Home » Entertainment » Bollywood » પ્રિયંકા બાદ જ્હાન્વી પણ દોસ્તાના -૨ માંથી પડતી મુકાઈ

News timeline

Delhi
51 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
53 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

પ્રિયંકા બાદ જ્હાન્વી પણ દોસ્તાના -૨ માંથી પડતી મુકાઈ

મુંબઇ: કરણ જોહરની ફિલ્મ દોસ્તાના દર્શકોને ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા,અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમ મુખ્ય પાત્ર તરીકે હતા. હવે આ ફિલ્મની સિકવલ બનવાની વાતથઇ રહી છે. કરણ જોહરના હાથમાં હવે એક સારી સ્ક્રિપ્ટ આવી હોવાથી તેણે આ સિકવલ બનાવાનોનિર્ણય કર્યો છે. પહેલા એવી વાત હતી કે દોસ્તાના ૨ માં પ્રિયંકા ચોપરાના સ્થાને જાહ્નવીકપૂર જોવા મળશે. જાહ્નવીએ કરણના બેનરથી જ બોલીવૂડમાં કારકિર્દીની શરૃઆત કરી છે. હવેદોસ્તાના ૨ માંથી જાહ્નવીનું પત્તું પણ કપાઇ ગયું છે અને દીપિકા પદુકોણનું નામ ચર્ચાઇરહ્યું છે. જોકે નિર્માતા-દિગ્દર્શકે આ વાતની સત્તાવાર ઘોષણા કરી નથી. આ ફિલ્મના અભિનેતામાટેનો નિર્ણય હજી લેવાનો બાકી છે. આ ફાઇનલ થતાં જ  ફિલ્મનું કામ પૂરજોશમાં શરૃ થાય તેવી શકયતા છે.કરણ જોહરને જાહ્નવી પ્રત્યે પૂરી હમદર્દી છે. અને તેની કારકિર્દી માટે તે સતત પ્રયત્નશીલછે. પરંતુ આ ફિલ્મના પાત્ર માટે તેને જાહ્નવી યોગ્ય નહીં લાગી હોય તેથી જ દીપિકાનુંનામ ચર્ચાઇ રહ્યું છે.