Home » Entertainment » Bollywood » હું આજે પણ રણબીર કપૂર માટે પઝેસિવ છું: દીપિકા પદુકોણ

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

હું આજે પણ રણબીર કપૂર માટે પઝેસિવ છું: દીપિકા પદુકોણ

મુંબઇઃ ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમારી વચ્ચે ભલે બ્રેકપ થયો હોય, રણબીર કપૂરની બાબતમાં હું આજે પણ પઝેસિવ (માલિકીભાવ ધરાવતી ) છું ૨૦૦૮ની હિટ ફિલ્મ બચના અય હસીનોં ફિલ્મથી બંનેની જોડી જામી હતી. આ ફિલ્મ પછી બંને વચ્ચે અફેરની વાતો ઊડી હતી. પરંતુ ત્યારબાદ બ્રેકપ થયો અને એ બ્રેકપ પછી રજૂ થયેલી ફિલ્મ યહ જવાની હૈ દિવાની સુપરહિટ ફિલ્મ સાબિત થઇ. આજે તો રણબીર કપૂરનું નામ આલિયા ભટ્ટ સાથે બોલાય છે અને મોટે ભાગે ચાલુ વર્ષના નવેંબર-ડિસેંબરમાં દીપિકા પણ રણવીર સિંઘ સાથે પરણી જવાની છે એવી વાતો થઇ રહી છે. પરંતુ દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં એવો એકરાર કર્યો હતો કે હું રણબીર કપૂર માટે આજે પણ પઝેસિવર છું. એ દિવસો હું ભૂલી શકી નથી. તમે એમ કહી શકો કે હું આજે પણ એને પ્રેમ કરું છું. બ્રેકપ શબ્દોથી આવા સંબંધો સદાને માટે તૂટી જતાં નથી. સંબંધોની સુવાસ ટકી રહે છે. આ બંને આજે પણ સારા દોસ્તો છે. એકમેક માટે કંઇક કરી છૂટવા તત્પર રહે છે. એણે કહ્યું કે આજે પણ હું રણબીર વિશે કંઇ વાંચું કે એની કોઇ ફિલ્મ જોઉં ત્યારે એની સાથેે વિગતવાર ચર્ચા કરું છું. અમે  બંને જુદી વ્યક્તિ છીએ પરંતુ અમારી વચ્ચે જે આત્મીયતા છે એ અન્યને સમજાવી શકાય એવી નથી. અમે આજે પણ એકમેકના વિચારો એકમેકની સાથે વહેંચીએ છીએ, લાંબી વાતો કરીએ છીએ.