Home » Entertainment » Bollywood » અભિનેતા કાદરખાનની હાલત નાજુક, કેનેડામાં વેન્ટીલેટર પર મુકાયા

News timeline

Delhi
24 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
26 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
35 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
38 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
41 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
42 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
44 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
45 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

અભિનેતા કાદરખાનની હાલત નાજુક, કેનેડામાં વેન્ટીલેટર પર મુકાયા

મુંબઇ : બોલીવુડના પીઢ અભિનેતા અને ફિલ્મી પટકથા લેખક કાદર ખાનને કેનેડામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એમ અહેવાલોમાં જણાવાયું હતું. ૮૧ વર્ષના અભિનેતા – કાદરખાનને શ્વાસ લેવા સંબંધી તકલીફ સર્જાઇ હોવાના અહેવાલ છે અને તબીબોએ તેમને રેગ્યુલર વેન્ટિલેટરમાંથી મ્ૈૅટ્વૅ વેન્ટિલેટર તરફ ખસેડયા છે. મહાનાયક અમિતાભ બચ્ચને કાદરખાનના સારા સ્વાસ્થ્ય અને પુનઃ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાં ટિવટરનો આશરો લીધો હતો. પ્રતિભાના અભિનેતા અને પટકથા લેખક કાદરખાન હોસ્પિટલમાં બીમાર હાલતમાં પથારીવશ છે. તેમની સ્વસ્થતા કલ્યાણ, સુખાકારી અને પુનઃ સ્વાસ્થ્ય માટે પ્રભુને પ્રાર્થના અને દુઆ – મંચ પર તેમને કલા કૌશલ્યનું પ્રદર્શન કરતાં જોયા. મારી ફિલ્મો માટે તેમના બહુ ફળદાયી લખાણને અને તેમને આવકાર્યા હતા. ભવ્ય સાથ સંગાથ, સોબત, ઘણાં લોકો જાણતા નથી. ગણિતશાસ્ત્ર શીખવ્યું હતું. એમ બચ્ચને ટિવટર પર સંદેશમાં જણાવ્યું હતું.