Home » Entertainment » Bollywood » ‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

News timeline

Delhi
48 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
50 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
59 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

મુંબઇ: બોલીવૂડના ટોચના કલાકાર નવાઝુદ્દીન સિદ્કિી અને નંદિતા દાસની ફિલ્મ મન્ટો પાકિસ્તાનમાંરિલીઝ નહી કરવામાં આવે તે વાતથી અભિનેત્રી અને ડાયરેકટર નંદિતા દાસ ઘણી નારાજ થઇ છે.નંદિતા દાસની ફિલ્મ ‘મંટો’માં નવાઝુદ્દીન લેખક સઆદત હસન મંટોની ભુમિકા નીભાવી રહ્યાછે. નંદિતા દાસે આ અંગેની જાહેરાત એક લીન્ક શેર કરીને આપી હતી. આ લેખમાં લખ્યું છેકે મને હેવાલ મળ્યા છે કે મંટોને પાકિસ્તાન સેન્સર બોર્ડે પાસ નથી કરી. તેના માટે કારણઆપવામાં આવ્યું છે કે ફિલ્મ વિભાજનના વિરોધમાં છે અને તેના કેટલાક દ્રશ્યો પણ આપત્તિજનકછે.