Home » Entertainment » Bollywood » ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અને અર્જુન સાથે દેખાયા

News timeline

Delhi
25 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
27 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
36 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
39 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
42 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
44 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
46 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
47 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અને અર્જુન સાથે દેખાયા

મુંબઈઃ બોલીવુડના ચર્ચાસ્પદ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપુર હાલમાં એક ક્રિસમસ પાર્ટીમાં સાથે નજરે પડયા હતા. આ યુગલ જાહેરમાં બિનધાસ્ત સાથે જોવા મળે છે. લોકોની પરવાહ કર્યા વિના મલાીકા અને અર્જુન પોતાની મિત્રતાને ગાઢ કરી રહ્યા છે. તાજેતરમાં આ યુગલ ફિલ્મ સર્જક રિતેશ સિધવાનીની ક્રિસમસ પાર્ટીમાં સાથે દેખાયું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. અર્જુન કપુરના કાકા સંજય કપૂરે આ તસ્વીરને ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. જેમાં મલાઈકા અને અર્જુન અન્યો સાથે દાખાય છે. આ સાથે સાથે એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે, જેમાં એક કારમાં અર્જુન કપૂર કાર ડ્રાઈવર કરી રહ્યો છે. સંજય કપૂર પણ તેની સાથે બેઠેલો દેખાય છે. જ્યારે મલાઈકા કારની પાછલી સીટ પર બેઠેલી જોવા મળે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે મલાઈકા અને અર્જુનના સંબંધોને કપૂર પરિવારે સ્વીકારી લીધો છે. બોની કપૂર પહેલા આ સંબંધથી નારાજ હતા. તેણે પુત્ર અર્જુનને વારંવાર સમજાવ્યો હતો પરંતુ પુત્ર માન્યો નહીં.