Home » Entertainment » Bollywood » સારા હવે ર્કાિતક આર્યન સાથે ચમકશે

News timeline

Delhi
3 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
3 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
5 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
5 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
5 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
6 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
6 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
6 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
6 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
6 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
7 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
7 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

સારા હવે ર્કાિતક આર્યન સાથે ચમકશે

મુંબઇ : થોડાક સમય પહેલા કરણ જોહરના ચેટ શોમાં સારા અલી ખાને ઇચ્છા વ્યકત કરી હતી કે તે અભિનેતા ર્કાિતક આર્યનની સાથે ડેટ કરવા માટે ઇચ્છુક છે. હવે તેની આ ઇચ્છા પૂર્ણ થઇ રહી હોવાના હેવાલ મળ્યા છે. ર્કાિતક આર્યનની સાથે તેને ફિલ્મમાં કામ કરવાની તક મળી ગઇ છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો તે ર્કાિતક સાથે એક ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. સારાએ ત્રીજી ફિલ્મ સાઇન કરી છે. જેમાં ર્કાિતક જોવા મળનાર છે. સારા અલી ખાનને ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ મળી ગઇ છે. જેમાં ર્કાિતક લીડ રોલમાં રહેશે. સારા માટે એક મોટી સફળતા છે. કારણ કે તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ હજુ રજૂ કરાઇ નથી ત્યારે તેની પાસે એક પછી એક મોટી ફિલ્મ આવી રહી છે. હવે આ ફિલ્મ પણ આવી ગઇ છે. તેની પાસે રોહિત શેટ્ટીની ફિલ્મ પણ છે. કેદારનાથ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપુત કામ કરી રહ્યો છે. જ્યારે રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બામાં તે રણવીર સિંહ સાથે કામ કરી રહી છે. હવે ત્રીજી ફિલ્મમાં ર્કાિતક સાથે દેખાશે. પહેલાથી જ તે જાન્હવી કપુર કરતા આગળ દેખાઇ રહી છે. શ્રીદેવીની પુત્રીને સારા અલી ખાન ટક્કર આપી શકે છે. ર્કાિતક સાથે તે ડેટ પર જવા માટે ઇચ્છુક છે ત્યારે આ પ્રકારની ફિલ્મને તે કઇ રીતે છોડી શકે છે. ર્કાિતકે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે સારા સાથે ફિલ્મને લઇને તે આશાવાદી છે. સારા અલી બોલિવુડમાં યુવા પેઢીમાં સૌથી આશાસ્પદ સ્ટાર તરીકે હવે ઉભરી રહી છે. સેફની પુત્રી પાસેથી સારા અભિનયની  આશા ચાહકો રાખે છે.