Home » Entertainment » Bollywood » અનન્યા પાંડે બોલિવુડમાં લાંબી ઇનિંગ્સ રમવા માટે તૈયાર

News timeline

Entertainment
30 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
2 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
2 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
2 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
3 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
5 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
6 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

અનન્યા પાંડે બોલિવુડમાં લાંબી ઇનિંગ્સ રમવા માટે તૈયાર

મુંબઇ: આગ હી આગ, તેજાબ અને પાપ કી દુનિયા સહિતની અનેક ફિલ્મોમાં વિતેલા વર્ષોમાં કામ કરીચુકેલા ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડેની ચર્ચા હવે બોલિવુડમાં જોવા મળી રહી છે.તે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ દ યર-૨ ફિલ્મમાં નજરે પડશે. કરણ જોહર હવે તેમની સુપરહિટફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ બનાવવા જઇ રહ્યા છે. આ ફિલ્મની તૈયારી કરી લેવામાં આવી છે.આ ફિલ્મમાં કોને કોને લેવામાં આવનાર છે તેના નામ પર હવે નિર્ણય કરવામાં આવ્યો છે. એકબાજુફિલ્મમાં સારા અલી ખાન, જાન્વી કપુર અને દિશા પાટનીના નામ પર અભિનેત્રીને લઇને ચર્ચાચાલી  હતી. જો કે હવે ચંકી પાન્ડેની પુત્રીનેલેવામાં આવી છે. તેની સાથે તારાને પણ લેવામાં આવી છે.  બીજી બાજુ ફિલ્મમાં અભિનેતા તરીકે કોણ રહેશે તેનેલઇને ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા જેકી શ્રોફના પુત્રનીપસંદગી કરવામાં  આવી છે. ચંકી પાન્ડેની પુત્રીઅનન્યાને કેટલીક અન્ય ફિલ્મ પણ હાથ લાગી રહી છે. થોડાક સમય પહેલા એવા હેવાલ પણ આવ્યાહતા કે સલમાન ખાન દ્વારા ચન્કી પાન્ડેની પુત્રીને લોંચ કરવામાં આવનાર છે. પોતાનાગ્રેજુએશનને પૂર્ણ કરવામાં આવ્યા બાદ તે હવે એક્ટિંગના ક્ષેત્રમાં ધ્યાન આપી રહી છે.ડાન્સિંગ ક્લાસ પણ કરી રહી છે. બોલિવુડના સેલિબ્રીટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલાહેઠળ તે તમામ પ્રકારની ટ્રેનિંગ લઇ રહી છે. અન્ય સ્ટાર બાળકો પણ એન્ટ્રી કરવાની તૈયારીમાંછે. જેમાં સારા અલી ખાન, કરણ જોહરની સિક્વલ ફિલ્મને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાચાલી રહી હતી. પ્રથમ ફિલ્મમાં આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલહોત્રા અને વરૃણ ધવનની જોડીચમકી હતી.