Home » Entertainment » Bollywood » પ્રિયંકા ટુંકમાં જ કામ શરૃ કરશે

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
11 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

પ્રિયંકા ટુંકમાં જ કામ શરૃ કરશે

મુંબઇ: દેશી ગર્લ પ્રિયંકા ચોપડા નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ હવે ટુંકમાં ફરી શુટિંગમાંવ્યસ્ત બનનાર છે. તે  એક ફિલ્મમાં ફરહાન અખ્તરનીસાથે નજરે પડનાર છે. પ્રિયંકા ચોપડા લાંબા સમયથી હોલિવુડમાં વ્યસ્ત રહી છે. તેની પાસેહોલિવુડની અનેક યાદગાર ફિલ્મો હોવાના હેવાલ આવી રહ્યા છે. તે અમેરિકી ટીવી શો ક્વાન્ટિકોમાંકામ કરીને સમગ્ર અમેરિકામાં લોકપ્રિયતા મેળવી ચુકી છે.  સલમાન ખાનની ફિલ્મ ભારત છોડી દીધા બાદ તેની વધારેચર્ચા જોવા મળી હતી. તેના વર્તનન કારણે સલમાન ખાન અને ફિલ્મના અન્ય લોકોએ વાંધો ઉઠાવ્યોહતો.  સલમાન સાથે ફિલ્મ છોડી દીધી છે પરંતુતે  ફરહાન અખ્તર સાથે કામ કરનાર છે.  પ્રિયંકા ચોપડા ફિલ્મ નિર્માત્રી સોનાલી બોસની ફિલ્મમાંકામ કરવા જઇ રહી છે. આ ફિલ્મ આયશા ચૌધરીની જિન્દગી  અને તેમના એક પુસ્તક પર આધારિત છે. ફિલ્મમાં ફરહાનઅખ્તર પ્રિયંકા મુખ્ય રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં તે આયશાના મોટા પિતાના રોલમાંનજરે પડનાર છે. ફિલ્મનુ શુટિંગ ટુક સમયમાં શરૃ કરવામાં આવનાર છે. આયશા ચૌધરી એક પ્રેરકવક્તા તરીકે હતી. જેને માત્ર ૧૩ વર્ષની વયમાં એક બિમારી થઇ ગઇ હતી. જો કે આના કારણેતેના ઉત્સાહમાં કોઇ કમી આવી ન હતી. ફરહાન અખ્તર હાલમાં વધારે ફિલ્મ કરી રહ્યો નથી પરંતુતેને એક કુશળ અભિનેતા તરીકે ચોક્કસપણે ગણી શકાય છે. તે મલ્ટી ટેલેન્ટેડ સ્ટાર તરીકેછે. એક  કુશળ અભિનેતા હોવાની સાથે સાથે તે નિર્માતાનિર્દેશક તરીકે પણ રહ્યો છે. તે કેટલાક પ્રોજેક્ટ પર હાલ કામ કરી રહ્યો છે. ફરહાન અખ્તરેપ્રિયંકા ચોપડાની સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો હોવાના મામલે કોઇ પ્રતિક્રિયા આપી નથી.બીજી બાજુ પ્રિયંકા ચોપડાના ચાહકો તેની હિન્દી ફિલ્મોને લઇને રાહ જોઇ રહ્યા છે. ફરહાનફિલ્મના શુટિંગને લઇને હાલમાં ઉત્સુક છે.પ્રિયંકા હાલમાં લગ્ન કર્યા બાદ હનીમુનમાંછે.