Home » Entertainment » શકીરાનું વાકા વાકા ગીત અત્યારે પણ સંગીત રસિયાનું હોટ ફેવરિટઃ યુ ટયુબ પર ૨૬માં સ્થાને

News timeline

Ahmedabad
11 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
1 hour ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
5 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

શકીરાનું વાકા વાકા ગીત અત્યારે પણ સંગીત રસિયાનું હોટ ફેવરિટઃ યુ ટયુબ પર ૨૬માં સ્થાને

લોસએન્જલસ :  શકીરાનું વાકા વાકા ગીત હાલ પણ સંગીત રશિયાઓની હોટ ફેવરિટ યાદીમાં ટોપ મોસ્ટમાં સામેલ છે. ફીફા વર્લ્ડ કપનું વાકા વાકા થીમ સોન્ગ શકીરાની કમરને કારણે વધુ ફેમસ થયું હતું.ફીફા વર્લ્ડ કપ પહેલા કાયમ એક ઓફિશિયલ થીમ સોન્ગ રિલીઝ કરવામાં આવે છે. અને કેટલાય અનઓફિશિયલ સોન્ગ પણ રિલીઝ થાય છે. ૨૦૧૮માં ફીફા વર્લ્ડ કપ પહેલા પણ અમેરિકી સિંગર નિકી જૈમનું ઓફિશિયલ સોન્ગ મેમાં રિલીઝ થયું હતું, પણ ૨૦૧૦માં કોલમ્બિયા સિંગર શકીરાએ ગાયેલું ગીત વાકા વાકા વિશ્વ ભરમાં સૌથી વધુ ખ્યાતિ પામનારું ગીત હતું અને આ હાલની તારીખમાં પણ યુ-ટયૂબ ઉપર સૌથી વધુ જોવાયેલા વીડિયોમાં ૨૬મા નંબરે છે. વાકા વાકાને ૧.૨ બિલિયનથી વધુ લોકો જોઈ ચૂકયા છે.