Home » Entertainment » Bollywood » દિશા પટની હવે દક્ષિણ ભારત ફિલ્મો તરફ

News timeline

Delhi
7 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
9 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
17 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
21 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
24 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
25 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
27 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
28 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

દિશા પટની હવે દક્ષિણ ભારત ફિલ્મો તરફ

મુંબઇ : અભિનેત્રી દિશા પાટની  સિલ્વર સ્ક્રીન પર વધુને વધુ દેખાવવા માટે તૈયાર છે.  દિશાને સાઉથની મેગા બજેટની ફિલ્મ હાથ લાગી ગઇ છે. દિશાને ટાઇગરની બાઘી-૨ ફિલ્મની સફળતા બાદ કેટલીક નવી ફિલ્મો મળી ગઇ છે. જેમાં સલમાન ખાનની સાથેની ફિલ્મ ભારતનો સમાવેશ થાય છે.સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળતા તે ભારે ખુશ દેખાઇ રહી છે. દિશા સોશિયલ મિડિયા પર વારંવાર સેક્સી અને બોલ્ડ ફોટોના કારણે પણ ચર્ચામાં રહી છે. તેના કેટલાક પુરૃષોની સાથે સંબંધના કારણે પણ જાણીતી છે. દિશા પાટની બોલિવુડમાં પોતાની ફિલ્મને લઇને ખુશ છે. દિશા કેટલીક અન્ય ફિલ્મોમાં કામ કરી રહી છે. સલમાન ખાની પોતાની ફિલ્મમાં તેની ભૂમિકા કેવી રહેશે તે અંગે હજુ સુધી દિશા દ્વારા કોઇ વાત કરવામાં આવી નથી. આ ફિલ્મની તેની ભૂમિકા મોટી અને પડકારરૃપ છે. ફિલ્મ મોટા  બજેટની ફિલ્મ સાબિત થનાર છે.ફિલ્મ સંઘમિત્રા માટે તેની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મની સાથે તે દક્ષિણ ભારતની ફિલ્મમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. પહેલા આ ફિલ્મ જુલાઇમાં ફ્લોર પર જનાર હતી પરંતુ હવે ફિલ્મનુ શુટિંગ આગળ વધારી દેવામાં આવ્યુ છે. ફિલ્મમાં દિશા પાટની સંઘમિત્રાની ભૂમિકામાં નજરે પડનાર છે. સુન્દર સીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મની પટકથા યોદ્ધા રાજકુમારીની છે. તેલુગુમાં બની રહેલી આ ફિલ્મનુ બજેટ ૩૫૦ કરોડ રૃપિયા રાખવામાં આવ્યુ છે. દિશાએ આ ફિલ્મ પહેલા જ સ્વીકારી ચુકી છે. જો કેફિલ્મના નિર્માણને લઇને ચોક્કસ ચર્ચા જોવા મળી હતી.

આ ફિલ્મને એસ એસ રાજમૌલીની બાહુબલીની જેમ જ બનાવવામાંઆવનાર છે. સંગામિત્રા પણ બે ભાગમાં રજૂ કરવામાં આવનાર છે. આઠમી સદીની આ મહિલા યોદ્ધાનીપટકથા તમામ ચાહકોને ગમી જાય તેવી શક્યતા છે. ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર જાયમ રવિ અનેઆર્યનની પણ ભૂમિકા રહેશે. સિડનીમાં ૧૯૯૨માં ઇનિંગ્સનીશરૃઆત કરીને ૨૦૬ રન કર્યા હતા જેમાં ૪૭૭ બોલનો સામનો કર્યો હતો. ૧૭ ચોગ્ગા અને બે છગ્ગાફટકાર્યા હતા. ચેતેશ્વર પુજારા આધારભૂત બેટ્સમેન તરીકે ઉભરી ચુક્યો છે.