Home » Entertainment » Bollywood » ઝરીનખાન ફિલ્મમાં ફ્લોપ રહી હોવા છતાં પ્રયાસો ચાલુ જ છે

News timeline

Delhi
22 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
25 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
33 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
37 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
40 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
41 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
43 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
44 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

ઝરીનખાન ફિલ્મમાં ફ્લોપ રહી હોવા છતાં પ્રયાસો ચાલુ જ છે

મુંબઇ : બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મી કેરિયરની શરૃઆત કરી હોવા છતાં ઝરીન ખાન હવે ફ્લોપ સાબિત થઇ રહી છે.  ઝરીન ખાન બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી ફ્લોપ પુરવાર  થઇ રહી છે. તે ફિલ્મો મેળવી લેવા માટે તમામ પ્રયાસો કરી રહી હોવા છતાં તેને સારી ફિલ્મો હાથ લાગી રહી નથી. તે ફિલ્મોમાં  સ્થાન મેળવી લેવા વધારે સેક્સી બોડી હાંસલ કરવાના પ્રયાસ કરી રહી છે.ઝરીન બોલિવુડમાં કોઇ પણ પ્રકારની સ્પર્ધામાં રહેવા માટે ઇચ્છુક નથી. તે છેલ્લે ૧૯૨૧માં નજરે પડી હતી. જે ફલોપ સાબિત થઇ હતી. આ સંદર્ભમાં વાત કરતા ઝરીન ખાને કહ્યું છે કે, તેના ઉપર કોઇપણ પ્રકારનું દબાણ ન હતું. તે પોતાની રીતે વજન ઉતારી રહી છે. તેનું કહેવું છે કે, કોઇપણ પ્રકારના દબાણ અથવા નિર્માતા નિર્દેશકો તરફથી રજૂઆતના કારણે તે પોતાનું વજન ઉતારી રહી નથી. તેનું કહેવું છે કે, વજન ઉતારવાની બાબત ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત છે. બાળપણથી લઇને તે સ્થૂળતાથી ગ્રસ્ત હતી પરંતુ બોલીવુડમાં પ્રવેશ્યા બાદ તેના વજનને લઇને કેટલીક ચર્ચા હતી. આજ કારણસર હવે તે વજન ઉતારી રહી છે. કેટરીના કૈફ જેવી દેખાતી આ અભિનેત્રીએ પોતાની બોલીવુડ કેરિયરની શરૃઆત સલમાન ખાન સાથે વીર મારફતે કરી હતી પરંતુ પ્રથમ ફિલ્મમાં જ ફ્લોપ શો થયો હતો ત્યારબાદ તેને કોઇ મોટી સફળતા મળી રહી ન હતી. ઘણી બધી ફિલ્મો ત્યારબાદથી તે કરી ચુકી છે. આઈટમ સોંગમાં પણ નજરે પડી હતી. તેનું કહેવું છે કે, બોલીવુડમાં ટકી રહેવા માટે તે કટિબદ્ધ છે અને તે સારી ફિલ્મો મેળવવા માટે આશાવાદી છે.  ઝરીન ખાન માને છે કે, બોલીવુડમાં દરેક અભિનેત્રી પાસે કામ છે લ્મને લઇને ભારે ઉત્સુકતા કંગનાના ચાહકોમાં દેખાઇ રહી છે.  કંગના રાણાવત ક્વીન તરીકે બોલિવુડમાં ગણાય છે.