Home » Entertainment » Bollywood » ફિલ્મ ઇન્સ્ટીટયુટના વડા બનતા બીપી સિંઘ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ફિલ્મ ઇન્સ્ટીટયુટના વડા બનતા બીપી સિંઘ

મુંબઈઃ ટેલિવિઝન પર સીઆઇડી જેવી સૌથી લાંબો સમય ચાલેલી સિરિયલ બનાવનારા સર્જક બી પી સિંઘને પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટયુટના વડા બનાવવામાં આવ્યા હોવાની જાણકારી મળી હતી. અત્યાર અગાઉ સિનિયર અભિનેતા અનુપમ ખેર આ સંસ્થાના વડા હતા. પોતાની દેશી વિદેશી ફિલ્મો અને ટીવી શોના સતત વ્યસ્ત રહેતા સમયપત્રકના પગલે અનુપમ સંસ્થાને પૂરતો સમય ફાળવી શકતા નહોતા એટલે તાજેતરના ભૂતકાળમાં તેમણે રાજીનામું ધરી દીધું હતું. અનુપમ હાલ અમેરિકામાં એક ટીવી સિરિયલમાં ન્યૂરોફિઝિશ્યનનો રોલ કરી રહ્યા છે. બી પી સિંઘનું પૂરંૂુ નામ બ્રજેન્દ્ર પાલ સિંઘ છે અને એ આહટ તથા સીઆઇડી જેવી સિરિયલો પોતાના ફાયરવર્કસ્ બેનર તળે બનાવી ચૂક્યા છે. સીઆઇડી માટે તો લીમકા બુક ઑફ રેકોર્ડઝ્માં સૌથી લાંબો સમય ચાલનારી ટીવી સિરિયલના સર્જક તરીકે તેમનો ઉલ્લેખ થયો છે.