Home » Entertainment » Bollywood » કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

News timeline

Delhi
20 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
22 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
31 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
34 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
37 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
38 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
40 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
41 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

મુંબઇ: બોલિવુડની ક્વીન તરીકે જાણીતી કંગના રાણાવતની મણિર્કિણકા અને રિતિક રોશનની ફિલ્મસુપર ૩૦ હવે એક સાથે રજૂ કરવામાં નહીં આવે તેવી શક્યતા છે. બંને ફિલ્મ પર ઘણુ કામ હજુબાકી છે. જેથી બંનેની ફિલ્મ તેમની નિર્ધારિત તારીખ પર રજૂ કરાશે નહી. જાણકાર લોકોનુકહેવ છેકે કેટલાક સીનનુ શુટિંગ બંને ફિલ્મમાં બાકી છે. નિધારિત કાર્યક્રમ મુજબ બંનેફિલ્મો ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર હતી. નિર્માતા નિર્દેશકો દ્વારા બંનેફિલ્મોને સમય સીમા પર રજૂ કરવાના પ્રયાસમા છે.જો કે માહિતી મુજબ હજુ બંને ફિલ્મ નિર્ધારિતસમય  પર રજૂ થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહીછે.કંગના રાણાવત પોતાની ફિલ્મ મણિર્કિણકામાં પોસ્ટ પ્રોડક્શન અને સ્પેશિયલ ઇફેક્ટ્સસાથે સંબંધિત કેટલાક કામ બાકી રહ્યા છે. ફિલ્મના કેટલાક યુદ્ધ સીન કંગના રાણાવત ફરીએકવાર કરવા માટે ઇચ્છુક છે. રસપ્રદ બાબત એ છે કે રિતિક રોશનની સુપર ૩૦ની રજૂઆતની તારીખપણ ૨૫મી જાન્યુઆરી છે. આવી જ રીતે કંગના રાણાવતની ફિલ્મ મણિર્કિણકાની રજૂઆતની તારીખપણ ૨૫મી જાન્યુઆરી જ રાખવામાં આવીછે. જો કે હવે એમ માનવામાં આવે છે કે બંને ફિલ્મ તેમનીનિર્ધારિત તારીખે રજૂ કરાશે નહી. રિતિક રોશનની ફિલ્મના નિર્માતાએ તો હજુ પઁ કહ્યુ છેકે ફિલ્મને નિર્ધારિત સમય મુજબ રજૂ કરવામા આવનાર છે. બંને ફિલ્મને લઇને કેટલીક બાબતકોમન રહેલી છે. જે પૈકી એક બાબત એ છે કે બંને ફિલ્મોના નિર્દેશકોને દુર કરીને બીજાનિર્દેશકોને રોકવામાં આવ્યા છે. હાલમાં તો બંને ફિલ્મની રજૂઆતની તારીખ ૨૫મી જાન્યુઆરીછે. જો બંને ફિલ્મો સથે રજૂ કરાશે નહીં તો ઇમરાન હાશ્મીની ટી ઇન્ડિયા પ્રજાસત્તાક દિવસનાદિવસે રજૂ કરવામાં આવનાર એકમાત્ર ફિલ્મ રહેશે. બીજી બાજુ કંગના રાણાવતે ઇચ્છા વ્યક્તકરી છે કે તેની ફિલ્મ સોલો રજૂ કરવામાં આવે. કારણ કે એક સાથે કેટલીક ફિલ્મો રજૂ કરવામાંઆવે તો તમામ ફિલ્મોને પુરતી સફળતા મળતી નથી. છેલ્લા કેટલાક સમયથી રિતિક રોશન અને કંગનારાણાવત વચ્ચે ખેંચતાણ રહી છે.જો કે હવે મામલો શાંત થઇ ગયો છે. તેમની વચ્ચેની લડાઇ તોપોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. રિતિક રોશન અને કંગનાએ એકબીજા સાથે ગંભીર પ્રકારના પર્સનલપ્રહારો કર્યા હતા. કંગના રાણાવત અને રિતિક રોશન વચ્ચે  સંબંધ હતા. કંગના જાહેરમાં કહી ચુકી છે કે રિતિકરોશનની સાથે તે રિલેશનશીપમાં હતી. જો કે આ મામલો ખુબ ગંભીર બન્યો હતો. મામલો કોર્ટમાંપહોંચી ગયો હતો. કંગના રાણાવત બોલિવુડમાં અનેક મોટીફિલ્મમાં કામ કરી ચુકી છે. તેનાકહેવા મુજબ તે પોતાની કુશળતાના આધાર પર આગળ વધી રહી છે. તેની યાદગાર ફિલ્મોમાં ક્વીન,રિવોલ્વર રાની, તનુ વેડ્સ મનુ ફિલ્મનો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પરસુપર હિટ સાબિત થઇ હતી. તેની રંગુન ફિલ્મમાં પણ યાદગાર ભૂમિકા હતી.જેમાં તેની ભૂમિકાનીચારેબાજુ પ્રશસા કરવામાં આવી હતી. બીજી બાજુ રિતિક તો સુપર સ્ટાર પૈકી છે.