Home » Entertainment » Bollywood » આલિયા અને આદિત્ય રોય કપુરને લઈ મહેશ ભટ્ટ ફિલ્મ બનાવશે

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
6 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
8 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

આલિયા અને આદિત્ય રોય કપુરને લઈ મહેશ ભટ્ટ ફિલ્મ બનાવશે

મુંબઇ: બોલિવુડમાં નવી નવી જોડીને ચમકાવવાની પરંપરા હાલમાં ચાલી રહી છે. હવે આ દિશામાં આગળવધીને નિર્માતા નિર્દેશક આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપુરની જોડીને ચમકાવવા જઇ રહ્યાછે. સડક-૨ ફિલ્મના બીજા ભાગને બનાવવા માટેની તૈયારી શરૃ કરી લેવામાં આવી છે. ફિલ્મમાંઆદિત્ય રોય કપુર અને આલિયા ભટ્ટ નજરે પડનાર છે. પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં આલિયાકામ કરવા માટે માની ગઇ છે. સંજય દત્ત અને પુજા ભટ્ટની ફિલ્મ સડક બોક્સ ઓફિસ પર સુપરહિટસાબિત થઇ હતી. ૨૭ વર્ષના લાંબા ગાળા બાદ મહેશ ભટ્ટ ભાગ બે બનાવી રહ્યા છે. જેમાં આલિયાનેજ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે ફિલ્મને નિહાળવા માટે ચાહકોને હજુ એક વર્ષથીવધારે સમયની રાહ જોવી પડશે. આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર લખતા કહ્યુ છે કે સડકફિલ્મનો બીજો ભાગ હવે બનવા જઇ રહ્યો છે. આલિયાએ પોતાના વિડિયોમાં પ્રથમ ભાગના કેટલાકવિડિયો રજૂ કરી દીધા છે. આલિયાએકહ્યુ છે કે વાર્તા હવે આગળ વધનાર છે. આલિયા અને આદિત્યરોય કપુરની નવી જોડી જોવા મળનાર છે. ફિલ્મને ૨૦૨૦ સુધી પરદા પર રજૂ કરવામાં આવે તેવીશક્યતા છે. પોતાના પિતાની સાથે કામ કરવાની આલિયાને પ્રથમ વખત તક મળી રહી છે. તે પોતાનીબહેન પુજા ભટ્ટના રોલમાં નજરે પડનાર છે. પોચાની બહેન પુજાની સાથે પણ સ્કીન શેયર કરતીતે નજરે પડનાર છે. અક્ષે ઉલ્લેખનીય છે કે સંજય દ્ત્ત પણ વર્ષ ૧૯૯૩માં બનેલી ગુમરાહબાદ આટલા વર્ષો બાદ ભટ્ટની સાથે કામ કરતો નજરે પડનાર છે. આદિત્ય રોય કપુર આ પહેલા આબેનર હેઠળ હિટ ફિલ્મ આંશિકી-૨ આપી ચુક્યો છે. સડક -૨ ફિલ્મ ચાહકો માટે મોટી ફિલ્મ તરીકેરહેશે. વિતેલા વર્ષોની ફિલ્મ સુપરહિટ રહી હતી.