Home » Entertainment » Bollywood » હાઉસફુલ-૪ ફિલ્મને લઇ પુજા હેગડે વ્યસ્ત બની

News timeline

Delhi
38 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
41 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
49 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
53 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
56 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
57 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
59 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

હાઉસફુલ-૪ ફિલ્મને લઇ પુજા હેગડે વ્યસ્ત બની

મુંબઇ : બોલિવુડ અને ટોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પુજા હેગડે હાલના દિવસોમાં હાઉસફુલ-૪ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત બનેલી છે. પુજા હેગડે આશરે ચાર વર્ષના લાંબા ગાળા બાદ બોલિવુડની કોઇ ફિલ્મ કરી રહી છે. પોતાની તૈયારીના સંબંધમાં વાત કરતા પુજા હેગડે કહે છે કે છેલ્લા કેટલાક સપ્તાહથી તે ફિલ્મના શુટિંગ માટે જુદા જુદા સ્થળ પર પહોંચી રહી છે. જેથી તેને ખુબ મહેનત કરવી પડી રહી છે. તે ફિલ્મમાં સ્થાન મેળવીને ખુબ જ ખુશ છે. તેનુ કહેવુ છે કે તે પોતાની ફિટનેસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. હાલના દિવસોમાં તે સવારે ચાર વાગે ઉઠી જાય છે. અને ફિટનેસને લઇને વ્યસ્ત બની જાય છે. તેનુ કહેવુ છે કે તેના ડાઇટમાં માત્ર ઘરની ચીજો રહેલી છે. તે ડાયટિંગમાં વિશ્વાસ કરતી નથી. માત્ર જંક ફુડથી દુર રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુજા ફિલ્મમાં પોતાના ગીતને લઇને દિવસ દરમિયાન રિહર્સલ કરતા રહે છે. જેથી તે ખુબ સાવધાન બનેલી છે. તેનુ કહેવુ છે કે હાઉસફુલ જેવી સિરીઝમાં તેને કામ કરવાની તક મળી છે જે તેના માટે સારી બાબત છે. કારણ કે આ સિરિઝની ફિલ્મો હમેંશા સફળ અને હિટ સાબિત થઇ છે. નવી ફિલ્મમાં આ વખતે બોબી દેઓલની વાપસી થઇ રહી છે. તેની સાથે રિતેશ દેશમુખ પણ છે. ફિલ્મમાં અક્ષય કુમાર કામ કરી રહ્યો છે. ફિલ્મમાં પુજા ઉપરાંત કૃતિ સનુન પણ છે. ફિલ્મ ભરપુર કોમેડી ફિલ્મ છે.

અક્ષય કુમાર લાંબા સમય બાદ ખાસ રીતે કોમેડી ફિલ્મ કરી રહ્યો છે. અક્ષય અને બોબી પણ લાંબા સમય બાદ સાથે નજરે પડી રહ્યા છે.  હાઉસફુલ ફિલ્મને લઇને તમામ કલાકારો ફિલ્મના શુટિંગમાં હાલમાં લાગી ગયા છે. ફિલ્મના શુટિંગને વહેલી તકે પૂર્ણ કરીને ફિલ્મ રજૂ કરવા માટેની તૈયારી કરાઇ છે.  પુજાએ તેની કેરિયરની શરૃઆત રિતિક રોશનની સાથે મોહેજો દારો સાથે કરી હતી. ડી સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પ્રતિબંધના કારણે હાલમાં ટીમની બહાર છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૫  ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં રાહુલ દ્રવિડના કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ યજમાન ઓસ્ટ્રેલિયા પર વધારે દબાણ આવી ગયુ છે.  પૂર્વ સ્ટાર ખેલાડી રિકી પોન્ટિંગ કહી ચુક્યો છે કે  ઓસ્ટ્રેલિયાની તક રહેલી છે.જો કે ભારતીય ખેલાડીઓના ફોર્મને જોતા ઓસ્ટ્રેલિયા માટે આ શ્રેણી બચાવવી ખુબ જ મુશ્કેેલ છે. : વાહન-મકાન સુખ ઉત�