Home » Entertainment » Bollywood » નસીરૃદ્દીન શાહના વિવાદી નિવેદન પર હોબાળોઃ અજમેરનો પ્રોગ્રામ રદ

News timeline

Delhi
4 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
6 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
18 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
21 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
23 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
24 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
26 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

નસીરૃદ્દીન શાહના વિવાદી નિવેદન પર હોબાળોઃ અજમેરનો પ્રોગ્રામ રદ

મુંબઈ/અજમેર : અભિનેતા નસીરૃદ્દીન શાહે દેખીતી રીતે હાલમાં ભીડ દ્વારા એક પોલીસ ઈન્સ્પેકટરની હત્યાના સંદર્ભમાં કહ્યંુ હતું કે કેટલીક જગ્યાએ ગાયની મોતને એક પોલીસ અધિકારીની હત્યા કરતા વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. તેમણે પોતાના બાળકોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યકત કરી હતી, તેમણે કહ્યું હતું કે તેમણે પોતાના બાળકોને કોઈ ખાસ ધર્મની શિક્ષા આપી નથી, કારણ કે કોઈ સારું કે ખરાબ હોય તેમાં ધર્મ સાથે કોઈ સંબંધ નથી. તેમણે વધુમાં કહ્યંુ હતું કે આ તમામ બનાવો મને ડરાવતા નથી પણ ગુસ્સો અપાવે છે, અને સાચુ વિચારનાર દરેક વ્યકિતએ ગુસ્સે થવું જોઈએ. આ અમારું ઘર છે અને કોની હિંમત છે કે અમને અમારા ઘરેથી કાઢે. નસીરૃદ્દીનના આ નિવેદન બાદ કેટલાક જમણેરી સંગઠનોએ તેમના આ નિવેદનની ટીકા કરતા તેમની વિરૃદ્ધ પ્રદર્શન કર્યાં હતાં. અજમેરમાં એક સાહિત્ય ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તેમને સંબોધન કરવાનું હતંુ પણ વિવિધ સંગઠનો દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનના પગલે તેને રદ્દ કરવામાં આવ્યું હતું.