Home » Entertainment » Bollywood » ફિલ્મ ઉદ્યોગના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવાં બોલીવૂડનું પ્રતિનિધિમંડળ મોદીને મળ્યું

News timeline

Delhi
51 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
53 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

ફિલ્મ ઉદ્યોગના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવાં બોલીવૂડનું પ્રતિનિધિમંડળ મોદીને મળ્યું

મુંબઇઃ ભારતીય ફિલ્મ ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવી રહેલા મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવાં બોલિવૂડના ફિલ્મ નિર્માતાઓ અને અક્ષયકુમાર, અજય દેવગણ, અને કરણ જોહર જેવા અભિનેતાઓનું એક પ્રતિનિધિમંડળ ૧૮મી ડિસેમ્બરના રોજ મંગળવારે મુંબઇમાં રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની એક દિવસીય મુલાકાતે પધારેલા છે. પ્રતિનિધિમંડળમાં રિતેશ સિધવાણી, સિધ્ધાર્થ રોય કપૂર, જેવા અગ્રણી ફિલ્મ નિર્માતાઓ અને ફિલ્મ પ્રોડયૂસર્સ ગિલ્ડના પ્રમુખ રાકેશ રોશન, રોની સ્ક્રૂવાલા, વિજયસિંહ (ફોકસ સ્ટાર સ્ટૂડિયોના સીઇઓ) અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ના અધ્યક્ષ – પ્રસૂન્ન જોશીનો સમાવેશ થતો હતો.