Home » Entertainment » Bollywood » ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

મુંબઇ : બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શર્માએ આજે કહ્યુ હતુ કે સંજય લીલા ભણશાલીની સાથે તે ફિલ્મમાં કામ કરી રહી નથી. એક એન્ટરટેનમેન્ટ સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં અનુષ્કા શર્માએ કહ્યુ છે કે આ પ્રકારના હેવાલ પાયાવગરના છે. હાલમાં એવુ જાણવા મળ્યુ હતુ કે સંજય લીલા ભણશાળી સલમાન ખાનને લઇને ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં તેની સાથે અનુષ્કા શર્માને લેવામાં આવનાર છે. જો કે અનુષ્કાએ કહ્યુ છે કે તે સંજય લીલા સાથે કામ કરી રહી નથી. સુલ્તાન ફિલ્મમાં બંનેની જોડીએ ભારે સફળતા હાંસલ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. હવે ભણશાલી પણ બંનેને લઇને ફિલ્મ બનાવવા માટેની યોજના ધરાવે છે. અનુષ્કા પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. તે બોલિવુડમાં સફળ રીતે ૧૦ વર્ષ પૂર્ણ કરી ચુકી છે. તે રબને બનાદી જોડી સાથે બોલિવુડમાં પ્રવેશી હતી. આ ફિલ્મમાં તેની સાથે બોલિવુડના કિંગ શાહરૃખ ખાને ભૂમિકા અદા કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. સલમાન ખાન પહેલાથી જ કહી ચુક્યો છે કે તે સંજય લીલાની સાથે એક ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે.

વર્ષ૧૯૯૯માં સંજય લીલાએ હમ દિલ દે ચુકે સનમ નામની ફિલ્મ બનાવી હતી. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડસફળતા હાંસલ કરી ગઇ હતી. ફિલ્મમાં અજય દેવગન અને એશની પણ ભૂમિકા હતી. સલમાન ખાન હાલમાંભારત નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં કેટરીના કેફ તેની સાથે કામ કરી રહી છે.અનુષ્કા શર્મા તમામ મોટા સ્ટાર સાથે કામ કરી કરી ચુકી છે. જેમા ંત્રણેય ખાનનો સમાવેશ થાય છે. વે. કારણ કે એક સાથે કેટલીક ફિલ્મો રજૂ કરવામાંઆવે તો તમામ ફિલ્મોને પુરતી સફળતા મળતી નથી. છેલ્લા કેટલાક સમયથી રિતિક રોશન અને કંગનારાણાવત વચ્ચે ખેંચતાણ રહી છે.જો કે હવે મામલો શાંત થઇ ગયો છે. તેમની વચ્ચેની લડાઇ તોપોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. રિતિક રોશન અને કંગનાએ એકબીજા સાથે ગંભીર પ્રકારના પર્સનલપ્રહારો કર્યા હતા. કંગના રાણાવત અને રિતિક રોશન વચ્ચે  સંબંધ હતા. કંગના જાહેરમાં કહી ચુકી છે કે રિતિકરોશનની સાથે તે રિલેશનશીપમાં હતી. જો કે આ મામલો ખુબ ગંભીર બન્યો હતો. મામલો કોર્ટમાંપહોંચી ગયો હતો. કંગના રાણાવત બોલિવુડમાં અનેક મોટીફિલ્મમાં કામ કરી ચુકી છે. તેનાકહેવા મુજબ તે પોતાની કુશળતાના આધાર પર આગળ વધી રહી છે. તેની યાદગાર ફિલ્મોમાં ક્વીન,રિવોલ્વર રાની, તનુ વેડ્સ મનુ ફિલ્મનો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પરસુપર હિટ સાબિત થઇ હતી. તેની રંગુન ફિલ્મમાં પણ યાદગાર ભૂમિકા હતી.જેમાં તેની ભૂમિકાનીચારેબાજુ પ્રશસા કરવામાં આવી હતી. બીજી બાજુ રિતિક તો સુપર સ્ટાર પૈકી છે.