Home » Entertainment » Bollywood » ખુબસુરત કૃતિ ખરબંદાને હાઉસફુલ-૪ મળી

News timeline

Delhi
4 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
7 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
19 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
21 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
23 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
25 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
26 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

ખુબસુરત કૃતિ ખરબંદાને હાઉસફુલ-૪ મળી

મુંબઇ: બોલિવુડની અભિનેત્રી કૃતિ ખરબંદા તમામ પ્રકારની કુશળતા હોવા છતાં અપેક્ષા મુજબનીફિલ્મો અને અન્ય પ્રોજેક્ટ હાંસલ કરી રહી નથી. જો કે હવે તેની પાસે હાઉસફુલ-૪ નામનીમલ્ટી સ્ટારર ફિલ્મ હાથમાં આવી ગઇ છે. આ ફિલ્મ મળતા તે ભારે ખુશ દેખાઇ રહી છે. તેનીઆ ફિલ્મ ૨૫મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેની કેરિયરમાં આ ફિલ્મથી તેજીઆવી શકે છે. કારણ કે આ સિરિઝની અગાઉની તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ છે.  બોલિવુડમાં કેટલાક વર્ષોથી સતત સક્રિય છે. તમામપ્રકારની કુશળતા અને ખુબસુરત હોવા છતાં તેને બોલિવુડમાં કોઇ સફળતા મળી રહી નથી. સાથેસાથે સારા કલાકારો સાથે ફિલ્મ પણ મળી રહી નથી. જેથી તેની કેરિયર અદ્ધરતાલ છે. જો કેતે બોલિવુડમાં ટકી રહેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. કતિ આલિયા ભટ્ટ અને દીપિકાનેખુબ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે તે દીપિકા સાથે જો તક મળશે તો કામ કરીને ગર્વ અનુભવકરશે. આલિયા અને દીપિકા ખુબ શાનદાર અભિનેત્રી છે. કૃતિ છેલ્લે દેઓલ પરિવારની ફિલ્મયમલા પગલા દિવાનામાં દેખાઇ હતી. તે પહેલા  લંડનફિલ્મમાં  નજરે પડી હતી. કોમેડી ફિલ્મ લિવ ઇન   રિલેશનશીપ પર આધારિત ફિલ્મ હતી. કૃતિએ કહ્યુ છેકે તે દીપિકાની ફેન છે. બોલિવુડમાં ચાલી રહેલી ગળા  કાપ સ્પર્ધામાં તે પણ નિષ્ફળ સાબિત થઇ રહી છે. બોલિવુડમાંનવી નવી અભિનેત્રીઓની સતત એન્ટ્રી થઇ રહી છે. કૃતિ માને છે કે આલિયા ભટ્ટ અને દીપિકાસ્ટાર છે અને અભિનેત્રી પણ છે. આલિયા ભટ્ટ અંગે વાત કરતા કૃતિ કહે છે કે ત ફેક અભિનયકરતી નથી. આલિયા પ્રત્યે તેના મનમાં ખુબ સન્માન છે. કૃતિનુ કહેવુ છે કે તે જ્યારે ભટ્ટકેમ્પની ફિલ્મ રાજ રીબુટ ફિલ્મમાં કામ કરી રહી હતી ત્યારે માત્ર એક વખત આલિયા ભટ્ટનેમળી હતી.