Home » Entertainment » Bollywood » અંકિતા લોખંડે આગામી વર્ષે લગ્ન કરશે

News timeline

Delhi
16 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
18 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
26 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
30 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
33 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
34 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
36 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
37 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

અંકિતા લોખંડે આગામી વર્ષે લગ્ન કરશે

મુંબઇ : ટીવી સિરિયલની વધુ એક લોકપ્રિય સ્ટાર અંકિતા લોખંડે હવે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. અંકિતા મણિર્કિણકા ફિલ્મ સાથે બોલિવુડમાં પ્રવેશી રહી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કંગના રાણાવત અદા કરી રહી છે. જો કે આ ફિલ્મમાં અંકિતા લોખંડેની પણ ચાવીરૃપ ભૂમિકા છે. અંકિતાની પર્સનલ લાઇફને લઇને કેટલીક વિગત હવે સપાટી પર આવી રહી છે. વર્ષ ૨૦૧૬માં સુશાંત સિંહ રાજપુત સાથે તેની પ્રથમ ફિલ્મ આવી હતી. તે તે હાલમાં મુંબઇ સ્થિત બિઝનેસમેનના પ્રેમમાં છે. તે ટુંક સમયમાં જ વેપારી વિકી જૈન સાથે લગ્ન કરી શકે છે. બંને દ્વારા હજુ સધી લગ્નને લઇને કોઇ પ્રતિક્રિયા  આવી રહી નથી. જો કે નજીકના લોકો કહી રહ્યા છે કે બંને લગ્ન કરી શકે છે. આગામી વર્ષની શરૃઆતમાં બંને લગ્ન કર શકે છે. બંનેના નજીકના લોકો લગ્નના હેવાલને સમર્થન આપી રહ્યા છે. સુત્રોએ કહ્યુ છે કે સુશાંત સાથે બ્રેક અપ થયા બાદ તે વિકીની સાથે મોટા ભાગે નજરે પડી છે. આ બંને કેટલીક પાર્ટીમાં સાથે નજરે પડયા હતા. કેટલાક હોલિડે સ્થળ પર પણ સાથે દેખાયા હતા. તમામ મિત્રો આ સંબંધને લઇને આશાવાદી છે. અંકિતા બોલિવુડમાં જોરદાર રીતે એન્ટ્રી કરવા જઇ રહી છે. અંકિતા પહેલા મૌની રોય પણ બોલિવુડમાં જોરદાર એન્ટ્રી કરી ચુકી છે. મૌની રોય તેની પ્રથમ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મમાં નજરે પડી હતી. હવે અંકિતા બોલિવુડમાં પ્રવેશ કરવા જઇ રહી છે. અંકિતાની ભૂમિકા મણિર્કિણકામાં શાનદાર છે. તે કંગના રાણાવત સાથે નજરે પડનાર છે. ઝાંસીનવી રાણી લક્ષ્મીબાઇની લાઇફ પર આ ફિલ્મ બની રહી છે.બંનેના પરિવારના સભ્યો અંકિતાના આવાસ પર ચર્ચા કરવામાં આવી ચુકી છે. મણિર્કિણકા મારફતે ડેબ્યુ કરવા જઇ રહેલી અંકિતાની ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવી હતી. ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા કંગનાના ચાહકોમાં દેખાઇ રહી છે.  કંગના રાણાવત ક્વીન તરીકે બોલિવુડમાં ગણાય છે.