Home » Entertainment » Bollywood » પ્રિયંકાએ સલમાનના બનેવી આયુશને બોલીવૂડ ડેબ્યુ બદલ શુભેચ્છા પાઠવી

News timeline

Ahmedabad
9 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
59 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

પ્રિયંકાએ સલમાનના બનેવી આયુશને બોલીવૂડ ડેબ્યુ બદલ શુભેચ્છા પાઠવી

મુંબઇઃ પ્રિયંકા ચોપરાએ પોતાના લગ્નનું બહાનું આગળ ધરીને સલમાન ખાનની ફિલ્મ અચાનક છોડી દીધી હતી. જોકે કેટરિના કૈફે ફિલ્મમાં કામ કરવાની તૈયારી દર્શાવીને બાજી સંભાળી લીધી છે. પ્રિયંકાએ આ ફિલ્મ હોલીવૂડની એક ફિલ્મમાં કામ કરવા માટે છોડી હતી, જે ફિલ્મ બનાવાની તારીખ હવે લંબાઇ જતા અભિનેત્રી નવરીધૂપ પડી ગઇ છે. તેણે સલમાનના બનેવીને તેની પ્રથમ ફિલ્મના ટ્રેલર બદલ શુભેચ્છા આપીને સલમાનને મનાવાવના પ્રયાસ કર્યા છે. પ્રિયંકાના આ વલણથી સલમાન નારાજ થયો છે તે ચર્ચિત છે. તેથી હવે અભિનેત્રી નારાજ સલમાનને મનાવાના પ્રયાસ કરી રહી છે. હાલમાં સલમાનના બનેવી આયુશ શર્માની પ્રથમ ફિલ્મ ‘લવરાત્રિનું ટ્રેલર લોન્ચ થયું છે. ત્યારે ચતુર અભિનેત્રીએ આયુશને શુભેચ્છા આપી છે. તેણે સોશયલ મિડીયા પર લખ્યું છ ેકે, “ફિલ્મોમાં તારું સ્વાગત છે આયુશ શર્મા…ટ્રેલરની ઝલક જોઇને લાગ્યું કે તું બોલીવૂડમાં શાનદાર ડેબ્યુ કરી રહ્યો છે. ઓલ ધ બેસ્ટ તને અને તારી ફિલ્મને મારો તરફથી પ્યાર. સાથેસાથે પ્રિયંકાએ લવરાત્રિનું ટ્રેલર પણ શેયર કર્યું છે.