Home » Entertainment » Bollywood » ઝરીન ખાને ભૂતપૂર્વ મેનેજર સામે ફરિયાદ નોંધાવી

News timeline

Entertainment
15 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
2 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

ઝરીન ખાને ભૂતપૂર્વ મેનેજર સામે ફરિયાદ નોંધાવી

મુંબઈઃ બોલીવુડમાં સફળતા મેળવવા હજી પ્રયાસો કરી રહેલીઅભિનેત્રી ઝરીન ખાને પોતાની ભૂતપૂર્વ મેનેજર અંજલિ અથા સામે પોલીસ ફરિયાદ કરી હોવાનીમાહિતી પ્રાપ્ત થઈ છે. અંજલિ મારી ઇમેજને ખરડવાના પ્રયાસો કરી રહી છે એવું ઝરીને પોતાનીફરિયાદમાં જણાવ્યું હતું. ખાર પોલીસે આ સમાચારને સમર્થન આપ્યું હતું. ઝરીનના ધારાશાસ્ત્રીરિઝવાન સિદ્દીકીએ આ સમાચારને સમર્થન આપતાં કહ્યંુ હતું કે અંજલિના દગાબાજીથી ભરેલાંકામો માટે છૂટી કરાઇ પછી એ ઝરીન વિશે એલફેલ બોલીને ઝરીનની કારકિર્દીને ઝાંખપ લગાડવાઅવળો પ્રચાર કરી રહી હતી. ૨૦૧૦માં સુપર સ્ટાર સલમાન ખાન સાથે વીર ફિલ્મ કર્યા બાદ ઝરીનકરણ કુન્દ્રા સાથે ૧૯૨૧ ફિલ્મમાં દેખાઇ હતી. ત્યારબાદ એની કારકિર્દી ધીમી પડી ગયેલીજણાતી હતી. ખાર પોલીસના પ્રવક્તાએ કહ્યંુ કે અમે તપાસ કરી રહ્યાં છીએ. હજુ સુધી કોઇનીધરપકડ કરી નથી.