Home » Entertainment » Bollywood » સંજય દત્તે શમશેરાનું શૂટિંગ શરૃ કર્યું

News timeline

Entertainment
29 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
2 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
2 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
2 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
3 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
5 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
6 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

સંજય દત્તે શમશેરાનું શૂટિંગ શરૃ કર્યું

મુંબઇ: બોલીવુડના સિનિયર અભિનેતા સંજય દત્તે યશ રાજની આગામી ફિલ્મ શમશેરાનું શુટિંગ શરૃકર્યું છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા તો રણબીર કપૂર કરવાનો છે. પરંતુ હાલ રણબીર પોતાનીકરણ જોહર નિર્મિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરી રહ્યો છે. આ ફિલ્મ ભારતીય સુપરહીરોને રજૂકરતી ટ્રિલોજીનો પહેલો હિસ્સો છે. સાથોસાથ રણબીર અમેરિકામાં કેન્સરની સારવાર લઇ રહેલાપોતાના પિતા સિનિયર અભિનેતા રિશિ કપૂરની તબિયતના સમાચારથી વાકેફ રહે છે. એટલે શમશેરાનાઆ શિડયુલમાં રણબીર કપૂરની ગેરહાજરી ધ્યાન ખેંચતી હતી. પરંતુ એની નિકટનાં સૂત્રોએ કહ્યુંકે ટૂંક સમયમાં રણબીર પણ શમશેરાના શૂટિંગ માટે હાજર થશે. મુંબઇના ગોરેગાંવ ઉપનગરમાંઆવેલી ફિલ્મ સિટિમાં આ ફિલ્મ માટે એક ખાસ કિલ્લાનો ભવ્ય સેટ ઊભો કરાયો છે. ત્યાં શૂટિંગનોઆરંભ થયો હતો. પોતાના પરિવારને થયેલા અન્યાય માટે લડતા સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના બહારવટિયાજેવી કથા ધરાવતી આ ફિલ્મમાં રણબીર કપૂર બહારવટે ચડેલા યુવાનનો રોલ કરી રહ્યો છે. આઉપરાંત રણબીર અજય દેવગણ સાથે લવ રંજનની નવી ફિલ્મ પણ શરૃ કરવાનો છે.