Home » Entertainment » Bollywood » બાગી-૩માં કૃતિ ટાઇગરની સાથે નજરે પડશે

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
7 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
8 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
9 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
10 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
10 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
11 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
14 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

બાગી-૩માં કૃતિ ટાઇગરની સાથે નજરે પડશે

મુંબઇ: બોલિવુડની આશાસ્પદ સ્ટાર કૃતિ સનુન ટાઇગર શ્રોફની સાથે કામ કરવાને લઇને આશાવાદી છે.કૃતિ અને ટાઇગરે એક સાથે હિરોપંતિ ફિલ્મ મારફતે બોલિવુડ કેરિયરની શરૃઆત કરી હતી. ત્યારબાદથીબન્ને ઉભરતા સ્ટારે પાછળ વળીને જોયુ નથી. જો કે બન્નેની જોડી હિરોપંતિ બાદ સાથે દેખાઇનથી. કૃતિનુ કહેવુ છે કે અમે એક સાથે બોલિવુડમાં આવ્યા હતા.  ફિલ્મ  વર્ષ૨૦૧૪માં આવી હતી. બાગી-૩નો હિસ્સો બનવાને લઇને પુછવામાં  આવતા કૃતિએ કહ્યુ હતુ કે તે આ અંગે કોઇ ટિપ્પણીકરવા માંગતી નથી. તેનુ કહેવુ છે કે આ પ્રશ્નનો જવાબ તે આપી શકે તેમ નથી. જો કો તે ચોક્કસપણેટાઇગરની સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક છે. તેનુ કહેવુ છે કે તે ટાઇગર પર ગર્વઅનુભવ કરે છે. તે દરેક ફિલ્મ સાથે નવી નવી ઉંચાઇ પર પહોંચી રહ્યો છે. બીજી બાજુ કૃતિપણ સારી સારી ફિલ્મો હવે મેળવી રહી છે. તે હવે હાઉસફુલ-૪ ફિલ્મમાં નજરે પડનાર છે. તેઆ ફિલ્મની ટીમ સાથે જોડાઇને ખુશ છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર, બોબી દેઓલ અનેરિતેશ દેશમુખ છે. આ ફિલ્મ આગામી વર્ષે દિવાળી પર રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. હાઉસફુલનાઅગાઉના તમામ ભાગ સુપરહિટ રહ્યા છે. જેથી ફિલ્મને લઇને ચાહકોમાં ઉત્સુકતા પ્રવર્તી રહીછે. આ ફિલ્મના તમામ ભાગ કોમેડીથી ભરપુર રહ્યા છે.ટાઇગર અને કૃતિની જોડી હિરોપંતિમાંતમામને ગમી હતી.બાગી-૩માં બંને સાથે કામ કરે તેવી શકયતા છે. જો કે ફિલ્મના ત્રીજા ભાગનેલઇને સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી હતી. બાગી-૨ ફિલ્મ હિટ રહ્યા બાદ હવે ત્રીજોભાગ બનાવાશે. ત્રીજા ભાગમાં પણ ભરપુર એક્શનને આવરી લેવામાં આવનાર છે.