Home » Entertainment » Bollywood »  હું તો સિક્વલ ક્વીન બની ગઇ છું એવું લાગે છેઃ ક્રીતી ખરબંદા

News timeline

India
24 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

 હું તો સિક્વલ ક્વીન બની ગઇ છું એવું લાગે છેઃ ક્રીતી ખરબંદા

મુંબઇઃ અભિનેત્રી ક્રીતી ખરબંદાએ કહ્યું હતું કે હું તો જાણે સિક્વલની સામ્રાજ્ઞાાી બની ગઇ હોઉં એવું મને લાગવા માંડયું છે. તાજેતરમાં મને બબ્બે સિક્વલમાં લેવામાં આવી હતી. અત્યાર અગાઉ ક્રીતી રાઝ રિબુટ, ગેસ્ટ ઇન લંડન, વગેરે ફિલ્મોની સિક્વલમાં ચમકી હતી. હાલ રજૂ થયેલી અને ફ્લોપ નીવડેલી ધર્મેન્દ્ર પરિવારની યમલા પગલા દિવાના ફિર સેમાં પણ એ ચમકી હતી અને સુપરહિટ કેામેડી ચિરિઝ હાઉસફૂલની ચોથી કડીમાં પણ હીરોઇન તરીકે એને લેવામાં આવી છે આ પરિસ્થિતિમાં ક્રીતીએ કહ્યું હતું કે મને એવું લાગે છે જાણે હું સિક્વલ ક્વીન બની ગઇ છું. જો કે એણે તરત ઉમેર્યું હતું કે દરેક ફિલ્મ જુદી જુદી જેનરની છે, કોઇ કોમેડી છે, તો કોઇ સસ્પેન્સ થ્રીલર છે એટલે મને સ્ટિરિયો ટાઇપ્ડ થઇ જવાનો ડર લાગતો નથી. એણે કહ્યું કે કદાચ હું સ્ટિરિયો ટાઇપ્ડ થઇ પણ ગઇ તોય વાંધો નથી. હંુ એને એક ચેલેંજ ગણું છું કે એક પાત્ર તમારે દસ વાર ભજવવાનું છે તો એ પાત્રને તમે કેવી રીતે ભજવો છો કે ઓડિયન્સને ગમે એ મહત્ત્વનું છે. એટલે સ્ટિરિયો ટાઇપ્ડ થઇ પણ જાઉં તો મને વાંધો નથી.