Home » Entertainment » Bollywood » ગ્લેમર રોલ કરવાની ડેઝીની ઇચ્છા

News timeline

Delhi
15 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
17 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
26 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
29 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
32 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
33 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
35 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
37 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

ગ્લેમર રોલ કરવાની ડેઝીની ઇચ્છા

મુંબઇ: ખુબસુરત અભિનેત્રી ડેઝી શાહને હાલમાં વધારે ફિલ્મ મળી રહી નથી. એક્શનથી ભરપુર ફિલ્મરેસ-૩ ફિલ્મમાં કામ કરી ગઇ હોવા છતાં અને ફિલ્મ સફળ રહી હોવા છતાં ડેઝી શાહને ફિલ્મનાકારણે કોઇ ફાયદો થયો નથી. કારણ કે તેની પાસે નવી કોઇ ફિલ્મ રેસ બાદ આવી નથી. તે ગ્લેમરપ્રકારના રોલ કરવા માટે પણ તૈયાર છે. બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનના કારણે બોલિવુડમાંટકી રહેવામાં સફળતા મળી છે. તે તેના ઇશારે ચાલી પણ રહી છે. તેની પાસે હાલ  નાના બજેટની ફિલ્મો આવી રહી છે પરંતુ તે આને લઇનેસંતુષ્ટ છે.  ડેઝીએ કહ્યુ છે કે તે સલમાન સાથેતેની મિત્રતાનો લાભ લેવા માટે વધારે ઉત્સુક છે. હાલના દિવસોમાં સલમાન ખાન અને લુલિયાવંતુરના સંબંધને લઇને ભારે ચર્ચા જોવા મળી રહી છે. તાજેતરમાં એવા હેવાલ આવ્યા હતા કેસલમાન ખાનને ડેઝી શાહથી દુર રહેવા માટે લુલિયાએ સલાહ આપી હતી. ડેઝી શાહ સાથે સલમાનખાનની મિત્રતા લુલિયાને પસંદ પડી રહી નથી. આવા અહેવાલને બિનજરૃરીરીતે મહત્વ આપવામાંઆવી રહ્યુ છે. તેનુ કહેવુ છે કે તે સલમાનની ફ્રેન્ડ છે. લુલિયાની નહી. જેથી આને લઇનેકોઇ કોઇ અસર તેને થતી નથી. ડેઝી શાહે કહ્યુ છે કે તે સલમાન ખાન અને તેમના પરિવારની  નજીક છે. સલમાનખાનની નજીકની મિત્ર છે તેમ કહીનેમારી સાથે તેની ઓળખ કરવામાં આવી હતી. સલમાનના દરેક પ્રસંગમાં તે ખાસ ઉપસ્થિત રહે છે.ડેઝી શાહે કહ્યુ છે કે તે બોલિવુડમાં ટકી રહેવાને લઇને ચિંતિત નથી. તે ફિટનેસને જાળવીરાખવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહી છે.