Home » Entertainment » Bollywood » નવા વર્ષની ઉજવણી કરવા સિદ્ધાર્થ-રાજકુમાર શુટિંગથી બ્રેક લેશે

News timeline

Delhi
45 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
48 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
56 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
60 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

નવા વર્ષની ઉજવણી કરવા સિદ્ધાર્થ-રાજકુમાર શુટિંગથી બ્રેક લેશે

મુંબઇ : બોલિવુડના કલાકારો નવા વર્ષની ઉજવણી કરવા માટેની યોજના બનાવી રહ્યા છે. કેટલાક સ્ટાર પરિવારની સાથે વિદેશમાં ઉજવણી કરવા માટે તૈયાર છે. તો કેટલાક સ્ટાર પોતાની પ્રેમિકા સાથે નવા વર્ષની ઉજવણી કરનાર છે. સિદ્ધાર્થ મલહોત્રા તેની બે ફિલ્મ જબ્બરિયા જોડી અને મરજાવા ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લધા બાદ વિદેશમાં નવા વર્ષની ઉજવણી કરનાર છે. તે શુટિંગથી બ્રેક લઇને સાઉથ ઇસ્ટ એશિયા જઇ રહ્યો છે. તે ક્યાં સ્થળ પર ઉજવણી કરનાર છે. આ અંગે સિદ્ધાર્થે કોઇ જાહેરાત કરી નથી. જો કે ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવનાર છે. રાજકુમાર રાવ પોતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી પત્રલેખા સાથે નવા વર્ષની ઉજવણી કરનાર છે. રાજકુમાર રાવ પાસે હાલમાં કેટલીક ફિલ્મો છે. જેમાં મેઇડ ઇન ઇન્ડિયા, એક લડકી કો દેખા તો એસા લગા અને મેન્ટલ હે ક્યા નામની ફિલ્મનો સમાવેશ થાય છે. મેન્ટલ હે ક્યા નામન ફિલ્મમાં તે કંગના રાણાવતની સાથે કામ કરનાર છે. પત્રલેખા અને રાજકુમાર રાવ લંડનમાં નવા વર્ષ અને ક્રિસમસન ઉજવણી કરવામાં વ્યસ્ત છે. તે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ભારત પરત ફરનાર છે.