Home » Entertainment » Bollywood » ભારતની દ વિલેજ રૉક સ્ટાર્સ ઓસ્કાર રેસમાંથી આઉટ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ભારતની દ વિલેજ રૉક સ્ટાર્સ ઓસ્કાર રેસમાંથી આઉટ

નવી દિલ્હી  : ભારતની તરફથી ૯૧મા એકેડમી એવાર્ડ્સ એટલે કે ઓસ્કાર ૨૦૧૯માં રીમા દાસની આસામી ફિલ્મ દ વિલેજ રોકસ્ટાર્સ શ્રેષ્ઠ વિદેશી ભાષાના વર્ગની સ્પર્ધામાંથી બહાર થઈ

ગઈછે. આ ફિલ્મ રીમાના ગામ છૈગાંવમાં જ શૂટ કરાઈ હતી. રીમાએ ફિલ્મના પ્રમોશન માટે આસામસરકાર પાસે ૩ કરોડ રૃપિયા માંગ્યા હતા પણ તેમને રૃપિયા ૧ કરોડ જ ફાળવવામાં આવ્યા હતા.દ વિલેજ રોકસ્ટાર્સના લેખક, નિર્દેશક, સિનેમાટોગ્રાફર, એડિટર અને પ્રોડકશન ડિજાઈનરરીમા દાસ પોતે હતી. તેમણે યુ-ટ્યુબ પરથી આ બધું શીખ્યું હતું. ફિલ્મ ૨૫ લાખ રૃપિયામાંબની હતી. આ ફિલ્મે વિશ્વભરના ૪૪ ફિલ્મ ફેસ્ટીવલમાં પુરસ્કાર જીત્યા છે, સાથે જ તેને૪ રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે. ભારત તરફથી છેલ્લે ૨૦૦૧માં આશુતોષ ગોવારીકરની લગાનબેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં છેલ્લા પાંચમાં ગઈ હતી. આ સિવાય મધર ઈન્ડિયા (૧૯૫૯) અનેસલામ બોમ્બે (૧૯૮૯) ટોપ ફાઈવમાં આવી હતી. આ વખતે ૮૭માંથી ૯ ફિલ્મો જ આગળના રાઉન્ડમાંગઈ છે.