Home » Entertainment » Bollywood » શાનદાર અભિનયને કારણે લોકો જાણતા થયા

News timeline

Canada
2 days ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

શાનદાર અભિનયને કારણે લોકો જાણતા થયા

મુંબઈઃ સંજુ ફિલ્મમાં પોતાના શાનદાર અભિનય દ્વારા તમામને પ્રભાવિત કરનાર અભિનેતા વિકી કૌશલ અત્યારે પોતાની આગામી ફિલ્મ મનમર્જિયાને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે અત્યાર સુધીની પોતાની ફિલ્મોના પાત્ર કરતા હટકે રોલમાં જોવા મળશે.
મશાન ફિલ્મથી પોતાના કરીયરની શરુઆત કરી એકબાદ એક દમદાર અભિનય કરનાર વિકી કૌશલે ફિલ્મ, કરીયર અને લગ્ન જેવા મુદ્દા અંગે પત્રકારો સાથે વાતચીત કરી. વિકી કૌશલે પોતાની અત્યાર સુધીની સફળ કરીયર અંગે ભગવાનનો આભાર માન્યો. તેણે જણાવ્યુ કે ફિલ્મ મેકર્સ મારા પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, સારુ લાગી રહ્યુ છે. તેણે જણાવ્યુ કે, હું મારુ શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરતો રહુ છું, દર્શકોને અભિનય પસંદ પડે છે ત્યારે સારુ લાગે છે.
ફિલ્મ રાઝી અને સંજુ અંગે વિકીએ જણાવ્યુ કે, આ ફિલ્મો મારફતે મને વધુ ઓડિયન્સ સુધી પહોંચવાની તક મળી.પહેલા લોકો જાણતા હતા કે હાં યાર આ તો મશાનવાળો છોકરો છે. લોકો વિચારતા હતા કે હાં આને કોઈક ફિલ્મમાં જોયો તો છે. પરંતુ હવે લોકો મારા નામ સાથે મારો ચહેરો પણ ઓળખી ગયા છે અને તેઓ મારા કામથી પણ મને જાણવા લાગ્યા છે.