Home » Entertainment » Bollywood » કિક-૨માં સલમાન ખાન સાથે એમી જેક્સન નજરે પડશે

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

કિક-૨માં સલમાન ખાન સાથે એમી જેક્સન નજરે પડશે

મુંબઇ : બ્રિટીશ બ્યુટિક્વીન એમી જેક્સન હવે નવી ફિલ્મ કિક-૨ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તેની કેરિયરમાં હવે જોરદાર તેજી આવી રહી છે. તે બોલિવુડના સૌથી મોટા અને હાલના સૌથી લોકપ્રિય સ્ટાર સલમાન ખાન સાથે કામ કરનાર છે. સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ કિકની સિક્વલ ફિલ્મ બનાવવાની તૈયારી કરી લેવામાં આવી છે. આના પર કામગીરી પણ શરૃ કરવામાં આવી ચુકી છે. હવે કિકની સિક્વલ ફિલ્મમાં જેક્લીનની જગ્યાએ ખુબસુરત સ્ટાર એમી જેક્સનને લેવોનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમી જેક્સનના નામની પસંદગી કરવામાં આવી ચુકી છે. એમી જેક્સનને બીજી મોટી ફિલ્મ હાથ લાગી છે. હાલમાં તે રજનિકાંત અભિનિતિ ટુ ફિલ્મમાં  નજરે પડી હતી. ભારતીય ફિલ્મ ઇતિહાસની આ સૌથી મોંઘી ફિલ્મ હતી. બોક્સ ઓફિસ પર પણ તે રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. તેને લઇને સલમાન ખાનની સાથે કિક-૨ ફિલ્મ મળી છે. બોલિવુડમાં અનેક મોટી અને સ્ટાર અભિનેત્રીઓ હોવા છતાં આ ફિલ્મમાં એમીની પસંદગી કરવામાં આવી છે. સાજિદ નડિયાદવાલાએ આ અંગેની જાહેરાત હાલમાં સોશિયલ મિડિયા પર કરી હતી. એવા હેવાલ પણ આવી રહ્યા હતા કે જેકલીન જ મુખ્ય રોલ કરનાર છે. હવે એવા હેવાલને લઇને પ્રશ્નો થયા છે. કારણ કે છેલ્લી માહિતી મુજબ એમી જેક્સન મુખ્ય રોલ મેળવી ગઇ છે. ટુ ફિલ્મની અભિનેત્રી અગાઉ સોહિલ ખાન અને અરબાજ ખાન સાથે કામ કરી ચુકી છે. ફ્રીકમાં તે સલમાન ખાનના ભાઇ સોહિલ ખાન અને અરબાજ ખાન સાથે ફિલ્મમાં નજરે પડી હતી. ાત દેશોમાં કરવામાં આવનાર છે. લાંબા સમય સુધી ફિલ્મના હિસ્સા તરીકે રહેવાના કારણે પ્રિયંકા ચોપડા અને કરીના કપુરે ફિલ્મ ફગાવી દીધી હતી.