Home » Entertainment » Bollywood » શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં બોલીવૂડ ઉમટયું

News timeline

Ahmedabad
30 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં બોલીવૂડ ઉમટયું

મુંબઇ : દિવાળી નજીક છે ત્યાં બોલીવૂડના સ્ટાર પણ દિવાળીની પાર્ટીઓના આયોજનમાં વ્યસ્ત થઇ ગયાં છે. શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં સલમાન ખાન, કરણ જૌહર, પ્રિતી ઝિન્ટા, આર. માધવન અને એકતા કપૂર સહિત ઘણાં સ્ટાર પહોંચ્યા હતા. શિલ્પા શેટ્ટીએ આ પાર્ટીનું આયોજન પતિ રાજ કુંન્દ્રાની સાથે કર્યુ હતું. આ પાર્ટીમાં મોટા ભાગના સ્ટાર બ્લેક કલરના કપડામાં આવ્યાં હતા તેથી એવી શકયતા છે કે પાર્ટીની આ કલર થીમ હતી. અભિનેત્રી સુષ્મિતા સેન પોતાના કથિત બોયફ્રેન્ડ રોહમન સાથે શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. સાથે પહોંચી હતી. આ અગાઉ શાહરૃખ ખાને પણ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું.