Home » Entertainment » Bollywood » મહેનતના કારણે મને સલમાનની ફિલ્મ મળીઃ દિશા

News timeline

Delhi
19 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
22 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
30 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
34 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
36 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
38 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
40 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
41 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

મહેનતના કારણે મને સલમાનની ફિલ્મ મળીઃ દિશા

મુંબઇ : એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી અને બાગી-૨ જેવી ફિલ્મના કારણે ચર્ચામાં રહેલી બોલ્ડ અને બ્યુટીફુલ સ્ટાર દિશા પટણીને હવે વધારે એક મોટી ફિલ્મ હાથ લાગી છે. તેને સલમાન ખાનની મોટી ફિલ્મ ભારત મળતા તે ભારે ખુશ છે. આ ફિલ્મમાં તેની સાથે ટોપ સ્ટાર કેટરીના કેફ પણ કામ કરી રહી છે.સાતમી જુન ૨૦૧૯ના દિવસે ભારત ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં તબ્બુ પણ કામ કરી રહી છે. ફિલ્મનુ શુટિંગ જુદા જુદા સ્થળ પર કરવામાં આવ્યુ છે. જેમાં સ્પેન, માલ્ટા, અબુ ધાબી, દિલ્હી અને પંજાબનો સમાવેશ થાય છે. દિશાને પણ સારી ભૂમિકા ફિલ્મમાં હાથ લાગી છે.

 ભારત ફિલ્મ સાઇન કર્યાબાદ પ્રથમ વખત મિડિયાસાથે વાતચીત કરતા દિશાએકહ્યુ છે કે લકઅને મહેનતના કારણે તેને આસફળતા મળી રહી છે.સલમાન ખાનની ફિલ્મ મળતાતે કહે છે કેતે ગર્વ અનુભવ કરીરહી છે. દિશા કહેછે કે તે ખુબલકી છે. તેના ભાગ્યેસાથ આપ્યો છે. ભગવાનઅને પરિવારના પ્રેમના કારણે તેને સફળતામળી રહી છે. તેનીપાસે હાલમાં ખુબ કામઆવી રહ્યુ છે. તેનુકહેવુ છે કે નિર્માતાનિર્દેશકોની અપેક્ષાને પૂર્ણ કરીને તેઆગળ વધવા માટે ઇચ્છુકછે. તેનુ કહેવુ છેકે મહેનતના કારણે જ તમામસફળતા વ્યક્તિ મેળવી શકે છે.મહેનત કરવાથી હમેંશા સારાપરિણામ મળે છે. દિશાકહે છે કે સારાભાગ્યના કારણે તેને કલાકારતરીકે લોકોની સમક્ષ રજૂથવાની તક મળી છે.તેની ફિલ્મો પણ સારોકારોબાર કરી રહી છે.તેની કુશળતાને સાબિત કરવા માટેતે ઉત્સુક છે. ભારતફિલ્મમાં પોતાની  ભૂમિકાને લઇને દિશા હાલમાંકોઇ વાત કરી રહીનથી. ભારતમાં દિશા ઉપરાંત સુપરસ્ટારકેટરીનાકેફ કામ કરી રહીછે. દિશા બોલિવુડમાં હાલચર્ચામાં છે. તેના ટાઇગરસાથે સંબંધોની ચારેબાજુ ચર્ચા રહી છે.ટાઇગર અને તે કેટલીકવખત એક સાથે પણનજરે પડી ચુક્યા છે.