Home » Entertainment » Bollywood » એશિયાની ૫૦ સેક્સિએસ્ટ મહિલાની યાદીમાં દીપિકા પ્રથમ

News timeline

Delhi
5 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
7 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
19 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
22 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
23 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
25 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
26 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

એશિયાની ૫૦ સેક્સિએસ્ટ મહિલાની યાદીમાં દીપિકા પ્રથમ

મુંબઈઃઇંગ્લેન્ડના એક સામાયિક દ્વારા બહાર પાડવામાં આવેલી એશિયાની ૫૦ સેક્સિએસ્ટ મહિલાઓનીયાદીમાં દિપીકા પદુકોણે પ્રિયંકા ચોપરાને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. એશિયાનીસેકિસએસ્ટ ૫૦ મહિલાઓની યાદી બુધવારે જાહેર કરવામાં આવી છે. જેમાં દીપિકા પદુકોણ પ્રથમનંબર મેળવ્યો છે. જ્યારે પ્રિયંકા ચોપરા બીજા નંબરે ધકેલાઇ ગઇ છે. ગયા વરસે પ્રથમ સ્થાનેપ્રિયંકા રહી હતી. ઇગ્લેન્ડના એક સામિયક યૂકે ઇસ્ટર્ન આઇ વિકલીના સંપાદકતે દીપિકા માટેકહ્યું હતું કે, તેનામાં બિલકુલ ઘમંડ નથી. તે એક સામાન્ય યુવતીની જેમ જ જાહેરમાં વર્તણૂકકરે છે. તે ડાઉન ટુ અર્થ છે અને આ જ તેની ખાસિયત તેને સોથી અલગ અને વિશેષ બનાવે  છે. દીપિકા અને પ્રિયંકા ઉપરાંત ટચૂકડા પડદાની નિયાશર્માને યાદીમાં ત્રીજું સ્થાન મળ્યું છે. ગયા વરસે નિયા શર્મા પ્રિયંકા બાદ બીજા સ્થાનેહતી જે આ વરસે ત્રીજા નંબરે પહોંચી છે. નિયા બાદ ચોથા નંબરે પાકિસ્તાની અભિનેત્રી માહિરાખાન અને પાંચમા સ્થાને ટચૂકડા પડદાની અભિનેત્રી શિવાંગી જોશીને મળ્યો છે. શિવાંગી યહરિસ્તા કયા કહલાતા હૈ માં નાયરાની ભૂમિકામાં જોવા મળે છે.