક