Home » Entertainment » Bollywood » હું સતત પ્રેસર અનુભવતો રહ્યો છું: વીકી કૌશલ

News timeline

Entertainment
10 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

હું સતત પ્રેસર અનુભવતો રહ્યો છું: વીકી કૌશલ

મુંબઈઃ અભિનેતા વીકી કૌશલે કહ્યું હતું કે હું સતત કામનું પ્રેસર અનુભવી રહ્યો છું. તમારી એકાદ બે ફિલ્મ હિટ નીવડે એટલે તમારી સામેની અપેક્ષા વધી જતી હોય છે. એ અપેક્ષા વધવાને કારણે કલાકાર પરનું પ્રેસર પણ વધી જાય છે. ઉપરાઉપરી સંજુ, રાઝી અને મનમર્ઝિયાં જેવી હિટ ફિલ્મો આપનારો વીકી હાલ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મ કરી રહ્યો છે. રાઝીમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીનો રોલ કરી ચૂકેલો વીકી હાલ ઉરીમાં ભારતીય લશ્કરી અધિકારીનો રોલ કરી રહ્યો છે. ૨૦૧૬માં પાકિસ્તાની લશ્કરની પ્રેરણા હેઠળ ઉરીમાં રાત્રે આરામ કરી રહેલા લશ્કરી જવાનો પર ત્રાટકીને આતંકવાદીઓએ ૧૯ જવાનોની ક્રૂર હત્યા કરી હતી. એ પછી ભારતીય લશ્કર પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી તાલીમ શિબિરો પર ત્રાટકયું હતું અને ત્યાં કેટલાક આતંકવાદી શિબિરો નષ્ટ કર્યા હતા. એ ઘટના પર આધારિત ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક હાલ વીકી કૌશલ કરી રહ્યો છે.

‘દરેકકલાકાર પોતે કેટલો સક્ષમ છે એ પુરવાર કરવા મથતો હોય છે. મને ઉત્તેજનાપૂર્ણ વિષયો ધરાવતીફિલ્મો મળે છે એેટલા પૂરતો હું લકી છું. નિર્માતા રોની સ્ક્રૂવાલાએ મને ઉરીમાં તક આપીએ માટે હું એનો ઋણી છું. મને આ પ્રેસર ઝોન ગમે છે કારણ કે એમાં મારી આકરી કસોટી થતીરહી છે’ એમ વીકીએ કહ્યું હતું.