Home » Entertainment » Bollywood » સાઈનાની બાયોપિક ફરી વિલંબમાં

News timeline

Delhi
8 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
10 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
19 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
22 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
25 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
26 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
28 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
30 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

સાઈનાની બાયોપિક ફરી વિલંબમાં

મુંબઈઃ બોલીવુડની ટોચની અભિનેત્રી શ્રદ્ધા કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ઇન્ટરનેશનલ બેડમિંગ્ટન પ્લેયર સાઇના નેહવાલી બાયો ફિલ્મ વધુ એકવાર વિલંબમાં પડી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ૨૦૧૭માં આ ફિલ્મ શરૃ થવાની હતી પરંતુ એક  યા બીજા કારણે મેળ પડયો નહોતો. હવે જ્યારે ફિલ્મ ફ્લોર પર જવાની વાત આવી ત્યારે ખ્યાલ આવ્યો કે શ્રદ્ધા પાસે હાલ તારીખો જ નથી. એ એક તરફ બાહુબલિ ફેમ પ્રભાસ સાથે સાહો ફિલ્મ કરી રહી છે જે સમયસર પૂરી કરવા એ હૈદરાબાદમાં સતત કામ કરી રહી છે. હજુ બે દિવસ પહેલાં એણે કહ્યંુ હતું કે પ્રોડયુસર રજા આપશે તો જ હું નવા વર્ષની પાર્ટી ઊજવી શકીશ. બાકી ૩૧ડિસેંબર સુધી હું હૈદરાબાદમાં સાહોનુું શૂટિંગકરતી રહીશ. સાથોસાથ એ સુશાંત સિંઘ રાજપૂત સાથે છિછોરે ફિલ્મ કરી રહી છે.  આ બંને ફિલ્મોની રિલિઝ ડેટ જાહેર થઇ ચૂકી હોવાથી એ પહેલાં પૂરી કરવી પડે. ત્યારબાદ જ શ્રદ્ધા સાઇના નેહવાલની ફિલ્મ શરૃ કરી શકે.