Home » Entertainment » Bollywood » ગલી બોયમાં આલિયા અને કલ્કી સાથે રણવીરના લિપ લોક સીન

News timeline

Entertainment
14 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

ગલી બોયમાં આલિયા અને કલ્કી સાથે રણવીરના લિપ લોક સીન

મુંબઇ : રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનિત ફિલ્મ ગલી બોય હવે આ વેલેન્ટાઇન ડે પર રજૂ કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. એમ કહેવામાં આવે છે કે ફિલ્મમાં રણવીર સિંહ કેટલાક કિસિંગ સીન કરનાર છે. ફિલ્મમાં કિસિંગ સીન આલિયા  ભટ્ટ અને કલ્કી સાથે કરનાર છે. ગલી બોય વેલેન્ટાઇન ડેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ પ્રેમની સિઝનમાં ભારે ચર્ચા જગાવી શકે છે. ફિલ્મ મુંબઇના એક રેપરની પટકથા પર આધારિત છે. મિડિયા રિપોર્ટમાં કહેવલામાં આવ્યુ છે કે ગલી બોય ફિલ્મમાં રણવીર સિંહ માત્ર રેપ કરતા જ નજરે પડનાર નથી પરંતુ બંને ફિમેલ સ્ટાર સાથે કિસિંગ સીન કરતો પણ નજરે પડનાર છે. ફિલ્મમાં રણવીરની સાથે આલિયા ભટ્ટ અને કલ્કિને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આલિયાની સાથે રણવીરના ત્રણ કિસિંગ સીન ઉમેરી દેવામાં આવ્યા છે. જ્યારે કલ્કિની સાથે બે કિસિંગ સીન તેના રાખવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આલિયા ભટ્ટ સાથેના કિસિંગ સીનના શુટિંગની પ્રક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે કલ્કીની સાથે કિસિંગ સીનના શુટિંગ હજુ બાકી રાખવામાં આવ્યા છે. જોયા અખ્તર દ્વારા આ ફિલ્મ બનાવવામા ંઆવી રહી છે. ફિલ્મને ૧૪મી પેરુઆરીના દિવસે રજૂ કરવાની યોજના છે. વેલેન્ટાઇન ડેના દિવસે ફિલ્મને રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મ વર્ષ ૨૦૧૯માં ર્બિલન ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રમિયિર તરીકે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ ફેસ્ટિવલ સાતથી ૧૭મી ફેબ્રુઆરીના દિવસે યોજાશે. રણવીર અને આલિયા ઉપરાંત ગલી બોયમાં કલ્કી અને સિદ્ધાંત ચતુર્વેદી પણ નજરે પડનાર છે. હાલમાં તો રણવીર સિંહ રોહિત શેટ્ટીની સાથેની ફિલ્મમાં સિમ્બા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ આ સપ્તાહમાં રજૂ થશે.