Home » Entertainment » Bollywood » આયુષ માટે સલમાન બીજી ફિલ્મ બનાવવા ઇચ્છુક

News timeline

Delhi
37 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
39 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
48 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
51 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
54 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
56 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
58 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
59 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

આયુષ માટે સલમાન બીજી ફિલ્મ બનાવવા ઇચ્છુક

મુંબઇ; સલમાન ખાન ફરી એકવાર આયુષ શર્માની સાથે કામ કરવા માટે જઇ રહ્યો છે. પ્રાપ્ત અહેવાલમુજબ સલમાન આયુષ શર્માને લઇને વધુ એક ફિલ્મ બનાવવા માટેેની તૈયારીમાં છે. સલમાન ખાનનેહાલમાં હિન્દી ફિલ્મના અદિકાર મળવા માટેનો ઇન્તજાર હતો. હવે અધિકાર મળી ગયા છે. જેથીટુંક સમયમાં જ ફિલ્મ પર કામ શરૃ કરવામાં આવનાર છે. ફિલ્મ વાસ્તવિક પટકથા પર આધારિતરહેશે. સુત્રોના કહેવા મુજબ સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી આયુષ શર્માની સાથે વાત કરીરહ્યો હતો. હવે ફરી આ સપ્તાહમાં વાતચીત કરનાર છે. ફિલ્મના અન્ય કલાકારોના સંબંધમાંહજુ સુધી માહિતી મળી રહી નથી. આયુષ શર્મા સાથે થનાર બેઠકમાં અન્ય તમામ પાસા પર ચર્ચાકરવામાં આવનાર છે. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી કોણ રહેશે તેને લઇને ટુંક સમયમાં જ નિર્ણયકરવામાં આવનાર છે. ફિલ્મમાં આયુષ એક્શન રોલમાં નજરે પડનાર છે. મરાઠી ભાષામાં આ પિલ્મમુલસી, પુણેની મુલસી તાલુકાની વાસ્તવિક પટકથા પર આધારિત ફિલ્મ છે. જેમાં મેન રોલમાંઓમ ભુતકર દ્વારા અદા કરવામાં આવી હતી. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે કે આ ફિલ્મ ક્રાઇમનીદુનિયા પર આધારિત ફિલ્મ છે. ફિલ્મનુ નિર્દેશન પ્રવીણ વિઠ્ટલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.આયુષ ફેમ લવયાત્રી પણ સલમાન ખાન દ્વારા જ બનાવવામાં આવી હતી. આમાં આયુષની સાથે મુખ્યઅભિનેત્રી તરીકેની ભૂમિકા વારીના હુસૈન દ્વારા અદા કરવામાં આવી હતી. વારીના પણ પ્રથમવખત ચાહકોની વચ્ચે આવી હતી. તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. હવે તે પણ નવીફિલ્મમાં કામ કરી રહી છે. એમ કહેવામાં આવે છે કે આયુષ શર્મા સંજય દત્તની સાથે એક ફિલ્મમાંકામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે એક્શન ફિલ્મમાં દેખાશેવુડમાં એન્ટ્રી કરી ગઇ હતી.